Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 211
________________ - - जइ कोइ कुतोइ भवे अव्वावित्तो कहंचि तो होज्जा । वावित्तीण विसेसो तत्तो सामन्नववहारो ॥ ३२१ ॥ (यदि कोऽपि कुतश्चिद् भवेदव्यावृत्तः कथञ्चिद् ततो भवेत् । व्यावृत्तीनां विशेषस्तस्मात् सामान्यव्यवहारः) यदि कोऽपि धूमादिः कुतश्चित्-धूमान्तरादेरेव कथंचित्-अधूमव्यावृत्तत्वादिना प्रकारेण भवेदव्यावृत्तस्ततो भवेद्भावेषु व्यावृत्तीनां विशेषः, यथा-न घटादिषु धूमादव्यावृत्तिरस्ति, धूमेषु च धूमान्तराद्विद्यत एवेति, तस्माच्चव्यावृत्तिविशेषादनन्तरोक्तस्वरूपः सामान्यव्यवहारो भवेत्, यथा एतेषु अधूमव्यावृत्तिरविशिष्टा तस्मादेतेषु धूमसामान्य कल्प्यते नेतरेष्विति, न चैतदस्ति, ततः कथं सामान्यव्यवहार इति ॥३२१॥ परोऽन्यथा भावानां विशेष कल्पयन्नाह-- ण य कोइ कुतोइ कहंचि विज्जते भावतो अभिन्नो उ । तुल्लत्थसाहगत्ता तहवि विसेसो सहावातो ॥ ३२२ ॥ (न च कोऽपि कुतश्चित् कथञ्चिद् विद्यते भावतोऽभिन्नस्तु । तुल्यार्थसाधकत्वात्तथापि विशेषः स्वभावात्) न च कोऽपि कुतश्चित् कथंचित् भावतः--परमार्थतोऽभिन्न-अव्यावृत्तो विद्यते । तुः पूरणे । तथापि स्वभावात् यत् भावानां केषांचित्परस्परं-तुल्यार्थसाधकत्वं कण्ठक्षालनकालीकरणादिसमानाक्रियाकारित्वं, तस्माद्विशेषस्तदन्यभावेभ्यो भविष्यति, तस्माच्च सामान्यव्यवहार इति ॥३२२॥ अत्र दूषणमाह-- अविसिट्ठम्मि तु भेदे तुल्लत्थपसाहगत्तमेवेह । _ण घडइ गोघडतुल्लत्थ-साधगत्तप्पसंगातो ॥ ३२३ ॥ । (अविशिष्टे तु भेदे तुल्यार्थप्रसाधकत्वमेवेह । न घटते गोघटतुल्यार्थसाधकत्वप्रसङ्गात्) ननु अविशिष्टे भावानां परस्परमेकान्तेन भेदे सति एतदेव तुल्यार्थप्रसाधकत्वं न घटते । कुत इत्याहगोघटयोरपि परस्परं तुल्यार्थसाधकत्वप्रसङ्गात्, भेदाविशेषात् । अविशिष्टे हि भेदे सति अविशेषेण सर्वेषामपि तुल्यार्थप्रसाधकत्वं स्याद् नवा कस्यचिदपीति भावः ॥३२३॥ अत्र परस्यावकाशमाह-- . तुल्लत्थसाधिगा अह सत्ती णो तेसि जेसु ता अस्थि । ते चेव तहाभूता सा एगा वा अणेगत्ति? ॥ ३२४ ॥ (तुल्यार्थसाधिकाऽथ शक्तिः नो तेषां येषु ततोऽस्ति । त एव तथाभूता सा एका वाऽनेकेति) अथ तयोः-गोघटयोः परस्परं तुल्यार्थप्रसाधिका शक्तिर्न विद्यते, ततो न तयोस्तुल्यार्थप्रसाधकत्वम्, येषु — — — — — ——— — — - - - - - - - - - - - - - - — — — —— — બૌદ્ધમતે વિચારતા કંઇકરૂપે પણ સામાન્ય નથી એ અર્થની ઉપપત્તિ કરતા કહે છે.. - ગાથાર્થ :- બૌદ્ધમતે બધા જ ભાવો અલગ-અલગ એક પ્રતિનિયત(નિશ્ચિત) સ્વભાવવાળા છે. અને પરસ્પર અત્યંત ભિન્ન છે. તેથી બધાની બધાથી