Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ 'दृश्यते' समुपलभ्यते प्रत्यक्षमेव 'एतत्' कथंचित् द्रव्यनिवृत्त्यादि । क्वेत्याह--वक्रे अगुलिद्रव्ये ऋज्वीभवति सति, परं दृश्यमानमपि यावन्न सूक्ष्मबुद्धया पर्यालोच्यते तावन्न बुध्यते, तत 'इह' विचारप्रक्रमे 'ऐक्येन' एकाग्रतया अनन्यमनस्कतयेत्यर्थः, भावयितव्यम् ॥३४८॥ तामेव भावनामाह-- वक्कत्तमंगुलीओ कहंचि अभिन्नति तीऍ जोगाओ । . .. भिन्नपि अवत्थंतर(मा?)भावे तत्तो नियत्तीओ ॥ ३४९ ॥ (वक्रत्वमङ्गलेः कथञ्चिदभिन्नमिति तया योगात् । भिन्नमपि अवस्थान्तरभावे ततो निवृत्तेः) इह द्रव्यपर्याययोः कथंचिन्निवृत्त्यनिवृत्ती भेदाभेदनिबन्धने इति तावेवेहोपपादयति-वक्रत्वमंगुलेरगुलिद्रव्यात्सकाशात्कथंचिदभिन्नम्, कुत? इत्याह-तया-अमुल्या सह योगात्-संबन्धात्, अन्यथा तत्तस्या इति संबन्धो न स्यात् । भिन्नमपि च तत्कथंचित्, कुत इत्याह-अवस्थान्तरे ततोऽगुलेः सकाशात्तस्य निवृत्तेः ॥३४९॥ तदेवं वक्रत्वमङ्गुलेर्भिन्नाऽभिन्नं प्रसाध्यागुलिद्रव्यस्यान्वयमाह-- तं चिय कहंचऽवत्यंतरेवि तं तुल्लबुद्धितो हंदि । एगतेणऽन्नत्ते भिज्जेज्ज इमीवि तह चेव ॥ ३५० ॥ (तदेव कथञ्चिदवस्थान्तरेऽपि तत्तुल्यबुद्धितो हंदि । एकान्तेनाऽन्यत्वे भिद्येत इयमपि तथैव) तद्-अगुलिद्रव्यमवस्थान्तरेऽपि-ऋजुत्वादिलक्षणे प्रादुर्भवति कथंचित्तदेव यत् प्रागवस्थायामासीत् । कुत इत्याह तुल्यबुद्धितः । 'हंदीति' परामन्त्रणे। विपक्षे बाधामाह- 'एगेत्यादि' एकान्तेन अङ्गुलेरवस्थान्तरप्रादुर्भावेऽन्यत्वे सति तथा चैव-अगुलिरिव इयमपि तद्विषया बुद्धिर्विभिद्येत, न च विभिद्यते, तस्मादवस्थान्तरेऽपि तत् अङ्गुलिद्रव्यं कथंचित्तदेव ॥३५०॥ अत्र पर आह-- भिन्नच्चिय अवियप्पा एगतेणंव एस त विगप्पो । तुल्लत्ति अप्पमाणं गिहीतगहणादिदोसाओ ॥ ३५१ ॥ (भिन्ना एवाविकल्पा एकान्तेनैव एष तु विकल्पः । तुल्येति अप्रमाणं गृहीतग्रहणादिदोषात्) ननु यदुक्तम्-एकान्तेनागुलेरन्यत्वे सतीयमपि तद्विषया बुद्धिर्विभिद्येतेति तदस्त्येव, यतोऽविकल्पिका बुद्धिस्तद्विषया एकान्तेन भिन्नैवोपजायते, सैव च नः प्रमाणं, यस्त्वेष इयमङ्गलिस्तुल्येति विकल्पः प्रवर्तते सोऽप्रमाणं, गृहीतग्रहणादिदोषादादिशब्दात् निर्विषयत्वपरिग्रहः। ततः कथमुच्यते?-तदेवाङ्गोलद्रव्यमवस्थान्तरेऽपीति॥३५१॥ अत्राचार्यः प्राह न हु ता गिहीतगाही तस्साभावा तदाऽविसयतो उ । अज्झारोवेणवि णो गेण्हइ तं तम्मि तदभावा ॥ ३५२ ॥ (न हु तस्माद् गृहीतग्राही तस्याभावात् तदाऽविषयतश्च । अध्यारोपेणापि नो गृहणाति तत्तस्मिन् तदभावात्) 'हु' शब्दोऽवधारणे । नहु-नैव तावदसौ विकल्पो गृहीतग्राही येनास्याऽप्रामाण्यं स्यात् । कुत इत्याह--तदा विकल्पकाले तस्य-निर्विकल्पगृहीतवस्तुनः क्षणिकत्वेनाभावात्, तथा अविषयतश्च-विकल्पं प्रति तस्याविषयभावतश्च, न - - - - - - - - ગાથાર્થ :- દ્રવ્યરૂપ વાંકી આગળી સીધી થાય છે, ત્યારે આ કથંચિત્ દ્રવ્યનિવૃત્તિવગેરે પ્રત્યક્ષથી ઉપલબ્ધ થાય છે. પરંતુ આ વાત પ્રત્યક્ષ દેખાતી હોય, તે પણ જ્યાં સુધી સૂક્ષ્મબુદ્ધિથી વિચારવામાં ન આવે, ત્યાં સુધી સમજાય નહિ. તેથી આ વિચાર અનન્યમને અર્થાત્ એકાગ્ર થઈ ભાવવા યોગ્ય છે. ૩૪૮ आयार्थ स्वयं मा भावना शवि. ગાથાર્થ :- દ્રવ્ય અને પર્યાયની કમશ: કથંચિદ નિવૃત્તિ અને અનિવૃત્તિમાં પરસ્પર ભેદાભેદ કારણભૂત છે. (અથવા. કથંચિ૬ નિવૃત્તિ અને અનિવૃત્તિ ભેદભેદની સિદ્ધિમાં કારણ છે.) તેથી તે બન્ને(ભેદ–અભેદ)નું ઉપપાદન કરતાં કહે છે- આંગળીમાં જે વાંકાપણું છે તે આંગળીદ્રવ્યસાથે કથંચિત્ અભેદ ધરાવે છે. કારણકે તેનો(=વાંકાપણાનો) આંગળીસાથે સંબંધ છે. જો અભેદ ન હોત, તો “આંગલીની વક્તા આવો સંબંધ જ ન થાત, તેજ પ્રમાણે વક્તા(વાંકાપણું) આંગળીદ્રવ્યથી કથંચિત્ ભિન્ન પણ છે, કારણકે સરળતા(=સીધાપણું)આદિ બીજી અવસ્થાકાળે તે(=વતા) આંગળીમાંથી નિવૃત્ત થાય છે. ૪લા આમ વક્રતા આંગળીથી ભિન્નભિન્ન છે તેમ પ્રસિદ્ધ કર્યું. હવે આંગળીદ્રવ્યનો અન્વયે દર્શાવે છે. ગાથાર્થ :- આ આંગળીદ્રવ્ય મજૂતાઆરૂિપઅવસ્થાન્તરમાં પણ તે જ છે કે જે પૂર્વની વક્રતા અવસ્થામાં હતી. કારણકે બને અવસ્થામાં આંગળીતરીક સમાન બુદ્ધિ થાય છે. (બંદિપદ આમત્રણઅર્થક છે.) વિપક્ષમાં (અવસ્થાન્તરમાં તે જ આંગળીનો સ્વીકાર ન કરવામાં) બાધા આ છે - જૂતાઆદિ બીજી અવસ્થા પ્રગટ થાય, ત્યારે જો આંગળી પૂર્વઅવસ્થા વખતની આંગળીથી એકાન્ત ભિન્ન જ હોય, તો જેમ આંગળીમાં ભેદ પડ્યો તેમ આંગળીઅંગેની બુદ્ધિમાં પણ ભેદ પડવો જોઇએ. પણ બુદ્ધિ બને અવસ્થાકાળે ભિન્ન થતી નથી, તેથી અવસ્થાન્તરમાં પણ તે આંગળીદ્રવ્ય કથંચિદ તેનું તે જ રહે છે. ૩પ૦ના અહીં પૂર્વપક્ષકાર મત અભિવ્યક્ત કરે છે.- ગાથાર્થ :- (પૂર્વપક્ષ) તમે એમ કે જો આંગળી એકાત્તે અન્ય હોય, તો તદ્દવિષયક બુદ્ધિ પણ ભેદ પામે તે બરાબર જ છે, કેમકે બુદ્ધિમાં ભેદ પડે જ છે. કારણકે તે આંગળીઅંગેની નિર્વિલ્પબુદ્ધિ સર્વથા ભિન્ન જ ઉત્પન્ન થાય છે. (આ ક્ષણિકપક્ષનો તર્ક છે. તે ખ્યાલમાં રાખવું) અમને આ નિર્વિલ્પકબુદ્ધિ જ પ્રમાણભૂત છે. “આ આંગળી પૂર્વલણને તુલ્ય છે ઈત્યાદિ જે વિલ્પ પ્રવૃત્ત થાય છે, તે તો અપ્રમાણ છે. કારણ કે તેમાં ગૃહીતગ્રહણવગેરે દોષો રહેલા છે. (વગેરેથી વિલ્પજ્ઞાનની નિર્વિષયતાનો સમાવેશ થાય છે.) તેથી “અવસ્થાન્તરમાં પણ તેજ આંગળીદ્રવ્ય છે તેમ કહેવું બરાબર નથી. ઉપલા - - - - - - - - - - - ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૧૮

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292