________________
सा वासगात भिण्णा - ऽभिण्णा व हवेज्ज? भेदपक्खम्मि ।
को तीऍ तस्स जोगो? तस्सुण्णो वासइ कहं च? ॥ ३३० ॥
(सा वासकाद् भिन्नाऽभिन्ना वा भवेत् ? भेदपक्षे । कस्तस्या तस्य योगः तच्छून्यो वासयति कथं च ?)
सा वासना वासकात्सकाशाद्धिना वा स्यादभिन्ना वेति विकल्पद्वयं गत्यन्तराभावात् । तत्र भेदपक्षे तस्यवासकस्य तया वासनया सह को योगः ?- कस्संबन्धो नैव कश्चिदितिभावः, भेदाभ्युपगमेन तादात्म्याभावात् समानकालतया तदुत्पत्तेरप्यनभ्युपगमाच्च । कथं वा तच्छून्यः तया वासनया शून्यः सन् अन्यं वासयति ? नैव वासयीति भावः, पदार्थान्तरवत् ॥ ३३० ॥ द्वितीयपक्षमाशङ्कमान आह-
अह णो भिन्ना कह तीऍ संकमो होइ वासणिज्जम्मि ? । तदभावम्मि व तत्तो णो जुत्ता वासणा तस्स ॥ ३३१
( अथ नो भिन्ना कथं तस्याः संक्रमो भवेद् वासनीये? । तदभावे च ततो नो युक्ता वासना तस्य )
2
अथ सा वासना वासकात् सकाशात् न भिन्ना इष्यते किंत्वभिन्ना तर्हि तस्या- वासनाया वासनीये कथं संक्रमो भवति ? नैव भवतीत्यर्थः । वासकादव्यतिरिक्तत्वात्स्वरूपवत् । तदभावे च संक्रमाभावे च ततो वासकात् तस्यवास्यस्य वासना न युक्तेति ॥ ३३९॥ अथ मा भूडुष्टहानिरिति वास्ये कथमपि वासनायाः संक्रम इष्यते, तत आह-सति यण्णयप्पसिद्धी पक्खंतरमो य णत्थि इह अन्नं । परिकपिता तई अह ववहारंग ततो कह णु ? ॥ ३३२ ॥
(सति चान्वयप्रसिद्धिः पक्षान्तरं च नास्तीहान्यत् । परिकल्पिता सकाऽथ व्यवहाराङ्गं ततः कथं नु ? )
सति च वासनाया वास्ये संक्रमे अन्वयप्रसिद्धिः प्राप्नोति, कारणगतविशेषस्य कार्ये अनुवर्तनाभ्युपगमात् न चेहान्यत् पक्षान्तरमस्ति, 'मो' इति निपातः पादपूरणे, यद्बलाद्वास्यवासकभाव उपपद्येत । अत्र पराभिप्रायमाह-अथ "तति" सका वासना परिकल्पिता, यथा- अवृक्षव्यावृत्त्या वृक्षत्वसामान्यं ततो न भेदाभेदोक्तदोषावकाश इति । अत्राह'ववहारेत्यादि' यदि परिकल्पिता वासना ततः कथं नु व्यवहाराङ्ग-कार्यकारणभावावगमलक्षणव्यवहारकारणं भवेत् ?, नैव भवेदितिभावः । परिकल्पितस्य खरविषाणकल्पत्वात् ॥ ३३२ ॥ उपसंहारमाह-
'
एतखणिगपक्खेवि जुज्जते णो सुहादिजोगेवं ।
अत्थि य जं तो आया परिणामी होइ णायव्वो ॥ ३३३ ॥
(एकान्तक्षणिकपक्षेऽपि युज्यते नो सुखादियोग एवम् । अस्ति च यत्तत आत्मा परिणामी भवति ज्ञातव्यः)
