Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 208
________________ चित्कतया भवत्येवोत्पादो, यच्चोत्पद्यते तदवश्यंविनश्यति, तत उत्पादाभ्युपगमात्तस्य विनाशोऽभ्युपगतः, तस्माच्चासत्त्वस्य विनाशाभ्युपगमात्पूर्व नष्टस्य सतो भावस्य पुनर्भावप्रसङ्गः, सत्त्वासत्त्वयोरेकतरनिवृत्तेरपरविधिनान्तरीयकत्वात् । स्यादेतत् न वै नाशो नामान्य एव कश्चिद्, अपि तु क्षणस्थितिधर्मा भाव एव, न च तस्योत्पत्त्याद्यापादने कश्चिद्दोष इति। तदप्ययुक्तम्, यतो द्वितीयादिक्षणेष्वस्थितौ सत्यामेष भावः क्षणस्थतिधर्मेति वक्तुं पार्यते नान्यथा, सा चास्थितिः प्रथमेऽपि क्षणे न विद्यते, भावस्याभावप्रसङ्गात्, तथा चाह-'सइ नासेत्यादि तथा प्रथमेऽपि क्षणे नाशेऽभ्युपगम्यमाने सति तस्य-भावस्य स्थितिः-आत्मलाभः कथं भवेत्? नैव कथंचनेति भावः, अस्थित्या क्रोडीकृतत्वात्, किंतु द्वितीयादिक्षणेष्वेव, ततस्तदवस्थमेव कादाचित्कत्वादभावस्योत्पत्त्यादि। अथोच्यते-नैवाभावो नाम कश्चिद्भवति, तस्यैकान्ततुच्छरूपत्वेन सकलशक्तिविकलतया भवनधर्मकत्वायोगात्, केवलं स एव भावः स्वहेतुभ्यस्तथा उत्पन्नो येन क्षणादूर्व न भवतीति । तदुक्तम्-“न तस्य किंचिद्भवति न भवत्येव केवलमिति" । ननु यद्येवं तर्हि सर्वथा तन्निवृत्तेरभवनात्सदा अभावस्य(भावस्य?) भावप्रसङ्गः, तथा च सति क्षणिकत्वाभ्युपगमाय दत्तो जलाञ्जलिः । अथ तस्य किंचित् तुच्छरूपं भवितृ प्रतिषिध्यते न पुनभावस्यापि सर्वथा निवृत्तिः सा हि अभ्युपगम्यत एव, द्वितीये क्षणे तस्य निवर्त्तनात् । अहो निरतिशयनिबिडजडिमावष्टब्धान्तःकरणताविलसितं! भावस्य निवृत्तिभवनमिच्छति अभावस्य तु भवनं नेच्छतीति । न खलु भावस्य स्वनिवृत्तिभवनादन्यदभावभवनं किंतु तदेव, तच्च कादाचित्कं, ततः कथमस्योत्पत्त्यादि प्रतिक्षेप्तुं शक्यते? इति । एकान्ततुच्छत्वात्कथमस्योत्पत्त्यादि युक्तिमदिति चेत्?, ननु भावस्याप्यतुच्छरूपत्वात्कथमुत्पत्त्यादि युक्तिमदिति वाच्यं? किमत्र वाच्यं? तस्मिन्नेव विवक्षिते क्षणे भाव उत्पद्यते इति युक्तमेव तस्योत्पत्त्यादीति चेत्, हन्त - — — — — — — — — — — — — —- — — — — — — — — — -- - - - - - - - (અસતની ઉત્પત્તિની આપત્તિ). વળી, ગાથાર્થ :- ક્ષણિજ્વમાં સતની અસત્તા તેનો ઉત્પાદ અને તેથી વિનાશ, નારાની પછી ભાવ અને નાશ થયે ને ભાવની સ્થિતિ કેવી રીતે આવે ? (વગેરે પ્રશ્નો છે) ભાવોને ક્ષણિક સ્વીકારવાથી નામાંતરથી “સની અસર થાય છે તેમ સ્વીકૃત થાય છે. આમ પહેલા અવિદ્યમાન અસત્તા પછીથી થઈ, એમ સિદ્ધ થાય છે. અર્થાત અસતપણે કદાચિત્ક(-ક્યારેક હોવું-કાર્ય)તરીક સિદ્ધ થાય છે. તેથી તેની ઉત્પત્તિ પણ સિદ્ધ થાય છે. કેમકે જે કાદાચિત્ક હોય, તે ક્યારેક ઉત્પન્ન થાય જ.) અને તમારા સિદ્ધાન્તના અનુસાર જે ઉત્પન્ન