Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 233
________________ तम्हा अवग्गहादी कहंचि भिन्नत्थगाहगा णेया । अणुहवसंधाणेणं एवं ववहारसिद्धीओ ॥ ३५९ ॥ (तस्मादवग्रहादयः कथञ्चिद्भिन्नार्थग्राहका ज्ञेयाः । अनुभवसंधानेनैवं व्यवहारसिद्धेः) यत एवं तस्मात् पूर्वपूर्वानुभवसंधानेन प्रवर्त्तमाना एते अवग्रहादयो ज्ञानविशेषाः कथंचित् गृह्यमाणार्थोत्तरविशेषापेक्षया भिन्नार्थग्राहका ज्ञेयाः, न पुनर्गृहीतग्राहिणो नापि निर्विषया: । कुतः? इत्याह-एवं व्यवहारसिद्धितो(तः) एवं पूर्वपूर्वानुभवसंधानेन कथंचित्तदर्थोत्तरोत्तरधर्मापेक्षया भिन्नार्थग्राहकत्वेन व्यवहारस्य-प्रवृत्त्यादिलक्षणस्य सिद्धेर्नान्यथा, तथा च ते प्रमाणम्, ततश्च यतोऽपायरूपेण विकल्पेनाङ्गलिद्रव्यस्य तुल्यता गृह्यते तस्मादवस्थान्तरेऽपि तदेवाङ्गलिद्रव्यमिति स्थितम् । अवग्रहादिस्वरूपं च. सम्यग्ज्ञाननिरूपणाप्रस्तावे दर्शयिष्यते ॥३५९॥ पर आह-- एवंपि किंचि नियमा णियत्तती तस्स ण पुण अन्नंति । एतेसि कहमभेदो उभयनिवित्तीए वाऽणुगमो? ॥ ३६० ॥ (एवमपि किञ्चिद् नियमाद् निवर्तते तस्य न पुनरन्यदिति । एतेषां कथमभेद उभयनिवृत्तौ वाऽनुगमः?) "एवमपि कथंचित् द्रव्यपर्याययोर्निवृत्त्यनिवृत्तिभावेऽपि किंचित् रूपं तस्य-वस्तुनः संबन्धि नियमानिवर्तत एव, अन्यत् पुनर्नैव, अन्यथैकान्तनित्यत्वानित्यत्वापत्तेः, तत एतयो:-निवर्तमानाऽनिवर्तमानयो रूपयोः कथमभेदः?, नैवाभेद इति भावः, भिन्नस्वभावत्वात् । यदि पुनरभेदाभावभयादनिवर्तमानमपि रूपं तस्य निवर्तमानमिष्यते तत उभयस्यापि निवृत्तौ कथमनुगमो भवेत्?, नैव कथंचनापि, अनुवर्तमानरूपाभावात् । उपलक्षणत्वात् यद्यभेदहानिभयान्न किमपि रूपं निवर्तमानमिष्यते तदा कथं व्यतिरेकः? इत्यपि द्रष्टव्यम् ॥३६०॥ तस्स नियत्तति जम्हा अतो न भेदोत्ति सव्वहा मूढ । । सति तम्मि कोऽणुजोगो? तस्सत्ति अइप्पसंगो य ॥ ३६१ ॥ (तस्य निवर्तते यस्मादतो न भेद इति सर्वथा मूढ । । सति तस्मिन् कोऽनुयोगः?, तस्येति अतिप्रसङ्गश्च) तस्याऽनिवर्तमानस्य रूपस्य संबन्धि यस्मादपरं रूपं निवर्तते ततस्तस्मान्न मूढ! सूक्ष्माविचारणानिपुणशेमुषीविकल। निवर्तमानेन रूपेण सहानिवर्तमानस्य रूपस्य सर्वथा भेदः, तस्येति व्यपदेशो हि संबन्धनिबन्धनः, संबन्धश्चेह तादात्म्यं, तादात्म्यं च कथंचिदभेदनिबन्धमिति, यदि पुनः सर्वथा भेदः स्यात् ततस्तस्मिन् भेदे सति कोऽनुयोग:संबन्धस्तस्य निवर्तमानस्य रूपस्यानिवर्तमानेन रूपेण सह?, नैव कश्चित् । वाहि-भेदाश्रयणान्न तादात्म्यं, जन्यजनकभावाभावाच्च न तदुत्पत्तिः, संबन्धाभावे च कथं तस्येति व्यपदेशप्रवृत्तिरिति? अथ संबन्धाभावेऽपि तस्य तदिति व्यपदिश्यते तहतिप्रसङ्गः, तथा सति हि यत्किंचित् यस्य कस्य वा संबन्धीति व्यपदेशार्ह स्यात्, तथा चाह-- "अइप्पसङ्गो यत्ति" ॥३६१॥ अत्र पर आह-- - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઉપસંહાર બતાવે છે. ગાથાર્થ :- આમ હોવાથી પૂર્વ-પૂર્વના અનુભવના અનુસંધાનથી પ્રવર્તતા આ અવગ્રહવગેરે જ્ઞાનવિરોષો કંઈક અંશે ગ્રહણ કરાતા અર્થના ઉત્તરવર્તાવિશેષની અપેક્ષાએ ભિન્નઅર્થગ્રાહક છે. (પૂર્વજ્ઞાનની અપેક્ષાએ ઉત્તરજ્ઞાન કથંચિવિશેષનું ગ્રહણ કરે છે.) તેથી તે બધા જ્ઞાનો ગૃહીતગાહી કે નિર્વિષય નથી. કારણકે પૂર્વપૂર્વના અનુભવના અનુસંધાનપૂર્વક કથંચિત્ તે અર્થના ઉત્તરોત્તર ધર્મની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન અર્થના ગ્રાહતરીકે જ પ્રવૃત્તિઆદિરૂપવ્યવહાર સિદ્ધ છે. અન્યથા નહીં. તેથી તે (અવગ્રહવગેરે જ્ઞાનો)પ્રમાણભૂત જ છે. તેમાં અપાય(મતિજ્ઞાનનો અવગ્રહ અને ઈહાપછીનો પ્રકાર)રૂપ વિલ્પ આંગલીદ્રવ્યનો વાંકી અને સીધી બને અવસ્થા વખતે તુલ્યરૂપે બોધ કરે છે. તેથી અવસ્થાન્તરમાં પણ આંગલીદ્રવ્ય તો તેનું તે જ છે. તેમ નિર્ણય થાય છે. અવગ્રહવગેરેનું સ્વરૂપ સમ્યજ્ઞાનની નિરૂપણા વખતે દર્શાવાશે. ૩૫લા (निवृत्त३५साथै मनिवृत्त३पनी थयिह ममः) અહીં પૂર્વપક્ષકાર કહે છે. ગાથાર્થ :- પૂર્વપક્ષ :- આમ દ્રવ્ય અને પર્યાયની કથંચિદ નિવૃત્તિ અને અનિવૃત્તિ ભલે હો. ક્યાં તે વાસંબંધી કોક રૂપ અવય નિવૃત્ત થાય છે, અને બીજું કો'કરૂપ નિવૃત્ત થતું નથી. વસ્તુને સર્વાશે નિવૃત્ત માનો તો એકાન્ત અનિયતા આવે, અને સર્વીશ અનિવૃત્ત માનો તો એકાત્તે નિત્યતા આવે. તમને આ બન્ને ઈષ્ટ નથી. તેથી અમુક રૂપની નિવૃત્તિ અને અમુકરૂપની. અનિવૃત્તિ જ તમારે ઈષ્ટ છે. હવે કહો કે આ નિવૃત્ત થતાં અને નિવૃત્ત ન થતાં રૂપવચ્ચે શી રીતે અભેદ સંભવે? અર્થાત્ બને ના સ્વભાવ ભિન્ન હોવાથી અભેદ સંભવે જ નહિ. જો અભેદના અભાવની આપત્તિના ડરથી નિવૃત્ત ન થતાં રૂપને પણ નિવૃત્ત થતું સ્વીકારી લેશો, તો ઉભયની નિવૃત્તિ થવાથી (=વસ્તુ સર્વથા નિવૃત્ત થતું હોવાથી) અનુગમ ક્વી રીતે આવશે ? અર્થાત્ અનુગમ પામતા રૂપનો અભાવ થવાથી કોઈ હિસાબે અનુગમ નહિ થાય. અહીં ઉપલક્ષણથી “અભેદની હાનિના ભયથી નિવૃત્ત થતા રૂપને પણ નિવૃત ન થતાં રૂપતરીકે સ્વીકારશો, તો કોઇપણ રૂપ નિવૃત્ત નથી થતું તેમ ઈષ્ટ થશે, અને તે ભેદ શી રીતે આવશે ? અર્થાત્ ભેદ નહિ આવે” આમ પણ સમજી લેવું ૩૬ના ગાથાર્થ :- તેનું (=અનિવૃત્તનું) સંબંધી બીજું રૂપ નિવૃત્ત થાય છે તેથી જ તે મૂઢ ! સર્વથા ભેદ નથી. જો સર્વથા ભેદ હોય તો સંબંધ શી રીતે ? અને સંબંધ વિના તે તેનું ઈત્યાદિ વિચારણામાં અતિપ્રસંગ છે. उत्तरपक्ष :- भूत ! (सूक्ष्ममर्थनी पियारमा निपुगबुद्धिथी रहित !) निवृत्त न थता ३पर्नु संबंधी जीहुँ ३५ નિવૃત્ત થાય છે એમ કહો છો, તેથી જ “નિવૃત્ત થતા રૂપસાથે અનિવૃત્તરૂપનો સર્વથા ભેદ નથી' તેમ સિદ્ધ થાય છે. તેનું એક ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૨૨

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292