Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 206
________________ अथ निर्विकल्पकेनाग्रहणम्-अपरिच्छेदो ध्रुवादेरघटमानतेत्यत्राह-'एत्थ इत्यादि' अत्र-निर्विकल्पेनाग्रहणमात्रादघटमानत्वविषये कथं नु नाम निश्चयः? नैव कथंचनापीतिभावः । कुत इत्याह-'यत्' यस्मात् तत्-निर्विकल्पकं ज्ञानम् 'अवबोधमात्रम्' अव्यक्तस्वरूपावगममात्रम् ॥ एतदेव स्पष्टयति-'संगहियासेसगं चेवत्ति; संगृहीताशेषकमेव उपसर्जनीकृताशेषविशेषकमेव केवलसन्मात्रगाहित्वात् । एतदुक्के पति-यदि निर्विकल्पकं प्रत्यक्षं क्षणिकत्वादिरूपेणापि वस्तुग्रहणपटु स्यात्, स्यादेव तेन ध्रुवादेरग्रहणादयुक्तरूपता, यावता तत्केवलसन्मात्रावगमनिष्ठितसत्ताकमेव, ततः कथं तेनाग्रहणमात्राद् ध्रुवादेरयुक्तरूपता?, मा प्रापत् क्षणिकत्वादात्वस्या)प्ययुक्तरूपताप्रसङ्ग इति । इह 'जं तमवबोहमेत्तं संगहियासेसगं चेवेति' वदता आचार्येण यदुच्यते परैः-'निर्विकल्पकप्रत्यक्षे सकलसजातीयविजातीयव्यावृत्तमसाधारणं वस्तु सर्वात्मना प्रतिभासत इति तदयुक्तं द्रष्टव्यमित्यावेद्यते । तथाहि-तत्प्रतिभासो निश्चयबलेन व्यवस्थाप्यते, अन्यथा तद्वयवस्थानायोगात्, वचनमात्रेण प्रतिभासान्तरस्यापि कल्पयितुं शक्यत्वात् । न च निर्विकल्पकानन्तरमसाधारणवस्तुगोचरो निश्चय उपजायते, किंतु सन्मात्रगोचर एव, तथानुभवभावात्, क्वचित् शीघ्रदर्शनादौ तथाप्रतीतेः। न चान्यथा वस्तुग्रहेऽन्यथा निश्चयोत्पादो युक्तः, असमञ्जसतापत्तेः । एवं हि नीलदर्शनादपि पीतादिनिश्चयप्रसङ्गः, तथा च सति पीतादिवस्तुव्यवस्थानायोगः, तन्निश्चयस्यान्यत एव नीलदर्शनादेरुत्पादात्, तदन्यस्य च व्यवस्थापकस्याभावात् । ततः प्रथमाक्षसन्निपातजे निर्विकल्पकेऽवग्रहकल्पे सन्मात्रमेव केवलमाभासत इत्येवाभ्युपगन्तुं युक्तम् । उक्तं च-' 'सद्रव्याद्यनेकस्वभावे वस्तुनि सन्मात्रग्राह्येवावग्रहकल्पमविकल्पमङ्गीकर्तव्यम्" एवंभूते चास्मिन्नावयोरविवादः, एवंविधावग्रहस्यास्माभिरभ्युपगतत्वादिति ॥३१३॥ तृतीयपक्षमपाचिकीर्षुरिदमाह-- आलोयणाएवि कह तस्साभावो? वियप्पनाणाओ । जम्हा एवं तई पवत्तई तं च भे मिच्छा ॥ ३१४ ॥ (आलोचनयापि कथं तस्याभावः? विकल्पज्ञानात् । यस्मादेवं सका प्रवर्तते तच्च भवतां मिथ्या) आलोचनयापि-विचारणयापि कथं तस्य ध्रुवादेरभावो निश्चीयते? नैव निश्चीयत इति भावः। कुत इत्याहयस्मात् 'तइत्ति' सकाऽऽलोचना प्रवर्तते विकल्पज्ञानात्, निर्विकल्पकस्य सकलकल्पनातीतत्वेनाविचारकत्वात्, तच्च विकल्पज्ञानं भे भवतां मतेन मिथ्या, यथावस्थितवस्तुसंस्पर्शित्वानभ्युपगमादिति ॥ ३१४ ॥ अत्रैव पराभिप्राय दूषयितुमाशङ्कते-- अह तस्सेवमजुत्ती णेया अत्थकिरियाविरोहाओ । खणिगे तीऍ विरोहो णिच्चे उण जुज्जई कहवि ॥ ३१५ ॥ (अथ तस्यैवमयुक्ति ईयाऽक्रियाविरोधात् । क्षणिके तस्या विरोधो नित्ये पुनर्युज्यते कथमपि) अथ तस्य-ध्रुवादेरेवं-वक्ष्यमाणप्रकारेणायुक्तिशैंया । केन प्रकारेणेत्यत आह-अक्रियाविरोधात्, अर्थक्रियाकारित्वं हि वस्तुनो लक्षणं, “यदेवाक्रियाकारि तदेव परमार्थसदितिवचनात्," सा चाक्रिया ध्रुवादौ नोपपद्यते, ततस्तस्याघटमानतेति । अत्राह-'खणिगेत्यांदि' क्षणिके वस्तुनि तस्या अर्थक्रियाया विरोधो, नित्ये पुनः कथंचिदम्युपगम्यमाने सा युज्यत एव । साहि-क्षाणिकस्यार्थस्याक्रिया किं स एव भाव आहोस्वित् भावान्तरम्? यदि स - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - ‘નિર્વિલ્પકપ્રત્યક્ષમાં સઘળાય સજાતીય(ઘટમાટે અન્ય ઘટવગેરે) અને વિજાતીય(ઘટમાટે પટવગેરે)થી વ્યાવૃત્ત, અસાધારણ વસ્તુ સર્વાત્મના પ્રતિભાસે છે તદ્દન ભ્રાન્ત છે તેમ જણાવ્યું. તે આ પ્રમાણે વસ્તુપ્રતિભાસની વ્યવસ્થાપના નિશ્ચયબળ પર થાય છે. કેમકે નિશ્ચય વિના વ્યવસ્થા થઈ શકે નહિ. વચનમાત્રથી જો વ્યવસ્થા થતી હોય, તો અન્ય પ્રતિભાસની લ્પના પણ શક્ય બને. વળી નિર્વિલ્પકજ્ઞાનની તરત પછી અસાધારણ(=વિશિષ્ટ) વસ્તુવિષયક નિશ્વય થતો નથી, પરંતુ સ”માત્રવિષયક જ નિશ્ચય થાય છે. આ અનુભવસિદ્ધ વાત છે. કેમકે ક્યારેક શીધ્રદર્શનવગેરે સ્થળે તેવી જ (=સમાત્રરૂપે જ પ્રતીતિ થાય છે. તથા એ પણ યોગ્ય તો નથી જ કે વસ્તુનો બોધ અન્યરૂપે થાય, અને નિશ્ચય અન્યરૂપનો થાય. કેમકે આમ થવામાં અસમંજસતાની આપત્તિ છે. આમ તો નીલના દર્શનથી પણ પીતના નિશ્વયનો પ્રસંગ આવે. અને તો, પીતવગેરે વસ્તુની વ્યવસ્થામાં અંધાધુંધી મચી જાય, કેમકે પીતનો નિશ્ચય નીલઆદિ અન્યના દર્શનથી જ થાય, અને નીલઆદિઅન્ય કંઈ પીતઆદિની વ્યવસ્થા(–નિશ્ચિત સ્થિતિ)માં નિયામક નથી. તેથી ઇન્દ્રિયના પ્રથમ સંબંધથી ઉત્પન્ન થતું નિર્વિલ્પજ્ઞાન અવગ્રહતુલ્ય અને સન્માત્રનું જ આભાસક છે. એમ અનિચ્છાએ પણ સ્વીક્તવ્ય છે. કાં જ છે કે “સત, દ્રવ્ય આદિ અનેકસ્વભાવવાળી(સત્તા- દ્રવ્યત્વઆદિ અનેક ધર્મવાળી) વસ્તુમાં સન્માત્રગ્રાહી અને અવગ્રહનુલ્ય અવિલ્પક જ્ઞાન છે તેમ સ્વીકારવું” જો આમ સ્વીકારશો તો આપણા બે વચ્ચેના વિવાદનો અંત આવશે. કારણ કે અમે આવા પ્રકારના અવગ્રહને સ્વીકારીએ છીએ. ૩૧૩ (मातोयनाज्ञान र मसमर्थ) હવે ત્રીજા પક્ષને દફનાવવા આમ કહે છે ગાથાર્થ :- વિચારણાથી પણ શી રીતે તે પૂવવગેરેના અભાવનો નિશ્ચય થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. કારણ કે આ આલોચના-વિચારણા વિલ્પજ્ઞાનથી જ પ્રવૃત્ત થાય છે. કારણકે નિર્વિલ્પકશાન સ્વયં સઘળી ૫ કલ્પનાઓથી અતીત હોઈ વિચારક નથી. તમારા મતે વિલ્પજ્ઞાન મિથ્યા છે, કેમકે યથાવસ્થિત વસ્તુના સંસ્પર્શથી રહિત છે. તેથી મિથ્યાભૂત વિલ્પજ્ઞાનથી પ્રવર્તતી આલોચના પણ મિથ્યા છે. તેથી તેનાથી કોઈ સત્ય નિર્ણય થઈ શકે નહિ. ૩૧૪ના 'ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૫

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292