Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ धम्मम्मि नियत्तंते जइ णो दव्वं नियत्तई भेओ । अह उ णियत्तइ एवं तओ अभेउत्ति कहमुभयं ? ॥ ३४२ ॥ (धर्मे निवर्त्तमाने यदि नो द्रव्यं निवर्त्तते भेदः । अथ तु निवर्त्तते एवं ततोऽभेद इति कथमुभयम्) ननु पर्यायनिवृतौ द्रव्यं निवर्त्तते न वा?, तत्र यदि धर्मे पर्याये निवर्त्तमाने द्रव्यं न निवर्त्तत इति पक्षस्तर्हि द्रव्यपर्याययोर्भेदप्रसङ्गः । तथाहि-- यस्मिन् निवर्त्तमानेऽपि यन्न निवर्त्तते तत्ततो भिन्नं यथा घटात्पटः, न निवर्त्तते च पर्याये निवर्त्तमानेऽपि द्रव्यमिति व्यापकविरुद्धोपलब्धिः । अभेदो हि तुल्ययोगक्षेमतया व्याप्तः, अन्यथा तद्वयवस्थाविलोपप्रसङ्गात्, तद्विरुद्धं चेदमेकतरनिवृत्तावन्यानिवर्त्तनमिति । अथ निवर्त्तत इति पक्षः ? एवं तर्हि ततो द्रव्यात्पर्यायस्याभेद एव प्राप्नोति तुल्ययोगक्षेमत्वात् इति । तस्मात्कथं द्रव्यपर्याययोरुभयं भेदाभेदलक्षणं भवति, उक्तवदेकान्तेन भेदस्याभेदस्य वा युज्यमानत्वादिति ॥ ३४२ ॥ अत्राह- 1 उभयं अणुहवसिद्धं भणियमिणं अणुहवोऽवि कह तम्मि ? | लंघइ वियप्पजुयलंति हंत तो सो तदाभासो ॥ ३४३ ॥ मोत्तूणमणुभवं किं पमाणभावो वियप्पजुयलस्स ? । तदणुहवस्सवि एवं अपमाणत्तम्मि किं तेण ? ॥ ૩૪૪ ॥ (मुक्त्वाऽनुभवं किं प्रमाणभावो विकल्पयुगलस्य ? । तदनुभवस्यापि एवमप्रमाणत्वे किं तेन ? ) - एवं ननु विकल्पयुगलस्यापि भवदुक्तस्यानुभवं मुक्त्वा किमन्यत् प्रमाणभावः प्रामाण्यं ?, नैव किंचित्, किंतु स एवानुभव इति भावः, स चानुभवो भवतोऽप्रमाणम्, ततश्च तदनुभवस्यापि -- भवदुक्तविकल्पयुगलानुभवस्यापि भेदाभेदानुभवस्येवाप्रमाणत्वे सति किं तेन विकल्पयुगलकेनोपन्यस्तेन ?, अप्रमाणस्य साधकबाधकभावानुपपत्तेः ॥३४४॥ तहवि य पमाणभावो जइ तस्सितरस्स णेति का जुत्ती ? 1 अह उ अबाहियबोधत्तणं न इयरेण बाधातो ॥ ३४५ ॥ (तथापि च प्रमाणभावो यदि तस्येतरस्य नेति का युक्तिः ? । अथ तु अबाधितबोधत्वं नेतरेण बाधातः) ભેદાભેદ) (દ્રવ્ય-પર્યાયવચ્ચે અહીં પરપક્ષ પ્રેરણા કરવાની ઇચ્છાથી આમ કહે છે - ગાથાર્થ – (પૂર્વપક્ષ) : પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્ય નિવૃત્ત થાય છે કે નહિ ? જો ધર્મ-પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્ય નિવૃત્ત થતું નથી, તેવો પક્ષ લેશો, તો દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદ સ્વીકારવાનો પ્રસંગ છે. તે આ પ્રમાણે જે નિવૃત્ત થવા છતાં પણ જે નિવૃત્ત થતું નથી, તે તેનાથી ભિન્ન છે. જેમકે ઘડાથી પટ=કપો.' (ઘટની નિવૃત્તિમાં પણ પટ નિવૃત્ત થતું નથી, તેથી ઘટ પટથી ભિન્ન