Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 224
________________ ત, સત પર્વયાવિનાશાયી" -------- મની પ્રતીતિમાં નિમિત્ત ન शकनादिशक्तिविशिष्टं समस्तमेव वस्तु प्रतीयते, नतु स्वस्वप्रवृत्तिनिमित्तभूतशकनादिशक्तिमात्रम्, ततः शक्रादिशब्दैस्तद्वाचिनां सामानाधिकरण्यमप्युपपद्यत एव । न च वाच्यमेवमपि एकस्मिन् धर्मिरूपे शक्रादिशब्दानां प्रवृत्त्यभ्युपगमान्न संज्ञाभेदो विषयभेदप्रतीतिनिमित्तमिति, तस्यापि कथंचिदनेकस्वभावतया सर्वथैकत्वासिद्धेः । एवं च सति अत्रापि इन्दनात् शकनात् पूर्दारणात् शक्तिभेदो गम्यत इति चेदित्याशङ्कय यदेतदभिहितं-"न,समस्तस्यैव कार्यकर्तृत्वात्, नहि शक्तिरेवेन्दति शक्नोति विदारयति च, किं तर्हि?, धर्मिरूपमपि, तयोरेकस्वभावतोपगमात्, शक्नोत्यादिपदैस्तद्वाचिनां सामानाधिकरण्यदर्शनाच्च। न चास्खलद्वृत्तिप्रत्ययविषयत्वादुपचारकल्पनेति" तदपीह निरवकाशमवसेयम्, शकनादिशक्तिविशिष्टस्य धर्मिरूपस्य कथंचिदनेकस्वरूपस्य शकनादिशक्तिनिमित्तकैः शक्रादिशब्दैर्वाच्यत्वेनाभ्युपगमादुपचारस्य चानाश्रयणादिति । यः पुनरत्र लक्षणभेदोऽभिहितोऽनुवृत्तिलक्षणं द्रव्यमित्यादिरूपः सोऽभ्युपगम्यत एव, न ह्यभ्युपगमा एव बाधायै भवन्तीति । यत्पुनरुच्यते-- "लक्षणभेदो भेदं प्रति अहेतुरसिद्धत्वात्, न ह्येको भावः क्वचिदन्वयी सिद्धः, अथ न कूटस्थनित्यतया नित्यं द्रव्यमार्हतैरिष्यते, परिणामनित्यतोपगमात्, सा च पूर्वोत्तरक्षणप्रबन्धवृत्त्या, न ह्यस्य पर्यायाणामिवोच्छेदः, पर्याया एव हि पर्यायरूपेण निरुध्यन्ते न तु द्रव्यमिति, तदप्ययुक्तम्, अस्याअपि नित्यताया द्रव्येऽसंभवात्, पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यैवासिद्धेः, तस्योपलब्धिलक्षणप्राप्तस्य तद्विवेकेनानुपलक्षणादिति । तदसमीचीनम्, पर्यायव्यतिरिक्तस्य द्रव्यस्यानुपलक्षणासिद्धेः। शाहि--अन्वयिरूपमिह द्रव्यमुच्यते, तच्चान्वयिरूपं मृल्लक्षणं प्रत्यक्षत एव सकलमृत्पिण्डशिवकस्थासकोशकुशूलघटकपालादिरूपास्ववस्थास्वनुभूयते, न च वाच्यमन्यैव मृत्पिण्डादिरूपा मृदासीत्, अन्यैव चेयमुपलभ्यमाना घटादिमृदिति, सतः सर्वथाविनाशायोगात्, तथादर्शनाभावात् । न च प्रदीपादिना व्यभिचारस्तत्रापि तमःप्रभृतिवितकारदर्शनात्, – – – – – – – – – – – – – – – – – – – ––– ––––– – – – – – – – – –– – –– શકે. તેથી એમ જ નિશ્ચિત થાય છે કે સંજ્ઞાભેદ વિષય (=વસ્તુ) ના ભેદની પ્રતીતિમાં નિમિત્ત નથી. સમાધાન :- ધર્મી અનેકસ્વભાવવાળો છે. તે-તે સ્વભાવ( શક્તિ પ્રવૃત્તિનિમિત્તો) પરસ્પર કથંચિદ ભિન્ન છે, તેથી તે-તે સ્વભાવરૂપે ધર્મમાં પણ કથંચિભેદ સિદ્ધ છે. અર્થાત્ સર્વથા એક્વ અસિદ્ધ છે. તેથી સંજ્ઞાભેદથી વિષયભેદના સ્વીકારમાં બાધ નથી. (અહીં કોઈક પૂર્વપક્ષ આહત (જૈન) તરફથી શંકા ઉઠાવી ખંડન કરે છે.) જૈન :- આમ અહીં પણ (એક અર્થમાં પણ) ઐશ્વર્યથી, શક્તિથી અને નગરના કારણથી શક્તિભેદ દેખાય છે. પૂર્વપક્ષકાર :- આ બરાબર નથી. વસ્તુ સમસ્તરૂપે જ કાર્ય કરે છે. એવું નથી કે શક્તિ પોતે જ ઐશ્વર્ય અનુભવે છે, સમર્થ છે અને વિદારણ કરે છે. પરંતુ નિયુક્ત ધર્મી પોતે પણ ઐશ્વર્યઆદિ અનુભવની યિા કરે છે. કેમકે શક્તિ અને શક્તિમાન વચ્ચે એકસ્વભાવતા સ્વીકારી છે. અને શક્તોતિ( કરી શકે