Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 228
________________ तथाहि यथा विवक्षिते क्षणे घटक्षण उत्पद्यते तथा कश्चित्पटक्षणोऽपि यथा च तदुत्तरे क्षणे घटक्षणो निवर्त्तते तथा सोऽपि पटक्षणः, न चैवं तुल्ययोगक्षेमतायामपि तयोरभेद इति नासावभेदनिबन्धनम्, संतानापेक्षया तुल्ययोगक्षेमता अभेदनिबन्धनं न क्षणापेक्षयेति चेत्, तदप्यसारम्, तत्रापि तस्यास्तन्निबन्धनत्वासिद्धेर्व्यतिरेकाभावात्, तथाहि - ज्ञानसंताने घटमवलोकयतो घटसारूप्यमुत्पद्यते, पटमवलोकयतश्च तन्निवर्त्तते पटसारूप्यमुत्पद्यते, अथ चेत्थं तुल्ययोगक्षेमत्वाभावेऽपि ज्ञानसंतानघटसारूप्ययोरभेदोऽस्ति, तन्न क्षणापेक्षया संतानापेक्षया वा अभेदस्तुल्ययोगक्षेमतानिबन्धन इति न सा व्यावर्त्तमानाऽभेदं व्यावर्त्तयितुमीष्टे, तस्यास्तं प्रति व्यापकत्वायोगात् । यदि नाभेदस्तुल्ययोगक्षेमतानिबन्धनस्तर्हि किंनिबन्धन इति चेत्, उच्यते- अन्योऽन्यानुवेधनिबन्धनः, न चात्रातिप्रसङ्गादिदोषसंभवः, तथाऽनुपलम्भात् स चान्योऽन्यानुवेधो द्रव्यपर्याययोरप्यस्तीति नाभेदक्षितिः, द्वितीयपक्षस्त्वनभ्युपगमादेव न नः क्षितिमावहति ॥ ३४६ ॥ संप्रति प्रकारान्तरेण भेदाभेदपक्षे दोषाभावमभ्युच्चेतुमाह- किंच-धम्मे नियत्तमाणे नियत्तए इह कहंचि दव्वंपि । तम्मि य अणियत्तंते ण णियत्तति सव्वहा सोऽवि ॥ ३४७ ॥ (धर्मे निवर्त्तमाने निवर्त्तत इह कथञ्चिद् द्रव्यमपि । तस्मिंश्चानिवर्त्तमाने न निवर्त्तते सर्वथा सोऽपि ) किंचेत्यभ्युच्चये । धर्मे पर्याये निवर्त्तमाने द्रव्यमपि कथंचित्तत्संबन्धिरूपतया निवर्त्तत एव तस्मिंश्च द्रव्ये अनिवर्त्तमाने सोऽपि - धर्मः पयार्यः सर्वथा -- निरन्वयतया न निवर्त्तते, तस्याप्यन्वयमात्रस्य द्रव्याभेदरूपतया अनुवर्त्तमानस्योपलभ्यमानत्वात्। तथा च लोको घटकपालानि दृष्ट्वा तदन्वयमात्रमनुभूय 'घटस्यामुनि कपालानि न शरावादीनामिति' विवेचयति, ततश्च न निवर्त्तते च पर्याये निवर्त्तमानेऽपि द्रव्यमित्यसिद्ध एव हेतु:, तथा पर्याये निवर्तमाने निवर्त्तत एव द्रव्यमित्यपीति । यदपि चोच्यते- "न विनाशोऽनुवृत्तिश्च, व्यावृत्तिर्नाश उच्यते । द्रव्याविनाशे पर्याया, नाशिनः किं तदात्मकाः ? ॥ १ ॥ नष्टाः पर्यायरूपेण, ते चेत् द्रव्यस्वभावतः । किमन्यरूपता तेषां न चेन्नाशस्तदा कथ ॥ २ ॥ मिति" । तदप्येतेन निरस्तं द्रष्टव्यम्, द्रव्यस्यापि कथञ्चिन्निवृत्तेः पर्यायस्यापि च कथंचिदनुवृत्तेरिति ॥३४७॥ द्रव्यपर्याययोः कथंचिन्निवृत्त्यनिवृत्ती एव भावयन्नाह- दीसइ पच्चक्खं चिय एयं वक्कम्मि उज्जुए होंते । अंगुलिदव्वम्मि परं भावेतव्वं इहेक्केणं ॥ ३४८ ॥ (दृश्यते प्रत्यक्षमेव एतद् वक्रे ऋज्वीभवति । अङ्गुलिद्रव्ये परं भावयितव्यमिह ऐक्येन ) કારણ નથી. તેથી તુલ્યયોગક્ષેમતાની નિવૃત્તિ(=અભાવ) અભેદની વ્યાવૃત્તિ(=અભાવ) કરવા સમર્થ નથી. કારણકે તુલ્યયોગ ક્ષેમતા અભાવના વ્યાપકરૂપે નથી. શંકા :– જો અભેદમાં તુલ્યયોગક્ષેમતા કારણ નથી, તો કોણ કારણ છે ? સમાધાન :- પરસ્પર એકમેક્તા–અભેદનું કારણ છે. આમ વ્હેવામાં અતિપ્રસંગવગેરે ઘેષો સંભવતા નથી. કારણ કે અતિપ્રસંગના કોઇ સ્થાન દેખાતા નથી. દ્રવ્ય-પર્યાયવચ્ચે પણ પરસ્પર અનુવે(=એકમેક્તા) છે. તેથી દ્રવ્ય-પર્યાયવચ્ચેના અભેદભાવને કોઇ ઘેષ આવતો નથી. તથા પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્ય નિવૃત્ત થાય છે.' એવો બીજો પક્ષ અમને માન્ય નથી. તેથી તે અંગેના દૂષણો અમને ક્ષતિ પહોંચાડે તેમ નથી. ૫૩૪૬ના (ભેદાભેદમાં અન્યઘેષોનો અભાવ) હવે ભેદાભેદપક્ષમાં રહેલા દ્વેષનાં અભાવને અન્ય પ્રકારે પુષ્ટ કરવા કહે છે. વળી, ગાથાર્થ :- અહીં ધર્મ નિવૃત્ત થાય ત્યારે સ્થંચિ દ્રવ્ય પણ નિવૃત્ત થાય છે. અને દ્રવ્ય નિવૃત્ત ન થતું હોઇ ધર્મ પણ સર્વથા નિવૃત્ત થતો નથી. (ગા. ૩૪૬માં ચિ પદ અમ્યુચ્ચયઅર્થક છે.) દ્રવ્યનો પર્યાય(-ધર્મ)સાથે સંબંધ છે. તેથી જ્યારે પર્યાય નાશ પામે, ત્યારે તેના સંબંધીરૂપે કંઇક અંશે દ્રવ્ય પણ નાશ પામે જ. પણ દ્રવ્યનો સર્વથા નાશ નથી થતો અન્યરૂપે દ્રવ્ય અનિવૃત્ત(=નાશ વિનાનું) છે, તેથી પર્યાય પણ નિન્વય નાશ પામતો નથી. અન્વયમાત્રરૂપ તે(=પર્યાય)દ્રવ્યસાથે અભેદરૂપે હોવાથી દ્રવ્યની અનુવૃત્તિવખતે દ્રવ્યરૂપે અનુવૃત્તિ પામતો ઉપલબ્ધ થાય છે. તેથી જ લોકો ઘડાના કપાલ (=ટૂકડા) જોઈને તેમાં (ટૂકડામાં) ઘડાનાં અન્વયમાત્રને અનુભવે છે. અને ‘આ કપાલો ઘડાના છે કોડીયાવગેરેના નથી.” એમ વિવેચન પણ કરે છે. તેથી પર્યાયની નિવૃત્તિમાં પણ દ્રવ્ય નિવૃત્ત થતું નથી.' એવો પૂર્વપક્ષીય હેતુ અસિદ્ધ જ છે. કારણ કે તથાપર્યાય=ઘટઆદિપર્યાય નિવૃત્ત થાય ત્યારે માટીઆપિ દ્રવ્ય પણ નિવૃત્ત થાય જ છે. (આ ‘અપિ” શબ્દનું તાત્પર્ય છે.) પૂર્વપક્ષ – વિનાશ ન પામવો એ અનુવૃત્તિ છે, અને વ્યાવૃત્તિ નાશરૂપ છે. (તેથી) દ્રવ્યના અવિનાશમાં નાશ પામનારા પર્યાયો કેવી રીતે દ્રવ્યાત્મક(=દ્રવ્યસાથે અભેદ ધરાવનારા) હોઇ શકે ? શા (જો એમ ક્લેશો કે) •પર્યાયા પર્યાયરૂપે નાશ પામે છે” તો એ બતાવો કે શું તેઓની(=પર્યાયોની) વ્યસ્વભાવથી ભિન્નરૂપતા છે ? (જો હા કહેશો, તો દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદ સિદ્ધ થશે.) જો ભિન્નરૂપતા નથી, તો દ્રવ્યના અવિનાશમાં તેઓનો(=પર્યાયોનો) નાશ ક્વી રીતે થાય ? ારા (અને નાશ થતો દેખાય છે. તેથી દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદાભેદ અસિદ્ધ છે.) ઉત્તરપક્ષ :- અમારી પૂર્વોક્ત યુક્તિથી આ વાતનું ખંડન થઈ જ જાય છે, કારણ કે દ્રવ્ય પણ થંચિદ્ નાશ પામે છે, અને પર્યાય પણ થંચિદ્ અનુવૃત્તિ પામે છે (આમ બેમાંથી એક્નો પણ સર્વથા નાશ કે અનાશ ઇષ્ટ નથી.) ૧૫૩૪૭ના હવે દ્રવ્ય અને પર્યાયની ક્રમશ: સ્થંચિત નિવૃત્તિ અને કથંચિત અનિવૃત્તિનું ભાવન કરતાં કહે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧. ૨૧

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292