થાય, તેનો અવશ્ય વિનાશ થાય જ' એવો નિયમ છે. તેથી અસપણાની ઉત્પત્તિના અભ્યપગમથી તેનો વિનારા પણ સ્વીકારવી જ પડે. અને અસપણાને વિનાશ સ્વીકારવાથી પૂર્વે નષ્ટ થયેલા સભાવના પુનર્ભવનો પ્રસંગ છે. (સના વિનારાથી અસત્ અને તેના વિનાશથી સત્ હાજર થાય તેવી આપત્તિ છે.) કેમકે સત્તા(=સપણું) અને અસતપણું(=અસત્તા) પરસ્પર એવા વિરોધી છે કે, એકનો અભાવ બીજાની હાજરીને સંલગ્ન જ હોય. (એક ન હોય ત્યારે બીજો હોય જ.) - બૌદ્ધ :-અરે ભાઈનાશ નામની બીજી કોઈ વસ્તુ જ નથી, પરંતુ વાસ્તવમાં “ક્ષણવાર રહેવાના ધર્મવાળો ભાવ જ છે. અને તે ભાવની ઉત્પત્તિ આદિના આપાદનમાં (આપત્તિ દર્શાવવામાં) કોઈ દોષ નથી, કેમકે અમને પણ સમ્મત જ છે. ઉત્તરપક્ષ :- જો તે ભાવ દ્વિતીયઆદિક્ષણોમાં અવિધમાન હોય, તો જ તે ભાવને ક્ષણસ્થિતિ ધર્મવાળો કહી શકાય. અન્યથા નહિ. આ વાત બરાબર છે ? બૌદ્ધ :- બરાબર છે. ઉત્તરપક્ષ :- શું આ અવિદ્યમાનતા પ્રથમક્ષણે પણ છે ? બૌદ્ધ :- જો પ્રથમણે પણ હોય, તો ભાવ પોતે જ અભાવરૂપ થવાની આપત્તિ આવે. તેથી પ્રથમક્ષણે આ અવિદ્યમાનતા નથી. ઉત્તરપક્ષ :- બરાબર છે. પ્રથમક્ષણે પણ અવિદ્યમાનતા=નાશના સ્વીકારમાં તો ભાવનો આત્મલાભ(=સત્તા) જ નહિ થઈ શકે. કેમકે પ્રથમક્ષણે પણ અવિદ્યમાનતાથી વ્યાપ્ત છે. તેથી બીજીવગેરે ક્ષણોએ જ અવિધમાનતા સ્વીકારવી રહી. તેથી અભાવ (અવિદ્યમાનતા) કદાચિહ્નરૂપે સિદ્ધ થયો. તેથી તેના ઉત્પત્તિવગેરે દોષ એમ જ ઉભા છે. - બૌદ્ધ :- અભાવ નામની કોઈ વસ્તુ થતી જ નથી. કેમકે અભાવ પોતે અત્યન્તતુચ્છ(=અત્યન્ત અસત) હોઈ સઘળીય શક્તિ વિનાનો છે. તેથી અભાવમાં ભવન( થવું) ધર્મ પણ નથી. હકીકતમાં તે ક્ષણિભાવ જ પોતાના હેતુઓમાંથી એવી રીતે જ ઉત્પન્ન થયો કે જેથી એક ક્ષણ પછી રહે નહિ. કહ્યું જે છે કે “ભાવનું કશું(=અભાવ) થતું નથી માત્ર પોતે જ નથી થતો.' (તાત્પર્ય :- “ભાવતું ન થવું એ જ લોકોમાં “અભાવ થયો તરીકે ઓળખાય છે.) ઉત્તરપક્ષ :- આમ જો અભાવ ન હોય, તો એનો અર્થ એ જ થયો કે “ભાવની સર્વથા નિવૃત્તિ થતી નથી અને તો, ભાવને હંમેશા ભાગરૂપે રહેલો માનવાનો પ્રસંગ છે. અને તો પછી પતી ગયું, આપી ધ ક્ષણિકપક્ષને જલાંજલિ. કેમકે ભાવ પોતે ક્ષણિક થવાને બદલે નિત્ય સિદ્ધ થયો. બૌદ્ધ :- તમે સમજતા નથી. અમે ભાવના કંઇક તુચ્છરૂપ થવાનો નિષેધ કરીએ છીએ. નહિક ભાવની સર્વથા નિવૃત્તિનો. આમ અમે ભાવની નિવૃત્તિ તે સ્વીકારીએ જ છીએ. કેમકે બીજી ક્ષણે તે (=ભાવ) નિવૃત્ત થાય છે. ઉત્તરપક્ષ :- અહો અસાધારણ ગાઢજડતાથી જકડાયેલા તમારા મનની ચેષ્ટા ભાવની નિવૃત્તિ થાય, તેમ ઇચ્છે છો અને “અભાવનું થવું ઇચ્છતા નથી.ભાવની પોતાની નિવૃત્તિ થવી એ “અભાવ થવો.' આને છોડી ઈ બીજારૂપે નથી, પણ ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૭

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292