Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 213
________________ यत उक्तन्यायेन धूमादिषु शक्तीनां परस्परं तुल्यरूपताऽभ्युपगम्यते तस्मादिदमायातं - धूमादिषु तुल्यार्थसाधिका शक्तिरस्तीति, किमुक्तं भवति ? - समानपरिणामो ऽस्तीति यत एषोऽपि समानपरिणामो वस्तूनां स्वभावः, स्वभावश्च स्वो भावः स्वभाव इति व्युत्पत्तेस्तद्धर्म्मो वस्तुधर्म्मः, धर्म्मः शक्तिरिति चानर्थान्तरमिति ॥ ३२७॥ एसो कहंचि भिन्नो संवेदणवयणकज्जतो णेओ । અવશેષ્વર સમાળત્ત–માહા સાન્ગુત્ત ૫ રૂ૨૮ ॥ (एष कथंचिद् भिन्नः संवेदनवचनकार्यतो ज्ञेयः । परस्परं समानत्वमन्यथा सर्वथाऽयुक्तम् ) एष- समानपरिणामः कथंचित् - देशादिभेदापेक्षया भिन्नः - असमानपरिणामानुविद्धो ज्ञेयः । ત હત્યા-વેનवचनकार्यतः- संवेदनवचनलक्षणकार्यभेददर्शनात्। तथाहि घटेषु घटो घट इति सामान्याकारं मार्त्तिकस्ताम्रो राजत इति व्यावृत्ताकारं च संवेदनं वचनं चोपजायमानमुपलभ्यत इति । इत्थं च एतदङ्गीकर्त्तव्यमन्यथा-असमानपरिणामानुवेधमन्तरेण भावानां परस्परं समानत्वमेव न युक्तम्, एकरूपतापत्तेः । समानपरिणामश्च सामान्यम्, "वस्तुन एव समानः परिणामो यः स एव सामान्य" मिति वचनात् असमानपरिणामश्च विशेषः, "असमानस्तु विशेष" इति वचनात् । ततो भवताप्युक्तनीत्या सामान्यविशेषात्मकं च वस्त्वभ्युपगतं, तथा चाविप्रतिपत्तिरिति स्थितम् ॥३२८॥ कार्यकारणभावावगमे एव पुनरपि पराभिप्रायं दूषयितुमाशङ्कमान आह- सिय वासणात गम्मइ सा वासगवासणिज्जभावेण । जुत्ता समेच्च दोन्हं ण तु जम्माणंतरहतस्स ॥ ३२९ ॥ (स्याद् वासनातः गम्यते सा वासकवासनीयभावेन । युक्ता समेत्य द्वयोर्न तु जन्मानन्तरहतस्य) स्यादेतत्, वासनातः कार्यकारणभावोऽवगम्यते, तथाहि पूर्वं कारणविषयं ज्ञानं निरुन्धानमुत्तरं कार्यविषयं विज्ञानं वासयति, तस्माच्च वासनाविशेषादत इदमुत्पन्नमिति कार्यकारणभावावसायो भवतीति । अत्रोत्तरमाह - 'सा वासगेत्यादि सा-वासना द्वयोरपि-वास्यवासकयोः समेत्य-मिलित्वा स्थितयोर्युक्ता, पुष्पादितिलाद्योस्तथादर्शनात्, न तु जन्मानन्तरमेव हतस्य, वास्यकाले वासकस्यैवाभावात् । किंचेह यद् यस्य विशेषकं तत्तस्य वासकमितरच्च वास्यं यथा तिलादें: पुष्पादि, सुरभिगन्धादिकल्पश्च विशेषो वासना, सा च भवदभ्युपगमपर्यालोचनया सर्वथा नोपपद्यत एव ॥३२९॥ રાત્રિ- ભિન્ન ફળ દેખાય છે. જેમકે ગાય અને ઘડાઓમાં. આમ ફળની સમાનતાઅસમાનતાથી જ વસ્તુઓના ભેદની અસમાનતાનો નિશ્ચય થાય છે. આમ સમાનશક્તિવાળા ધૂમવગેરેમાં સામાન્યવ્યવહાર થશે, ગાય, ઘડાવગેરેમાં નહિ. ૫૩ર૬ના અહીં ઉત્તર આપે છે. ગાથાર્થ :- (ઉતરપક્ષ) પૂર્વોક્તન્યાયથી તમે ધૂમાડાવગેરેમાં શક્તિઓની પરસ્પર તુલ્યરૂપતા સ્વીકારો છો, તેથી એવો અર્થ થયો કે ધૂમાડાવગેરેમાં તુલ્યઅર્થસાધશક્તિ છે, અર્થાત્ સમાનપરિણામ છે. કારણકે આ સમાનપરિણામ પણ વસ્તુઓના સ્વભાવરૂપ જ છે. તથા સ્વ=પોતાનો ભાવ-સ્વભાવ સ્વભાવ' પદની આવી વ્યુત્પત્તિ છે. આમ સમાનપરિણામ વસ્તુના સ્વભાવરૂપ ધર્મરૂપ જ છે. ધર્મ ક્યો કે શક્તિ હો, એક જ અર્થ ધ્વનિત થાય છે. (તાત્પર્ય :- વસ્તુગત શક્તિ'નો અર્થ સ્વભાવ-પરિણામધર્મ કરી શકાય છે. કેમકે આ બધા વસ્તુના જ સ્વભાવઆરૂિપે છે. તેથી વસ્તુગત તુલ્યશક્તિ વાસ્તવમાં વસ્તુગત સમાનપરિણામરૂપ જ છે.) ગા૩ર૭ના ગાથાર્થ : આ (સમાનપરિણામ) સંવેદન અને વચનરૂપ કાર્યથી કથંચિ ભિન્ન સમજવો અન્યથા પરસ્પર સમાનતા સર્વથા અસંગત ઠરે. આ સમાનપરિણામ દેશઆદિભેદની અપેક્ષાથી થચિં ભિન્ન-અસમાનપરિણામથી સંવલિત સમજવો. કારણકે તેના સંવેદન અને વચનરૂપ કાર્યમાં ભેદ દેખાય છે. તે આ પ્રમાણે + ઘડાઓમાં આ ઘો' આ ઘો' એમ સામાન્યઆકારવાળું તથા આ માટીનો” આ તાંબાનો’આ ચાંદીનો' ઇત્યાદિ ભિન્નઆકારવાળું સંવેદન થાય છે. અને તે પ્રમાણે વચનપ્રયોગ થાય છે. તેમ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રમાણે સ્વીકારવું જ રહ્યું, જો આમ અસમાનપરણામથી અનુવિદ્ધ ન હોય, તો એ ભાવોમાં પરસ્પર સમાનપરિણામત્વ પણ સંગત ન ઠરે. કારણકે એ પરિણામોમાં જો જરા પણ અસમાનતા ન હોય—સર્વથા સમાનતા હોય, તો વાસ્તવમાં સમાનતા પણ નથી, પરંતુ એકરૂપતા જ છે. (સમાનતાનો અર્થ જ ભિન્ન વસ્તુઓમાં કોઇક પ્રકારની સદેશતા. અને ભિન્નતા—અસમાનતા વિના સંભવે નહિ.) તેથી અસમાનપરિણામથી સંવલિત સમાનપરિણામ સ્વીકારવામાં જ શ્રેય: છે. અહીં સમાન પરિણામ સામાન્યરૂપ છે. કેમકે વસ્તુનો જે સમાનપરિણામ છે, તે જ સામાન્ય છે' તેવું વચન છે. તથા વસ્તુગત અસમાન પરિણામ વિશેષરૂપ છે, કેમકે અસમાનપરિણામ જ વિશેષ છે તેવું વચન છે. આમ આપે પણ ઉક્તન્યાયથી સામાન્યવિશેષાત્મક વસ્તુનો સ્વીકાર કર્યો. તેથી હવે કોઇ મતભેદ નથી. એમ નિશ્ચિત થાય છે. ારા (વાસનાથી પણ કાર્યકારણભાવ અસંગત) કાર્યકારણભાવના નિર્ણય અંગે જ ફરીથી બૌદ્ધના આશયને દૂષિત કરવા આશંકા કરે છે. ગાથાર્થ :- બૌદ્ધ :- વાસનાથી જ કાર્યકારણભાવનો નિર્ણય થઈ શકે તેમ છે. જૂઓ નિરોધ પામતું પૂર્વીય કારણવિષયજ્ઞાન ઉત્તરીય કાર્યવિષયક જ્ઞાનને વાસિત કરે છે. આ વાસનાવિશેષથી જ આમાંથી આ ઉત્પન્ન થયું. એમ કાર્યકારણભાવ નો બોધ થાય છે. .. ઉત્તરપક્ષ :– જો વાસ્ય અને વાસક ભેગા થઇને રહ્યા હોય, તો જ આ વાસના પણ યોગ્ય ઠરે. કેમકે પુષ્પ અને તલ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૨

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292