Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 216
________________ एगसहावत्ता सति निरन्नयत्तेण कारणाभावा । निच्चे धम्माजोगो भेदादिविगप्पिओ नेओ ॥ ३३६ ॥ (एकस्वभावत्वात्सदा निरन्वयत्वेन कारणाभावात् । नित्ये धर्माऽयोगो भेदादिविकल्पितो ज्ञेयः) । नित्यपक्षे सर्वदा एकस्वभावत्वादघटनम्, अनित्यपक्षे च कारणस्य निरन्वयत्वेनाभावाद्-विनाशात् । स्यादेतत्, नित्यपक्षे कथं बालाद्यवस्थाभेदाऽघटना, यावता तत्रापि धर्माधर्मिभावो विद्यते एव, तत एतेऽपि बालाद्यवस्थाः सुखादयश्चात्मनो धर्मा भविष्यन्तीति को नो दोषः? इत्यत आह-'निच्चेइत्यादि नित्ये आत्मनि धर्माणां-बालाद्यवस्थाभेदादिलक्षणानामयोगः-अघटमानता ज्ञेयः । किंविशिष्ट इत्याह-भेदादिविकल्पितः-भेदाभेदविकल्पितः, बाहि-ते धास्ततो भिन्ना वा स्युरभिन्ना वा?, यदि भिन्नास्ततस्ते तस्येति संबन्धानुपपत्तिः । समवायलक्षणः संबन्धोऽस्तीति चेत् । न । तस्याग्रे निषेत्स्यमानत्वात् । अथाभिन्नास्तर्हि तेषामुत्पादे विनाशे च तदव्यतिरिक्तत्वात् आत्मनोऽप्युत्पादविनाशप्रसङ्गः, तथा च सति नित्यत्वक्षितिरिति ॥३३६॥ स्वपक्षे पुनर्दोषाभावमाह-- परिणामे पुण जं धम्मधम्मिणो इह कहंचि भेदो उ । एसो अणुहवसिद्धो माणं च तओ अबाधाओ ॥ ३३७ ॥ (परिणामे पुन यद् धर्मधर्मिणोरिह कथञ्चिद् भेदस्तु । एषोऽनुभवसिद्धो मानं च सकोऽबाधातः) परिणामे पुनरभ्युपगम्यमाने धर्मयोग आत्मनो घटत एव, यत् यस्मादिह-परिणामे धर्मधर्मिणोः कचित् अभेदानुविद्धो भेदो, न तु केवलो भेदोऽभेदो वा, नचासौ कथंचिद्भेदः स्वकल्पनाशिल्पिनिर्मापितसत्ताको यत आह'एष धर्मधर्मिणोः कथंचिद्भेदोऽनुभवसिद्धः-अनुभूयते यथावस्थितं वस्त्वनेनेत्यनुभव:-"भूवेरल् प्रत्ययः" प्रत्यक्षादिप्रमाणं तेन सिद्धः-प्रतीतोऽनुभवसिद्धः । न च वाच्यमेषोऽनुभवः कथंचिद्भेदविषयः प्रमाणान्तरेण बाध्यमानत्वादप्रमाणम् । यत आह-'मानं च प्रमाणं च 'तउत्ति' सकोऽनुभवः कथंचिद्भेदविषयः । कुत इत्याह-अबाधातः, अबाध्यमानविषयत्वादित्यर्थः ॥३३७॥ यदुक्तमेषोऽनुभवसिद्ध इति, तत्रानुभवं दर्शयति-- सव्वेसि दव्वपज्जव-दुगरूवोऽणहवो विसेसेणं । जं न मिहो ते भिन्ना भुवणम्मिवि सव्वहा अत्थि ॥ ३३८ ॥ (सर्वेषां द्रव्यपर्यायवेकरूपोऽनुभवो विशेषेण । यन्न मिथस्ते भिन्ना भुवनेऽपि सर्वथा सन्ति) 'सर्वेषां सकलदेशकालवर्त्तिनां प्रमातृणामविशेषेणानुभवो द्रव्यपर्यायद्विकरूपो-द्रव्यपर्यायरूपद्विकग्रहणस्वभावो जायते । तत्र द्रव्यमन्वयिरूपं, पर्यायाः मृदादेरन्वयिनो द्रव्यस्य क्रमेण प्रतिक्षणभवनादिक्रियाभिसंबन्धाः, यदाह शाकटायन:-"क्रमेण पदार्थानां क्रियाभिसंबन्धः पयार्य इति," एवंरूपं यद् द्विकं तद्विषयं रूपम्-आकारः प्रतिभासो ग्रहणपरिणामो यस्मिन् अनुभवे