Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 210
________________ अह उत्तरावरट्ठिय-खणदुगगहणमिह दिस्सते सक्खं । किं तेण? जं ण तेसिं सोवगतो हेतुफलभावे ॥ ३१८ ॥ (अथोत्तरावरस्थितक्षणद्विकग्रहणमिह दृश्यते साक्षात् । किं तेन? यत् तेषां स उपगतो हेतुफलभावः) अथ उत्तरावररूपता यत् · क्षणद्विकं तस्य ग्रहणमिह साक्षात् दृश्यते-स्वसंवेदनप्रमाणेनानुभूयते, तत्कथमुच्यते न कथंचनापि कार्यकारणभावावगमः, उत्तरावरयोरेव क्षणयोः कारणकार्यत्वात्तयोश्च प्रत्यक्षेण ग्रहणादिति । अत्रोत्तरमाह'किं तेणेत्यादि' किं तेनोत्तरावरस्थितक्षणद्विकग्रहणेन?, यत्-यस्मान्न तयोः-उत्तरावरत्वेन स्थितयोः क्षणयोः 'स' हेतुफलभावोऽवगतः, नह्यन्त(ह्युत्तोरावरस्थितक्षणद्विकग्रहणमित्येव कार्यकारणभावावगमः, मृत्तिंडपटक्षणयोरपि कदाचिदुत्तरावरत्वेन स्थितयोर्गृह्यमाणत्वात्, तयोश्च कार्यकारणभावानभ्युपगमादिति ॥ ३१८ ॥ पुनरप्यत्रैवाभ्युच्चयेन दूषणमाह-- ण य सामन्नं पतिवत्थु-सव्वहाभेदवादिणो किंचि । __ अत्थि वियारिज्जंतं जस्स बला होइ तदवगमो ॥ ३१९ ॥ (न च सामान्य प्रतिवस्तु-सर्वथाभेदवादिनः किञ्चित् । अस्ति विचार्यमाणं यस्य बलाद्भवति अवगमः) अयं हि कार्यकारणभावावगमः सामान्यविषयो, यथा एतादृशं धूमलक्षणं कार्यमेतादृशाग्निलक्षणकारणजन्यमिति, અન્યથા નુમાનોછે પ્રસન્ ! રથરિન વયોવ મહાનલે પૂમડુતવો #ાર્યવાળખાવોવતઃ તાવેવ પર્વતनितम्बे स्तः, किंत्वन्यौ, न च तयोः कार्यकारणभावोऽवगत इति कार्यानुमानोच्छेदप्रसङ्गः, तस्मात्सामान्यविषयः कार्यकारणभावावगमः न च तत् सामान्यं सर्वथा प्रतिवस्तुभेदवादिनो बौद्धस्य किंचित् व्यावृत्तिलक्षणमपि यावत् विचार्यमाणमस्ति, यद्वशात्तदवगमः-कार्यकारणभावावगमः स्यात्, ततः कथं क्षणिके वस्तुनि कार्यकारणभावावगम इति? ॥३१९॥ यथा च विचार्यमाणं न किंचिदपि सामान्यमस्ति तथोपपादयन्नाह-- पतिनियतेगसहावा भावा सव्वे मिहो विभिण्णा य । सव्वत्तो सव्वेसिं अविसिट्टा तेण वावत्ती ॥ ३२० ॥ (प्रतिनियतैकस्वभावा भावा सर्वे मिथो विभिन्नाश्च । सर्वेभ्यः सर्वेषामविशिष्टा तेन व्यावृत्तिः) इह हि प्रतिनियतैकस्वभावा भावा मिथः-परस्परं भिन्नाश्च, तेन कारणेन सर्वेषाम् सर्वेभ्यो व्यावृत्तिरविशिष्टा, ततो न तद्द्वारेणापि भवतः सामान्यकल्पनासंभवः । एतदुक्के पति-यथा घटधूमयोः सर्वेभ्यः सर्वात्मना व्यावृत्तयोः परस्परमप्येकान्तेन व्यावृत्तत्वात् नोभयोरविशिष्टा अधूमव्यावृत्तिनिबन्धना धूमसामान्यकल्पना कर्तुं युज्यते, तथा विवक्षितधूमयोरपि परस्परमेकान्तेन व्यावृत्तेरविशेषादिति ॥३२०॥ - - - - - - - - - - --- - - - - - - - - - -- - - - - - --- - - ---- - --- પ્રમાણને પ્રવૃત્ત થવામાં કારણભૂત અન્વયનો અભાવ છે. (તાત્પર્ય :- જો કારણધર્મનો અન્વય થતો હોય, તો જ તેવા કાર્યકારણભાવના નિયમનો નિર્ણય તે ધર્મના અનુગમના બળપર પ્રમાણસિદ્ધ થાય.) અહી “જૂજાણે અખિલાણં અસેસકાણવિસેસરહિયાણ' ગા.