વગેરેમાં તેમ જ દેખાય છે. જો વસ્તુ ઉત્પત્તિ પછી તપ્ત જ નાશ પામતી હોય, તો પામ્યની હાજરીકાળ વાસનો જ અભાવ હોવાથી વાસના પણ શી રીતે સંગત છે ? વળી, વાસનાસ્થળે એક નિયમ છે કે, જે જેમાં વિશેષ કરે, તે (જેથી સંબંધિત) જ તેનો (‘જેમા’થી સંબંધિત) વાસક બને, અને બીજો વાસ્ય બને. જેમ ફૂલ તલમાં સુગંધરૂપ વિશેષ ઉત્પન્ન કરે છે.' તેથી ફૂલ વાસક છે, તલ વાસ્ય છે અને સુગંધ વાસનારૂપ છે. આમ સુગન્ધઆદિત્તુલ્ય વિશેષરૂપ જે વાસના છે, તે તમારા સિદ્ધાન્તની પર્યાલોચના કસ્સા જરા પણ ઉપપન્ન થની નથી. ૫૩ર૯ના
તે આ પ્રમાણે
ગાથાર્થ :- આ વાસના વાસકથી ભિન્ન છે કે અભિન્ન ? અન્ય વિક્લ્પ સંભવતા ન હોવાથી અહીં આ બે જ વિક્લ્પ છે. પ્રથમ ભેદપક્ષનો વિચાર કરીએ, તો વાસકનો વાસનાસાથે ક્યો સંબંધ આવશે ? અર્થાત્ કોઇ સમ્બન્ધ નહિ આવે. કારણકે ભેદનો સ્વીકાર કર્યો હોવાથી તાદાત્મ્યનો અભાવ છે. અને વાસક અને વાસના સમકાલીન હોવાથી બૅવચ્ચે પનિસંબંધ નોં સ્વીકાર્યો જ નથી. (બૌો બે જ સંબંધ માન્ય છે. (૧) અભેદસ્યો નાદાત્મ્ય અને (૨) ભેદ-કર્મકાાસ્થળે તત્વનિ) વળી, વાસના ત્ય બીજા પદાર્થની જેમ વાસનાશૂન્ય અભિપ્રેત વાસક પણ શી રીતે બીજાને વાસિત કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે ૫૩૩ના
બીજાપક્ષની આશંકા કરતા કહે છે.
--
ગાથાર્થ :- વે, જો વાસના વાસથી ભિન્ન નહિ પણ અભિન્ન ઈષ્ટ ગ્રેય, તો વાસનાનો વાસનીયમાં સંક્રમ શી રીતે થશે? અર્થાત્ નહિ જ થાય, કેમકે વાસના સ્વરૂપની જેમ વાસના પણ વાસી અભિન્ન છે.(-છૂટી પડી શકે તેમ નથી.) અને જો વાસનાનો વાસ્યમાં સંક્રમ જ થતો ન હ્રય, તો વાસી વાસ્યમાં વાસના થાય છે." એ વાન વામાં ઊડી જાય. ાસા
વાસનાનો વાસ્યમાં સંક્રમ દૃષ્ટ છે અને ઉપરોક્ત દલીલથી તેનું ખંડન થાય છે. તેથી દૃષ્ટહાનિનો પ્રસંગ આવે. આ પ્રસંગ ન આવે તે માટે વાસ્યમાં વાસનાનો સંક્રમ સ્વીકારવો જ હોય એવી વાત કદાચ બ છે, નો જવાબ આ ..-
ગાથાર્થ – જો વાસનાનો વાસ્યમાં સંક્રમ હોય, તો અન્વયની સિદ્ધિ થાય. કેમકે કારણમાં રહેલા વિશેષની કાર્યમાં અનુ વર્તના સ્વીકારી છે. આઅંગે અન્ય કોઇ પક્ષાન્તર નથી, (‘મો*પદ પાદપૂરણાર્થે છે.) કે જેના બળપર વામ્યવાસમ્ભાવ સુસંગત ઠરે.
(અહીં બૌદ્ધનો આશય દર્શાવે છે.)
બૌદ્ધ :– આ વાસના તો પરિકલ્પિત છે. જેમ અવૃક્ષ(=વૃક્ષભિન્ન)ની વ્યાવૃત્તિથી વૃક્ષત્વસામાન્યની ક્લ્પના કરી છે તે
જ પ્રમાણે આ વાસના પણ કલ્પિત છે તાત્ત્વિક નથી. તેથી તે અંગે તમે વ્હેલા ભેદ–અભેદ ઘેષને સ્થાન નથી.
ઉત્તરપક્ષ :- જો વાસના માત્ર ક્લ્પના જ ધ્યેય, તો કાર્યકારણભાવના નિર્ણયરૂપ વ્યવહારનું કારણ શી રીતે બની શકે ? અર્થાત્ ન જ બને. કારણકે કલ્પિત વસ્તુઓ, તો ગધેડાના શિંગડાની જેમ અસત્ છે. ૧૩૩રા
હવે, આ તમામ ચર્ચાનો ઉપાય છે છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૩