Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 227
________________ स्य पुनर्भदाभेदानुभवस्य नदार तस्य विकल्पयुगस्यव तथापरिणमनमन्तरेश्येव प्रदीर्घानुस्यूतम्परिजापपद्यते येन तथापि-अनुभवरूपत्वाविशेषेऽपि यदि तस्य-भवदुक्तविकल्पयुगलानुभवस्य प्रमाणभावो नत्वितरस्य-भेदाभेदोभयानुभवस्य तर्हि 'इति एवं कल्पनायां का युक्तिः?, नैव काचित्, किंत्विदं वचनमात्रमेवेतिभावः। अथोच्येत अबाधितવોધત્વમેવ યુ, અથરિન વિધુતાનુમવસંવન્ય પોષક-પરચ્છેઃ નાગપાનું વિતે, તમાલ પ્રમાણમેવા एतत् प्रतिषेधति-'नेति' यदेतदुक्तं तन्न । कुत इत्याह-इतरेण--भेदानुभवेन(भेदाभेदानुभवेन-पाठा.) तस्य विकल्पयुगलानुभवस्य बाधातः बाध्यमानत्वात् ॥३४५॥ तस्स तु ण तेण बाधा तदभावे तस्स चेवऽभावाओ । एगंतनिच्चऽनिच्चम्मि भाविओ चेव सो किंच ॥ ३४६ ॥ (तस्य तु न तेन बाधा तदभावे तस्यैवाभावात् । एकान्तनित्यानित्ये भावित एव स किञ्च) तस्य पुनर्भेदाभेदानुभवस्य न तेन-विकल्पयुगलानुभवेन बाधा । कुत इत्याह-तदभावे-द्रव्यपर्याययोः केवलમેમેનિડાલેન નાત્યાત્મિએ ખેડાપાવે ત— વિન્યુયુતાનુખવાબાવાન્ | રથ-વે વિવસ્વયુIતાનુમવ: प्रदीर्घानुस्यूतरूपोऽनुभूयते, तच्च प्रदीर्घानुस्यूतरूपत्वं न तस्यैव तथापरिणमनमन्तरेणोपपद्यते, तथापरिणामाभ्युपगमे च द्रव्यपर्याययोर्भेदाभेद एवान्यथा परिणामायोगात्, ततो द्रव्यपर्यायभेदाभेदानभ्युपगमे तस्यैव प्रदीर्घानुस्यूतरूपविकल्पयुगलानुभवस्याभावो भवति । ननु कथमेष प्रदीर्घानुस्यूतरूपो विकल्पयुगलानुभवो न तस्यैव तथापरिणमनमन्तरेणोपपद्यते येन द्रव्यपर्याययोर्भेदाभेदानभ्युपगमे तस्यैवाभावः स्यादित्यत आह-'एगंतेत्यादि सः-प्रदीर्घानुस्यूतरूपविकल्पयुगलानुभवाभावः प्रागेव एकान्तंनित्यपक्षे 'एवं अणुहवसिद्धो घडपडसंवेदणादिभेदोवि'इत्यादिना ग्रन्थेन, एकान्तानित्यपक्षे च "णणु सो विणस्सरोच्चिय” इत्यादिना भावित एवेति नेह पुनर्भाव्यते, तन्न भेदाभेदानुभवस्य तेन विकल्पयुगलानुभवेन बाधा, तथा च सत्यसावबाधितबोधत्वात्प्रमाणं प्रमाणत्वाच्च तत्सिद्धौ भेदाभेदः सुसिद्ध इति। यत्पुनरुक्तं-'यस्मिन्निवर्तमाने यन्न निवर्तते तत्ततो भिन्नमित्यादि', तदप्ययुक्तम्, तुल्ययोगक्षेमताया अभेदव्यापकत्वासिद्धेः, तस्यास्तन्निबन्धनत्वाभावात्, तद्धि तस्य व्यापकं यदन्वयव्यतिरेको यदनुकरोति, न चाभेदस्तुल्ययोगक्षेमताया अन्वयं व्यतिरेकं वाऽनुकरोति, व्यभिचारदर्शनात्, - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - -- - - - - પૂર્વપક્ષ :- વિન્ધયુગલનો અબાપિતઅનુભવ જ અહી યુક્તિરૂપ છે. જૂઓ - વિન્ધયુગલના અનુભવસંબંધી થતા બોધનો કોઈ પ્રમાણથી કોઇપણ વ્યક્તિથી છેદ ઉડાડી શકાય તેમ નથી. તેથી તે પ્રમાણભૂત જ છે. ઉત્તરપક્ષ :- તમે શું તે સાચું નથી. કારણકે ભેદભેદઉભય અનુભવથી વિન્ધયુગલનો અનુભવ બાધિત થાય છે. ૩૪પા. ગાથાર્થ :- તે ભેદભેદઅનુભવને વિન્ધયુગલાનુભવથી બાધા નથી. કારણકે દ્રવ્ય-પર્યાયવચ્ચે માત્ર ભેદ અને માત્ર અભેદનો નિષેધ કરી જાત્યન્તરરૂપે બતાવેલા ભેદભેદના અભાવમાં વિન્ધયુગલનો અનુભવ થઈ શકે નહિ. તે આ પ્રમાણે જે આ વિ૫યુગલઅનુભવ પ્રદીર્ધ અને એક