છે.) આ જ પ્રમાણે પર્યાય નિવૃત્ત થતો હોવા છતાં પણ દ્રવ્ય નિવૃત્ત થતું નથી. આમ વ્યાપવિરુદ્ધઉપલબ્ધિ છે. અભેદ તુલ્યયોગ ક્ષમતાથી વ્યાપ્ત છે. (અર્થાત્ જ્યાં અભેદ હોય, ત્યાં તુલ્યયોગક્ષેમ હોય જ. અભેદ વ્યાપ્ય છે. તુલ્યયોગક્ષેમ વ્યાપક છે.) આ વ્યાપ્તિ ન સ્વીકારવામાં તો ભેદ–અભેદઆદિ વ્યવસ્થા ભાંગી પડે. દ્રવ્ય-પર્યાયસ્થળે આ વ્યાપ્તિથી વિરુદ્ધ દેખાય છે. કેમકે બેમાંથી એક (=પર્યાય)ની નિવૃત્તિમાં પણ બીજું નિવૃત્ત થતું નથી. (આમ અહીં તુલ્યયોગક્ષેમરૂપવ્યાપકથી વિરુદ્ધ તુલ્યયોગક્ષેમના અભાવરૂપ ભેદની ઉપલબ્ધિ થાય છે.) તેથી દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદ સિદ્ધ થશે. હવે જો પર્યાયની નિવૃત્તિમાં દ્રવ્ય ની પણ નિવૃત્તિ સ્વીકારો, તો બન્ને વચ્ચે માત્ર અભેદ જ સિદ્ધ થશે, કેમકે બન્નેવચ્ચે તુલ્યયોગક્ષેમતા છે. તેથી દ્રવ્ય-પર્યાય આ બન્નેવચ્ચે ભેદાભેદપક્ષ સંગત નથી. કારણકે ઉપરોક્ત તર્કથી એકાન્તે ભેદ કે એકાન્તે અભેદ જ સંગત ઠરે છે. ૫૩૪શા અહીં ઉત્તરપક્ષ દર્શાવે છે. ગાથાર્થ (ઉત્તરપક્ષ) ભેદાભેદ (સંવલિત) ઉભયરૂપ અનુભવસિદ્ધ છે, તે ઉપર જ કહી દીધું છે. પૂર્વપક્ષ :– તે અનુભવ પણ ઉભયત: કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ ન ઘટે. કેમકે ગા. ૩૪૨ પ્રમાણે વિ‚યુગલ તે અનુભવને ઉલ્લંઘી જાય છે. બાધિત કરે છે. તેથી તે ભેદાભેદઉભયનો હેવાતો અનુભવ અનુભવાભાસ માત્ર છે. તે લંઘે (=અતિક્રમે) શી રીતે? (અર્થાત્ વિપયુગલને ઓળંગી ભેદાભેદઉભયનો અનુભવ થઈ ન શકે,) તેથી જે ઉભયનો અનુભવ થાય છે, તે અનુભવાભાસ છે પ્રમાણભૂત નથી. આ ગાથાની ટીકા ન હોવાથી સ્વક્લ્પનાથી અર્થ બેસાડ્યો છે. ગીતાર્થો યોગ્યાયોગ્યનો નિર્ણય કરે.) l[૩૪]ા ગાથાર્થ : ઉત્તરપક્ષ) તમે કહેલા વિ‚યુગલઅંગે પણ અનુભવને છોડી બીજું શું પ્રમાણ છે ? અર્થાત્ બીજું કોઇ પ્રમાણ નથી. અને તમે, અનુભવને અનુભવાભાસ ક્ડી અપ્રમાણ ઠેરવો છો. તેથી તમે વ્હેલા વિ‚યુગલનો અનુભવ પણ ભેદાભેદના અનુભવની જેમ અપ્રમાણ ઠતો હોવાથી તેના વિચારથી સર્યું. કેમકે અપ્રમાણભૂત વસ્તુ સ્વયં શાનું સાધક કે બાધક બને નહિ. ૧૩૪૪ના ગાથાર્થ : ભેદાભોભયાનુભવ અને વિ‚યુગલાનુભવ બન્ને અનુભવરૂપે સમાન હોવા છતાં વિક્સ્પયુગલ અનુભવ પ્રમાણભૂત છે, અને ભેદાભેદઉભયાનુભવ પ્રમાણ નથી” એવી ક્લપના કરવામાં શું યુક્તિ છે? અર્થાત્ કોઇ યુક્તિ નથી. માત્ર વચનરૂપ જ છે. 1. अस्या मूलगाथाया वृत्तिर्न दृश्यते, छाया त्वियम् - - उभयमनुभवसिद्धं भणितमिदमनुभवोऽपि कथं तस्मिन् ? । लङ्घते विकल्पयुगलमिति हन्त ततः स तदाभासः ॥३४३ ॥ ધર્મસંગ્રહણિ ભાગ-૧ -૨૧૫

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292