इत्थंभूतः । कस्मात्पुनरयमनुभव इत्थंभूतः? इत्याह- 'जं णेत्यादि' यत्-यस्मात्ते द्रव्यपर्यायाः समस्तेऽपि भुवने न सर्वथा मिथो विभिन्नाः सन्ति, नहि मुकुलितार्द्धमुकुलिताद्याकारशून्यं किंचित् कुसुमादिद्रव्यं कुसुमादिद्रव्यविनिर्मुठिता - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - આ કુમાર જ યુવાન થાય છે. પછી મધ્યમવયવાળો અને અંતે ઘરડો થાય છે. આમ એક જ જીવની બાળઆદિ ભિન્ન અવસ્થાઓ થવી એ એકાન્તનિત્યપશે અને એકાન્તઅનિત્યપક્ષે શી રીતે સંભવે ? અર્થાત્ ન જ સંભવે ૩૩પ भन संभवे ? तशवि. ગાથાર્થ :- નિત્યપક્ષે હંમેશા એકસ્વભાવ હોવાથી અને અનિત્યપક્ષે કારણનો નિરન્વયનાશથી અભાવ હોવાથી (એકાન્તનિત્યાનિત્યપક્ષે અસંગતતા છે.) નિત્યઆત્મામાં ધર્મનો અસંબંધ, ભેદઆવિલ્પથી સમજવો. શંકા :- નિત્યપક્ષમાં બાળાદિઅવસ્થાભેદ કેમ ઘટે નહિ? અર્થાત્ ઘટવા જોઇએ. કારણકે નિત્યપક્ષે પણ ધર્મધર્મિભાવ તો રહેલો જ છે. તેથી આ બધી બાળાદિઅવસ્થાઓ અને સુખ વગેરે આત્માના ધર્મો હોય તેમાં નિત્યપક્ષવાળા અમને શો દોષ છે? સમાધાન :- નિત્યપક્ષે બાળાદિઅવસ્થાભેદરૂપ ધર્મો આત્મામાં સંભવતા નથી. કેમકે ભેદવગેરે વિલ્પોથી અનુપપન્ન બને છે. કહો, આ ધર્મો આત્માથી ભિન્ન છે કે અભિનં? જો ભિન્ન હોય, તો તે ધર્મો તે(આત્મા)ના જ છે. એવા સંબંધની अनुपपत्ति . શંકા :- ધર્મ અને ધર્મના સંબંધ તરીકે “સમવાય' નામનો પદાર્થ કામ કરશે. સમાધાન :- આ સમવાયનો અમે આગળ ઉપર નિષેધ કરવાના છીએ. તેથી તે સંબંધ બની શકે તેમ નથી. હવે જો ધર્મ ધર્મથી અભિન્ન હોય, તો ધર્મના ઉત્પત્તિ અને વિનાશમાં ધર્મીભૂત આત્માના પણ ઉત્પત્તિ અને વિનાશ સ્વીકારવા પડશે. કેમકે આત્મા તે ધર્મોથી અભિન્ન છે. આમ આત્માની નિત્યતાને ક્ષતિ પહોંચશે. તેથી નિત્યપક્ષે આત્માનો ધર્મસાથે સંબંધ સંભવે નહિ. તેથી બાળઆદિઅવસ્થા પણ ઘટે નહિ. ૩૩૬ાા સ્વ–પરિણામીપક્ષે ઘષનો અભાવ દર્શાવે છે. ગાથાર્થ :- આત્માના પરિણામને સ્વીકારવાથી ધર્મને આત્મામાં સંબંધ ઘટી શકે છે. કારણકે પરિણામપક્ષે ધર્મ અને ધર્મને કથંચિત(અભેદથી સંમિશ્રિત) ભેદ છે, નહિ કે માત્ર ભેદ કે અભેદ. આ કથંચિતભેદ માત્ર અમારી ધૂનારૂપ શિલ્પીનું નિર્માણ નથી પરંતુ અનુભવસિદ્ધ છે. જેનાથી યથાર્થ વસ્તુ અનુભવાય તે અનુભવ' (અહીં “ભૂર્નરલ પ્રત્યય સૂત્રથી “અ” પ્રત્યય લાગી અનુભવશબ્દ બન્યો.) તેથી અનુભવ=પ્રત્યક્ષઆદિ પ્રમાણો. આ અનુભવથી ધર્મધર્મનો કથંચિત્ ભેદ સિદ્ધ પ્રતીત છે. “કથંચિત્ ભેદઅંગેનો આ અનુભવ બીજા પ્રમાણથી બાધ પામતો હોવાથી પ્રમાણભૂત નથી.” એમ કહેવું નહિ, કારણકે આ કથંચિદ્ ભવિષયક અનુભવ અબાધિતવિષયવાળો હોવાથી પ્રમાણભૂત જ છે. ૩૩છા ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૦૫

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292