૨૮૪ (સઘળાય કારણવિશેષથી રહિત બધા કાર્યોનો) ઈત્યાદિ પૂર્વે જે હ્યું હતું, તે કાર્ય અને કારણના ક્રમશ: તજ્જન્યતાસ્વભાવ અને તજજનનસ્વભાવ વિરોષની વિધટના(=અસંભવતા)ને આશ્રયી કહ્યું હતું. અહીં જે વાત કરી તે કાર્યકારણભાવના અવગમની વિધટનાને આશ્રયી કરી છે, તેથી પુનરુક્તિઘષની શંકા રાખવી નહિ. ૩૧છા અહી બૌદ્ધના અભિપ્રાયને દૂર કરવા આશંકા કરે છે. ગાથાર્થ :-બૌદ્ધ :-ઉત્તરક્ષણ અને પૂર્વેક્ષણરૂપે જે બે ક્ષણો છે, તેનું ગ્રહણ સાક્ષાત્ સ્વસંવેદનપ્રમાણથી અનુભવાય છે. તેથી કોઈ હિસાબે કાર્યકારણભાવનો અવગમ થાય નહિ એવું કહેવું બરાબર નથી, કારણકે પૂર્વ-ઉત્તરક્ષણો વચ્ચે જ કાર્યકારણભાવ છે. અને તે બન્નેનું પ્રત્યક્ષપ્રમાણથી ગ્રહણ થાય જ છે. ઉત્તરપક્ષ :- પૂર્વ-ઉત્તરમાં રહેલી બે ક્ષણોના ગ્રહણથી શું કાર્ય સરવાનું છે ? કારણ કે પૂર્વ-ઉત્તરરૂપે રહેલી તે બે ક્ષણોવચ્ચે કંઈ હેતુફળભાવનું જ્ઞાન થતું નથી. ક્ષણોનું પૂર્વ-ઉત્તર ક્ષણદ્ધિકરૂપે ગ્રહણ થાય તેટલામાત્રથી કંઈ કાર્યકારણભાવનો નિર્ણય થાય નહિ. આમ તો મૃત્યિક્ષણ અને પટક્ષણ પણ ક્યારેક પૂર્વોત્તરરૂપે રહેલા ગૃહીત થતા હોય છે. છતાં પણ તે બે વચ્ચે કાર્યકારણભાવ સ્વીકાર્યો નથી. તેથી ક્ષણોનું પૂર્વ-ઉત્તરપણું કાર્યકારણભાવના અવગમનું નિયામક નથી. ૧૮ (બૌદ્ધમતે સામાન્યાભાવ) ફરીથી આ જ વિષયમાં પુષ્ટિ કરવાપૂર્વક દૂષણ દેખાડે છે ગાથાર્થ :- આ કાર્યકારણભાવનો નિર્ણય કાર્યકારણભાવસામાન્યઅંગે જ સંભવે છે, જેમકે આવા પ્રકારનું ધૂમરૂપકાર્ય આવા પ્રકારના અનિરૂપકારણથી ઉત્પન્ન થાય છે. જો આમ સામાન્યઅંગે ન સ્વીકારો, તો કાર્યલિંગકઅનુમાનનો વિલોપ થવાનો પ્રસંગ છે. તે આ પ્રમાણે તે રસોડામાં જે ધૂમ અને અગ્નિના કાર્યકારણભાવનો નિર્ણય થયો, તે જ ધૂમ અને અગ્નિ પર્વતની તળેટીમાં નથી, પણ જૂદા જ છે. અને આ ધૂમ-અનિવચ્ચેનો કાર્યકારણભાવ જ્ઞાત થયો નથી. તેથી આ ધૂમાડાને જોઈ કાર્યલિંગથ્વારા અગ્નિનું અનુમાન થઈ શકે નહિ. આમ કાર્યલિંગઅનુમાનનાં ઉદનો પ્રસંગ આવે. તેથી કાર્યકારણભાવનિર્ણય તત્સામાન્યઅંગે જ સમજવો જોઇએ. પ્રત્યક્વસ્તુમાં સર્વથા ભેદને જ સ્વીકારનારા બૌદ્ધમતે તો કિચિત્ અર્થાત્ માત્ર વિજાતીયથી જ વ્યાવૃતિ કરાવનારૂં સામાન્ય પણ ઘટી શકતું નથી. અરે દરેક વસ્તુમાં વ્યાવૃત્તિ સ્વીકારવા માં વ્યાવૃત્તિરૂપ સામાન્ય પણ સંભવે નહિ, કે જેના બળપર કાર્યકારણભાવનો નિર્ણય થાય. તેથી જો વસ્તુ ક્ષપ્તિ હોય તો કાર્યકારણભાવનો બોધ શી રીતે થાય ? અર્થાત્ ન જ થાય, ૩૧૯ ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨ ૧૯૯

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292