Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 232
________________ अथ_ स-विकल्पको निर्विषय एव "विकल्पोऽवस्तुनिर्भासादित्यादिवचनात् अतोऽप्रमाणमिति । यद्येवं ततः किमिह रूपादिस्कन्धपञ्चकव्यतिरिक्ते षष्ठे स्कन्धे स विकल्पो न प्रवर्त्तते?, उभयत्रापि निर्विषयत्वाविशेषात् । अन्यच्च तद्दर्शनोत्तरकालं--विवक्षितार्थीनिर्विकल्पदर्शनोत्तरकालं किमिति ततो-- विकल्पात्तस्मिन्नियतेऽर्थे प्रवृत्तिर्भवति ?, વૈવાસૌ વિતુમહંતીતિમાવઃ ॥રૂધ્દ્દા ત:? ત્યા- जह अन्नमविसओ से इय तंपि ण जुज्जती ततो नियमा । तत्तो तम्मि पवित्ती संपत्ती चेव तेणेव ॥ ३५७ 11 (यथाऽन्यदविषयस्तस्येति तदपि न युज्यते ततो नियमात् । ततस्तस्मिन् प्रवृत्तिः संप्राप्तिरेव तेनैव ) तथा अन्यत्-विवक्षितादितरत् 'से' तस्य विकल्पस्याविषय इति तस्मिन् प्रवृत्तिर्न युज्यते, इतिः - एवं तदपि - विवक्षितं वस्तु तस्याविषयस्ततो नियमाद् - अवश्यंतया तस्मिन् विकल्प्यमानेऽर्थे ततो- विकल्पान्न प्रवृत्तिर्युज्यते, नापि तेन - विकल्पज्ञानेन प्रवर्त्तितस्य सतो नियमेन तदर्थसंप्राप्तिर्यथा संशयेन प्रवर्त्तितस्य, अथ च दृश्यते विकल्पान्नियमेन प्रवृत्तिस्तदर्थप्राप्तिश्च तस्मान्नासौ निर्विषयः ॥ ३५७॥ अत्र पराभिप्रायमाशङ्कमान आह- अह सो तप्पडिबद्धो वत्थावत्थूण को पडिबंधो ? । सो वि हु कहंचि वत्थु तो नावत्युं विरोहो वा ॥ ३५८ ॥ (अथ स तत्प्रतिबद्धो वस्त्ववस्तुनोः को नु प्रतिबन्धः ? सोऽपि हु कथञ्चिद् वस्तु ततो नावस्तु विरोधो वा ) अथ स-विकल्पः परंपरया तस्मिन् - वस्तुनि प्रतिबद्धः, तथाहि - तेन वस्तुना निर्वकल्पकं जन्यते तेन चायं विकल्प इति, तेन निर्विषयत्वेऽपि ततो नियमेन प्रवृत्त्याद्युपपद्यते इति मन्येथाः । अत्राह - वस्त्ववस्तुनोः को नु प्रतिबन्धः ?, नैव कश्चित् संबन्धस्य वस्तुरूपोभयनिष्ठत्वात्, नहि घटस्य खरविषाणेन सह कश्चित् संबन्धोऽस्तीति, अवस्तु चासौ विकल्पस्तदव्यतिरिक्तस्य प्रतिभासस्यावस्तुत्वेनाभ्युपगमात् । सोऽपि विकल्पः कथंचित् स्वसंवित्त्यपेक्षया वस्तु इष्यते, तेनायमदोष इति चेत् । अत्राह - 'तो' ततो नावस्तु, स्वसंवित्त्यतिरेकेण तस्य रूपान्तराभावात् । दूषणान्तरमाह - विरोधो वा, वस्तुत्वावस्तुत्वयोः परस्परपरिहारेण व्यविस्थितयोरेकत्रासंभवात् ॥ ३५८॥ उपसंहारमाह- ગા. ૩૫૧માં ગિહીતગહણાઘિસાઓ' એવું જે ક્યું હતું, વિક્લ્પજ્ઞાનમાં સૂચવેલા આ નિર્વિષયત્વઘેષનું ખંડન કરવા આશંકા કરતાં હે છે બૌદ્ધ : ‘અવસ્તુનો નિર્વ્યાસ(-પ્રતિભાસ) હોવાથી તે વિલ્પરૂપ છે” આ વચનથી વિક્લ્પજ્ઞાન નિર્વિષય(=વસ્તુરૂપ વિષય વિનાનું) સિદ્ધ થાય છે. તેથી વિક્લ્પજ્ઞાન અપ્રમાણ છે. ઉત્તરપક્ષ : જો વિક્લ્પજ્ઞાન અવસ્તુવિષયક હોય, તો રૂપાદિ પાંચ સ્કન્ધથી ભિન્ન અવસ્તુરૂપ છઠ્ઠા સ્કન્ધઅંગે પણ પ્રવર્તવું જોઇએ, કેમકે છો સ્કન્ધ પણ સમાનતયા અવસ્તુ છે. અને ઉભયત્ર(વિવક્ષિત વિક્લ્પજ્ઞાન અને ષઠન્ધવિષયક વિક્લ્પજ્ઞાનસ્થળે) જ્ઞાનની નિર્વિષયતા સમાન છે. વળી, જો વિલ્પજ્ઞાન નિર્વિષય–અવસ્તુવિષયક જ હોય, તો વિવક્ષિતઅર્થનું નિર્વિકલ્પદર્શન થયા બાદ ઉત્તરકાલીન વિક્લ્પજ્ઞાનથી તે નિયતઅર્થમાં જ પ્રવૃત્તિ કેમ થાય છે ? અવસ્તુવિષયજ્ઞાનથી વસ્તુમાં પ્રવૃત્તિ થવી યોગ્ય નથી. તાપદના - કેમ યોગ્ય નથી ? તે બતાવે છેગાથાર્થ : જૂઓ વિવક્ષિત અર્થથી અન્ય અર્થ તે(=વિવક્ષિતઅર્થઅંગેના) વિક્લ્પજ્ઞાનમાટે અવિષય છે, તેથી તેમાં (અન્ય અર્થમાં) પ્રવૃત્તિ થવી યોગ્ય ગણાતી નથી. તેજ પ્રમાણે એ વિવક્ષિત વસ્તુ પણ નિર્વિષય એવા તે વિક્લ્પજ્ઞાનમાટે સમાનતયા અવિષય જ છે. તેથી વિક્લ્પજ્ઞાનથી તે વિકલ્પિત કરાયેલા અર્થમાં પ્રવૃત્તિ થવી સમાનતયા યોગ્ય જ ગણાય, અને વિકલ્પજ્ઞાનથી તે અર્થમાં પ્રવૃત્ત થયેલાને અવશ્ય તે અર્થ પ્રાપ્ત થાય, તેવું પણ ન થવું જોઇએ. જેમકે સંશયથી પ્રવૃત્ત થનારને તે અર્થ અવશ્ય પ્રાપ્ત થાય તેવો નિયમ નથી. પણ દેખાય જ છે કે એ વિક્લ્પજ્ઞાનથી તે અર્થમાં અવશ્ય પ્રવૃત્તિ થાય છે, અને તે અર્થની અવશ્ય સંપ્રાપ્તિ થાય છે. તેથી વિક્લ્પજ્ઞાનને નિર્વિષય માનવું યોગ્ય નથી. ાઉપણા અહીં બૌદ્ધના આશયની આશંકા કરતાં કહે છે. તેમાં ‘આદિ’પદથી નિર્વિષયત્વદોષનો સંગ્રહ કરેલો, હવે ગાથાર્થ :– (બૌદ્ધ) તે (વિક્લ્પ) તેને (=અર્થન) પ્રતિબદ્ધ છે. (ઉત્તર) વસ્તુ-અવસ્તુ વચ્ચે પ્રતિબંધ ક્યો ? (બૌદ્ધ) તે (=વિક્લ્પ) પણ કથંચિ વસ્તુ છે. (જૈન) તો અવસ્તુ નથી, અથવા વિરોધ છે. બોદ્ધ :- આ વિલ્ક્ય પરંપરાએ તે વસ્તુસાથે પ્રતિબદ્ધ છે. તે આ રીતે → તે વસ્તુથી નિર્વિલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે નિર્વિલ્પજ્ઞાનથી આ વિલ્પજ્ઞાન. આમ વિલ્પજ્ઞાન નિર્વિષય હોવા છતાં તેનાથી અવશ્ય પ્રવૃત્તિ ઉપપન્ન થાય છે. ઉત્તરપક્ષ :- વસ્તુ-અવસ્તુવચ્ચે . વળી પ્રતિબંધ કેવો ? અર્થાત્ સંભવે જ નહિ. કારણકે સંબન્ધ હંમેશા સદ્ભૂત બે ભાવોમાં જ રહે છે. ઘડાને ક્યારેય ગધેડાના શિંગડાસાથે સંબંધ હોતો નથી. તેમ વિક્લ્પ સ્વયં અવસ્તુ છે. કારણકે તેનાથી અભિન્ન પ્રતિભાસનો અવસ્તૃતરીકે અભ્યપગમ ર્યો છે. તેથી અવસ્તુરૂપ વિ‚સાથે વસ્તુરૂપઅર્થનો સંબંધ સંભવે નહિ. વસ્તુતરીકે માન્ય છે. તેથી ઉપરોક્ત દોષ નથી. બૌદ્ધ : આ વિલ્પ પણ સ્વસંવેદનની અપેક્ષાએ કથંચિ ઉત્તરપક્ષ : જો વિક્લ્પ વસ્તુરૂપ હોય, તો અવસ્તુરૂપ નથી, અને તમને તે રૂપે વિક્લ્યવસ્તુરૂપે ઇષ્ટ છે. તેથી વિક્લ્પ અને અવસ્તુત્વ પરસ્પરનો પરિહાર કરીને રહેતા હોવાથી વિક્લ્પમાં નહિ. તેથી તેવી કલ્પના કરવામાં વિરોધ ોષ છે. ૩૫૮ાા નથી. કારણકે વિક્લ્પનું સ્વસંવેદનને છોડી બીજું કોઇ સ્વરૂપ અવસ્તુરૂપે અસિદ્ધ થશે. બીજુ દૂષણ એ છે કે વસ્તુવ એ બન્ને (=વસ્તુત્વ અને અવસ્તુત્વ) સાથે રહી શકે ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292