Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 215
________________ यत्-यस्मादेवम्-उक्तप्रकारेण एकान्तक्षणिकपक्षेऽपि आस्तां नित्यपक्षे इत्यपिशब्दार्थः, न युज्यते सुवादियोगः, - अस्ति चायं स्वसंवेदनप्रत्यक्षादिना प्रमाणेनोपलभ्यमानत्वात, 'तो' तस्मादयमात्मा परिणामी ज्ञातव्य ही ॥३३३॥ परिणामित्व एव हेतूनाह-- बालादिदरिसणातो सुहादिजोगातौं तह सतीओ य । संसारातो कम्मफल-भावतो मोक्खओ चेव ॥ ३३४ ॥ (बालादिदर्शनात् सुखादियोगात्तथा स्मृतेश्च । संसारात् कर्मफलभावतो मोक्षतश्चैव) बालादिदर्शनात्-बालाद्यवस्थाभेददर्शनात्, स एव हि पुरुषो बालो भूत्वा कुमारो भवन् दृश्यते, कुमारश्च भूत्वा युवा, नचायं बालाद्यवस्थाभेद एकान्तनित्यपक्षे युज्यते, तस्याप्रच्युतानुत्पन्नस्थिरेकस्वभावतयाऽवस्थान्तरसंभवाभावात्। नाप्येकान्तक्षणिकपक्षे, तत्रापि निरन्वयविनाशिताऽभ्युपगमात्, स एवायं बालः कुमारो भूत इत्यादिप्रत्यवमर्शानुपपत्तेरिति। तथा सुखादियोगतः, यस्यैव हि प्राक् पुत्रलाभादिना सुखमुत्पन्नमासीत् तस्यैवेदानीं तद्वियोगादिना दुःखमुपजायमानमुपलभ्यते, नचैवं सुखादियोगः परिणामित्वमन्तरेणोपपद्यते इति । तथा स्मृतेश्च, स्मृतिर्हि तस्यैव प्रागनुभवपूर्विका नान्यस्य, तथाऽनुपलम्भात्, तथा च सति स एवात्मा तथा परिणमत इति परिणामित्वम् । तथा संसारात्नारकादिभवभ्रमणरूपात्, स एव हि जीवो देवो भूत्वा मनुष्यो भवति, मनुष्यश्च भूत्वा देवादिरिति संसारादात्मा परिणामीत्यनुमीयते । तथा कर्मफलभावतः-य एव हि शुभमशुभं वा कर्म बध्नाति स एव जन्मान्तरे तत्फलमुपभुङ्क्ते, न चासावेकस्य कर्मसंबन्धभोगभावस्तथापरिणामित्वमन्तरेणोपपद्यत इति । तथा मोक्षतश्चैव, बन्धपूर्वको हि मोक्षः, तौ च बन्धमोक्षावेकाधिकरणावेकस्यैव सतोऽवस्थाभेदनिबन्धनौ, ततो नैतौ परिणामित्वमन्तरेण घटेते इति રૂ૩૪ તત્રાઈ તું વિવૃવન્નાઈ-- बालो होइ कुमारो सोवि जुवा मज्झिमो य थविरो य । एगंतनिच्चपक्खे अणिच्चपक्खे य कहमेयं? ॥ ३३५ ॥ (बालो भवति कुमारः सोऽपि युवा मध्यमः स्थविरश्च । एकान्तनित्यपक्षेऽनित्यपक्षे च कथमेतत् ?) बालो भवति कुमारः, प्रतिक्षणं विशिष्टविशिष्टतरोपचयदर्शनात, सोऽपि च कुमारो भवति युवा, ततो मध्यमः स्थविरश्च, एतच्चैकस्यैव बालाद्यवस्थाभेदभवनमेकान्तनित्यपक्षेऽनित्यपक्षे वा कथं घटते? नैव घटत इति भावः ॥३३५॥ कुत इत्याह– – – – – – – – – – – – – – – – – – – – – - - - - - - - - - - - -- - - - -- આમ એકાન્તક્ષણિકપણે પણ (એકાન્તનિત્યપક્ષની તો વાત જ જવાશેઆ “અપિ” પણ શબ્દનો અર્થ છે.) સુખવગેરેનો આત્મા સાથે સંબંધ સંગત થતો નથી. પણ “આત્માને સુખ વગેરે છે તે સ્વસવેદનપ્રત્યક્ષથી ઉપલબ્ધ છે. તેથી આ આત્મા પરિણામી છે તેમ સમજવું. ૩૩૩ આત્માની પરિણામિતાઅંગે જ હેતુઓ બતાવે છે. (આત્માની પરિણામિતામાં હેતુઓ). ગાથાર્થ :- (૧) બાળઆદિનથી (૨) સુખઆદિનાં યોગથી (૩) સ્મૃતિથી (૪) સંસારથી (૫) કર્મફળભાવથી અને (૬) મોક્ષથી (આત્મા પરિણામી સિદ્ધ થાય છે.) આત્માની પરિણામિનાની સિદ્ધિના ક્રમશ: આ બધા હેતુઓ છે. (૧) બાળઆદિઅવસ્થાનું દર્શન. એકની એક વ્યક્તિ બાળક થઈને કુમાર થતી દેખાય છે, અને કુમાર થઈને યુવાન થતી દેખાય છે. આ બાળઆદિ અવસ્થાભેદ એકાન્તનિત્યપક્ષે સંભવે નહિ, કારણકે આત્મા એકાન્તનિત્ય-અવિનાશી-અનુત્પન્ન–સદા એક-સ્થિરસ્વભાવવાળાતરીકે ઇષ્ટ છે. તેથી તેમાં એકથી બીજી અવસ્થા સંભવે નહિ. તેજ પ્રમાણે એકાન્તક્ષણિકપક્ષમાં પણ અવસ્થાભેદ સંગત નથી. કેમકે આ પક્ષે વસ્તુનો ક્ષણ પછી નિરવ વિનાશ સ્વીકાર્યો છે. તેથી તે જ બાળક કુમાર થયો એવો પરામર્શ સંભવે નહિ. (૨) સુખઆદિનો સંબંધ. જે વ્યક્તિને પૂર્વે પુત્રપ્રાપ્તિવગેરેથી સુખ થયું હતું. તે જ વ્યક્તિને અત્યારે પુત્રવિયોગવગેરે થી દુઃખ થતું દેખાય છે. આ પ્રમાણે સુખ વગેરેની પ્રાપ્તિ આત્માની પરિણામિતા વિના સંભવે નહિ. (૩) સ્મૃતિ. સ્મૃતિ હંમેશા તે જ વ્યક્તિને પૂર્વકાલીનઅનુભવપૂર્વકની હોય છે. અન્ય વ્યક્તિને નહિ. કારણ કે ક્યારેય એવું દેખાતું નથી, કે અનુભવ એકે ર્યો હોય, અને સ્મરણ બીજાને થાય.” આમ એક જ વ્યક્તિને પૂર્વના અનુભવપૂર્વકની સ્મૃતિ છે. અને તેમ થાય, ત્યારે આત્મા તે-તે રૂપે પરિણામ પામે છે. તેથી આત્માની પરિણામિતા સિદ્ધ થાય છે. (૪) નારકઆદિ ભવોમાં ભ્રમણરૂપ સંસાર. એકનો એક જીવ દેવ થઈને મનુષ્ય થાય છે. મનુષ્ય થઈને દેવ. આમ તે-તે ભવોમાં ભ્રમણરૂપે સંસારથી પણ આત્મા પરિણામી છે, તેવું અનુમાન થાય છે. (૫) કર્મફળનો ભાવ. જે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે, તે જ વ્યક્તિ ભવાંતરમાં તેના ફળને ભોગવે. આમ એક જ વ્યક્તિ કર્મ બાંધે અને ભોગવે આ પરિસ્થિતિ આત્માની તેવી પરિણામિતા વિના સંભવે નહિ. અને (૬) મોજ, મોક્ષ-છૂટકારો. તેથી મોક્ષ બન્ધપૂર્વક જ હોય, જે બંધાયો હોય, તેનો જ મોક્ષ થાય. તેથી બન્ધ અને મોક્ષ એક જ જીવને આશ્રયી હોય. તેથી (આ બન્ને એક જીવની બે અવસ્થાના કારણભૂત છે. અને અવસ્થાભેદ પરિણામિતા વિના સંભવે નહિ. તેથી બન્મ અને મોક્ષ આત્માની પરિણામિતા વિના સંભવતા ન હોવાથી) આત્માની પરિણામિતા સિદ્ધ થાય છે. સજા (અનેકાંતપસે જ અવસ્થાભેદ સંગત). આ હેતુઓમાં પ્રથમ-બાળઆદિ અવસ્થા-હેતુનું વિવરણ કરતાં કહે છે. ગાથાર્થ :- બાળકમાં પ્રતિક્ષણ વિશિષ્ટ વિશિષ્ટતર ઉપચય થતો દેખાતો હોવાથી બાળક પોતે જ કુમાર બને છે.અને ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૪

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292