છે)વગેરે ક્રિયાપદોની તે-તે વાચ્ય( શક્વગેરે) અર્થો સાથે સમાનાધિકરણતા પણ દેખાય છે. આ વાત અલવૃત્તિપ્રત્યયનો વિષય છે (અબાધિત પ્રત્યક્ષનો વિષય છે.) તેથી આ અંગે ઉપચારની લ્પના પણ યોગ્ય નથી. (અથવા શક્વગેરે શબ્દો એકાર્યવાચીતરીકે અસ્પલવૃત્તિ પ્રત્યયના વિષય છે. તેથી ત્યાં એકાWવાચિતા ઉપચારની લ્પનાથી છે તેમ પણ નથી.) તાત્પર્ય :- શોતિ વગેરે શક્તિઓ પરસ્પર ભિન્ન છે. તેથી તે તે શક્તિઓથી અભિન્ન તેને ધર્મીઓ પણ પરસ્પર ભિન્ન થશે. તેથી સંજ્ઞા ભેદ વિષયભેદ સ્વીકારવામાં એક અર્થમાં દેખાતી અનેક સંજ્ઞા અનુપપન બને છે. ઉત્તરપક્ષ (જૈન) :- આ વાત પણ અહીં લાગુ પડતી નથી. કેમકે અમે જેમ શક્તિ અને શક્તિમાન વચ્ચે કથંચિ અભેદ સ્વીકારીએ છીએ, તેમ શક્તિમાન(ધર્મી)ને અનેક શક્તિ(સ્વભાવ)વાળો પણ સ્વીકારીએ છીએ. અને તેને સ્વભાવોની અનેક્તા થી તે ધર્મને પણ કથંચિત્ અનેકરૂપે સ્વીકારીએ છીએ. તેથી રાકન(=સામર્થ્ય)આદિ શક્તિનિમિત્તક રાક્રાદિ તે-તે રાધેના વાચ્ય તરીકે તે-તે શક્તિ સાથે અભેદ હોવાથી) પણ તે ધર્મને સ્વીકારીએ છીએ. (તાત્પર્ય – એક જ ઈન્દ્રાદિવ્યક્તિમાં ઐશ્વર્ય, સામર્થ્ય. વિદારણઆદિ સ્વભાવો રહેલા છે. તેમાંથી જે સામર્થ્યવગેરે સ્વભાવને આગળ કરી શકઆદિ જે શબ્દપ્રયોગ થાય, તે શાબ્દથી શકઆરિપે(=સામર્થ્યવાનરૂપ) તે ઇન્દ્રઆદિની પ્રતીતિ થાય છે.) અહી આ પદાર્થ વાસ્તવિક છે. તેથી ઉપચારનો આશ્રય લેવાની જરૂર જ નથી. આમ સંશાભેદે અર્થભેદ માન્ય જ છે. | (સતનો સર્વથા વિનાશ ન થાય) વળી, પૂર્વે જે દ્રવ્ય અનુવૃત્તિરૂપ છે ઈત્યાદિરૂપ લક્ષણભેદ દર્શાવ્યો. તે અમને સ્વીકૃત જ છે. પણ એમ અભ્યપગમ (=સ્વતિ)માત્રથી કંઇ બાધા પહોંચતી નથી. (અભ્યપગમ સ્વયં બાધારૂપ નથી. અહીં પૂર્વપક્ષકારે સ્વગ્રન્થમાં જૈનમતવિરુદ્ધ જે કંઈ બફાટ ર્યો છેતે પૂર્વપક્ષરૂપે ટકકાર સ્વયં રજૂ કરે છે.) પૂર્વપક્ષ :- લક્ષણભેદ વિષયભેદપ્રત્યે કારણ નથી, કારણકે અસિદ્ધ છે. ક્યારેય પણ એક ભાવ અન્વયીતરીક સિદ્ધ નથી. ( નેત્યસ્થળે હંમેશા વસ્તુ એક જ ભાવરૂપે માનવી પડે. અને ક્યારેય એક જ ભાવરૂપે અન્વય થાય નહિ.) શંકા :- જેનો વસ્તુને ફૂટસ્થ નિત્ય નહીં, પણ પરિણામી નિત્ય માને છે. તેથી તે જ વસ્તુ અન્ય અન્યરૂપે અન્વય પામતી હોય, તેમાં દેષ ક્યાં છે ? કેમકે પૂર્વોત્તરક્ષણોની પરંપરારૂપે રહેવું એ જ પરિણામી નિત્યતાનો અર્થ છે. અને દ્રવ્યનો પર્યાયો ની જેમ ઉચ્છેદ થતો નથી. પર્યાયો જ પર્યાયરૂપે નિરોધકનાશ પામે છે, નહિ કે તે પર્યાયોમાં સંકળાયેલું દ્રવ્ય. તેથી ઘેષ નથી. સમાધાન :- આ વાત બરાબર નથી. આવી પરિણામનિત્યતા પણ દ્રવ્યમાં સંભવતી નથી. કારણકે જો દ્રવ્ય સન્ હોય, તો તે ઉપલબ્ધ થવું જોઇએ. અર્થાત તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે. છતાં પણ પર્યાયોથી અલગરૂપે તે ઉપલબ્ધ થતું નથી. તેથી પર્યાયથી જુદું દ્રવ્ય જ અસિદ્ધ છે. ઉત્તરપક્ષ (જૈન) :- તમારી વાત બરાબર નથી. કેમકે “પર્યાયથી વ્યતિરિક્તરૂપે દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી એ વાત જ ગલત છે. જૂઓ - દ્રવ્ય અન્વયિરૂપ કહેવાયું છે. અને માટીરૂપ આ અન્વયિસ્વરૂપ માટીનો પિંડ શિવક, સ્થાસ, કો, કુરાલ, ઘર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૧૩

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292