બીજામાં અનુસ્મૃત વણાયેલારૂપે અનુભવાય છે. આ પ્રદીર્ધતા અને વણાયેલાપણું અનુભવના તેવા પરિણમન વિના સંભવે નહિ. અને તેના પરિણામના સ્વીકારમાં દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદભેદ જ નિશ્ચિત થાય છે. કારણકે ભેદભેદ વિના તથાપરિણામ શક્ય જ નથી. તેથી દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદભેદનો સ્વીકાર ન કરો, તો વિન્ધયુગલના પ્રદીર્ધઅનુસૂતરૂપ અનુભવનો અભાવ જ આવે. શંકા :- દ્રવ્ય-પર્યાયવચ્ચે ભેદભેદના અભાવમાં તથાપરિણામનો અભાવ આવે, અને તો, પ્રદીર્ધઅનુસૂતરૂપ વિલ્પ યુગલઅનુભવનો અભાવ આવે એમ તમે કહો છો, પણ એ તો બતાવો કે “પ્રદીર્ધઅનુસૂતરૂપ વિન્ધયુગલઅનુભવ તેના જ તેવા પરિણામ વિના અનુપપુન છે” એમ કેવી રીતે કહી શકાય? (એકમેક્તા અભેનિયામક) સમાધાન :- જો અહીં પરિણામવાદ નહિ સ્વીકારો, તો એકાન્તનિત્યપક્ષ કે એકાઅનિત્યપક્ષ સ્વીકારવાનો રહે. તેમાં એકાન્તનિત્યપણે પ્રદીર્ધઅનુસૂત અનુભવ અસિદ્ધ છે. તે પૂર્વે જ “એવું અણહવસિદ્ધો ઘડપડસંવેણાદિમેઘોવિર (ગા.ર૧૮)સ્થળે સિદ્ધ ક્યું છે. એકાન્તઅનિત્યપણે તેની અસિદ્ધિ “ણણ સો વિણસ્મોચ્ચિય' (ગા.૦૩) ઈત્યાદિ ગાથાથી કરી છે. તેથી અહી ફરીથી ભાવન કરતા નથી. આમ પ્રદીર્ધઅનુસૂતઅનુભવ તથાપરિણામ વિના શક્ય નથી. અને તથાપરિણામ દ્રવ્ય-પર્યાયના ભેદભેદ વિના શક્ય નથી. તેથી વિન્ધયુગલના અનુભવથી ભેદભેદઅનુભવને બાધા પહોંચે તેમ નથી. તેથી ભેદભેદઅનુભવ અબાધિત અને પ્રમાણભૂત છે, અને તે પ્રમાણરૂપ હોવાથી જ ભેદભેદ સુસિદ્ધ છે. વળી પૂર્વે (ગા. ૩૪રની ટીકામાં) જે કહ્યું કે જે નિવૃત્ત થવા માં જે નિવૃત્ત ન થાય, તે તેનાથી ભિન્ન હોય તે કથન પણ તદ્દન વાહિયાત છે. કારણકે તુલ્ય યોગક્ષેમતા અભેદના વ્યાપનરીક અસિદ્ધ છે. કારણકે તુલ્યયોગક્ષમતા અભેદનું કારણ નથી. કેમકે જે વસ્તુના અન્વય-વ્યતિરેકનું જે બીજી વસ્તુ અનુકરણ કરે, તે બીજીવાનું પ્રથમ વસ્તુ વ્યાપક બને. એવો નિયમ છે. જ્યારે અહીં અભેદ તુલ્યયોગક્ષેમતાના અન્વય કે વ્યતિરેકનું અનુકરણ કરતો નથી. કેમકે અનૈકાન્તિકતા દેખાય છે. તે આ પ્રમાણે - જેમ અભિપ્રેતક્ષણે ઘટક્ષણ ઉત્પન્ન થાય છે, તેમ કોઇક પટક્ષણ • પણ ઉત્પન્ન થાય છે. તથા તે પછીની ક્ષણે જેમ ઘટક્ષણ નિવૃત્ત થાય છે. તેમ પટક્ષણ પણ નિવૃત્ત થાય છે. આમ બન્ને વચ્ચે તુલ્યોગક્ષેમના હેવા માં તે બન્ને વચ્ચે અભેદ નથી. તેથી તુલ્યયોગક્ષેમના અભેદનું કારણ નથી. - પૂર્વપક્ષ :- તે-તે ક્ષણોની અપેક્ષાએ તુલ્યયોગક્ષેમના અભેદનું કારણ નથી, પરંતુ સંતાનની અપેક્ષાએ અભેદનું કારણ છે. ઉત્તરપક્ષ :- આ પણ તુચ્છ છે. કારણ કે સંતાનની અપેક્ષાએ પણ તુલ્યયોગક્ષમતા અભેદના કારણતરીક અસિદ્ધ છે. જૂઓ એક જ જ્ઞાનસંતાનમાં જ્યારે ઘડાનું અવલોકન થાય છે. ત્યારે ઘટસારૂપ્ય ઉત્પન્ન થાય છે. પછી કપડાનું અવલોક્ન કરતી વેળા ઘટસાપ્ય નષ્ટ થાય છે, અને પટસાપ્ય ઉત્પન્ન થાય છે. આમ ઘટસાપ્ય અને જ્ઞાનસંતાન વચ્ચે તુલ્ય યોગક્ષેમતા નથી, માં જ્ઞાનસંતાન અને ઘટસારૂપ્રવચ્ચે અભેદ ઇષ્ટ છે. તેથી ક્ષણઅપેક્ષાએ કે સંતાન અપેક્ષાએ અભેદમાં તુલ્યયોગ લેતા ધર્મસંગ્રહ ભાગ-૧ ૨૧૬

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292