વ્યાવૃત્તિ(ભિન્નતા) અવિશિષ્ટ છે. તેથી દ્વારા પણ સામાન્યની લ્પનાનો સંભવ નથી. તાત્પર્ય :- જેમ ઘડો અને ધૂમાડે બધાથી સંપૂર્ણતયા વ્યાવૃત્ત છે. અને પરસ્પર પણ (ઘટ અને ધૂમાડો) અત્યંત વ્યાવૃત્ત છે. તેથી તે બન્નેની વ્યાવૃત્તિઓ સમાન નથી. તેથી ત્યાં અધૂમ(ધૂમભિન્ન)થી વ્યાવૃત્તિમાં કારણભૂત ધૂમસામાન્યની લ્પના થઈ શકે નહિ. તેમ વિવક્ષિત બે ધૂમાડાની પણ પરસ્પર એકાને વ્યાવૃત્તિ સમાનતયા જ છે. અર્થાત્ બે ધૂમાડાઓ પરસ્પરથી પણ અત્યંત વ્યાવૃત્ત છે. તેથી બન્નેઅંગે સમાન અને અધૂમવ્યાવૃત્તિમાં કારણભૂત ધૂમસામાન્યની કલ્પના થઈ શકે નહિ. આમ ધૂમની ઘટથી જેમ વ્યાવૃત્તિ છે, તેમ બીજા ધૂમથી પણ છે. તેથી વ્યાવૃત્તિદ્વારા પણ સામાન્યની લ્પના શક્ય નથી. તા૩રના ગાથાર્થ :- જો કોઇક ધૂમઆદિ, અન્ય કોક ધૂમઆદિથી અધૂમવ્યાવૃત્તત્વઆદિ કો'કરૂપે અવ્યાવૃત્ત હોય, તો જ પદાર્થોમાં રહેલી વ્યાવૃત્તિઓમાં વિશેષ થાય, જેમકે ઘડાવગેરેમાં ધૂમાડાથી અવ્યાવૃત્તિ(અભેદ) નથી, પણ ધૂમાડાઓમાં તો અન્ય અન્ય-ધૂમથી અવ્યાવૃત્તિ હોય જ છે. આમ જો વ્યાવૃત્તિઓમાં વિશેષ આવે, તો તેના દ્વારા પૂર્વોક્ત સ્વરૂપવાળો આવો સામાન્ય વ્યવહાર સંભવી શકે કે “આ ધૂમવ્યક્તિઓમાં રહેલી અધૂમવ્યાવૃત્તિ એક સરખી છે-સમાન છે. તેથી આ બધી ધૂમવ્યક્તિઓમાં ધૂમસામાન્યની લ્પના કરી શકાય. બીજાઓમાં નહિ” પણ ધૂમવ્યક્તિઓમાં પણ આવી અવિશિષ્ટ વ્યાવૃત્તિઓ સ્વીકારી ન હોવાથી ધૂમસામાન્ય નથી. તેથી સામાન્યવ્યવહાર શી રીતે થઈ શકે ? અહીં બૌદ્ધ ભાવોના વિશેષની અન્યથારૂપે લ્પના કરતા કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) વાસ્તવમાં કોઈ ભાવ કોઈનાથી કોઇપણરૂપે અભિન્ન નથી. માં સ્વભાવથી જ કેટલાક ભાવોમાં જે પરસ્પર તુલ્યાર્થસાધક્તા છે–રક્ષાલન, કાલીકરણવગેરે (ગળાને પલાળી શોષ દૂર કરવો એ બધા ઘડાની, તથા પોતાના સ્થાનને કાળું કરવું એ બધા ધૂમોની અર્થક્રિયાકારિતા છે.) જે સમાનઅર્થયિકારિતા છે, તેનાથી તેમાં અન્યભાવોથી વિરોષ સંભવે છે, અને સામાન્ય વ્યવહાર પણ સંભવે છે. ૩રરા અહીં દૂષણ બતાવે છે. તલ્યાર્થપ્રસાધક શક્તિ નામાન્તરથી સામાન્યરૂપ) ગાથાર્થ :-ઉત્તરપક્ષ :-જો બધા પદાર્થો પરસ્પર એકાન્ત સમાનતયા ભિન્ન હોય, તો આ તુલ્યાર્થસાધકતા ઘટી ન શકે. અન્યથા તો ગાય અને ઘડાવચ્ચે પણ સમાનતયા ભેદ હોવાથી બન્નેમાં પણ પરસ્પર તુલ્યાર્થસાધક્કા સ્વીકારવાનો પ્રસંગ આવે. જો બધાવચ્ચે ભેદ સમાનતયા હોય, તો કાંતો બધા જ તુલ્યાર્થપ્રસાધક હોય, કાંતો કોઈપણ તુલ્યાર્થપ્રસાધક ન હોય. ૩૨૩ અહી બૌદ્ધનો તર્ક દર્શાવે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૦

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292