Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 205
________________ वादेरयुक्तितः या ध्रुवमेकान्तात्माऽयक्तितः॥) जुत्ती किं राय- - अग्गहणं जा पुण अणाइमिच्छावियप्पकयवासणाविबोधाओ । जायइ धुवादिविसया साऽतत्था तस्सऽजुत्तीओ ॥ ३१० ॥ (या पुनरनादिमिथ्याविकल्पकृतवासनाविबोधात् । जायते घुवादिविषया साऽतथ्या तस्याऽयुक्तितः॥) या पुनर्निश्चयबुद्धिरनादिमिथ्याविकल्पकृतवासनाविबोधाद् 'ध्रुवादिविषया' ध्रुवमेकान्तनित्यमादिशब्दादवयव्यादिपरिग्रहः तद्विषया-तगोचरा जायते साऽतथ्या । कुत इत्याह-'तस्य' ध्रुवादेरयुक्तितः-अघटमानत्वात् ॥३१०॥ आचार्य आह तस्साऽजुत्ती किं राय-सासणं आउ णिब्वियप्पेणं । अग्गहणं किं वाऽऽलोयणाए तस्सेंव तु अभावो ? ॥ ३११ ॥. (तस्याऽयुक्तिः किं राजशासनादुत निर्विकल्पेन । अग्रहणं किं वाऽऽलोचनया तस्यैव त्वभावः॥) तस्य-ध्रुवादेरयुक्ति:-अघटमानता किं राजशासनं-राज्ञामाज्ञा क्षणिकमित्येव वस्तु व्यवहर्त्तव्यं न ध्रुवादिकमित्येवंरूपा, उत निर्विकल्पेन-कल्पनापोढेन ज्ञानेन अग्रहणं, किंवा आलोचनया-विचारणया तस्यैव-ध्रुवादेरभावो योऽधिगम्यते सा अयुक्तिरिति विकल्पत्रयं, गत्यन्तराभावात् ॥३११॥ तत्राद्यं विकल्पमधिकृत्याह-- जइ रायसासणं ता तदन्नणिवसासणेण वभिचारो । . आणवइ य निच्चादी भागवयाईवि तहबोहा ॥ ३१२ ॥ (यदि राजशासनं ततस्तदन्यनृपशासनेन व्यभिचारः । आज्ञापयति च नित्यादि भागवतादिरपि तथाबोधात्॥) यदि राजशासनं-राज्ञामाज्ञा ध्रुवादेरघटमानतोच्येत ततो यत् भावत्कात् राजशासनात् अन्यत् नृपशासनं तेन વ્યfમવાર, રાથ-િgવાર્ષિ વસ્તુ પ્રતિપત્તવ્ય ન ક્ષમત્યેવં તનૂ શાસને વૃૉપિ ન તુ ક્ષણ - . घटमानता भवति, तदिहापि न भविष्यतीति । तदन्यनृपशासनमेव दर्शयति-आज्ञापयति च 'निच्चेत्यादि नित्यपरिणाम्यादि 'भागवतादिरपि' भागवतो--भगवदर्शनानुरागी, आदिशब्दात् तदन्यनृपादिपरिग्रहः, 'तथाबोधात्' नित्यादिरूपतया अवगमात् ॥ ३१२ ॥ द्वितीयपक्षदूषणाभिधित्सया आह-- - अह णिव्विगप्पगेणं अग्गहणं एत्थ णिच्छओ किह णु? । जं तमवबोधमत्तं संगहियासेसगं चेव ॥ ३१३ ॥ (अथ निर्विकल्पकेनाग्रहणमत्र निश्चयः कथं नु? यत्तदवबोधमा सङ्ग्रहीताशेषकमेव॥) — — — — — — — — — — ——— — — — — — — — — — — — — — — — — ——— — — —— — — — – છે, કે જેવી તે નિશ્ચયબુદ્ધિથી નિશ્ચિત કરાતી હોય. ૩૦૯ ગાથાર્થ :- અનાદિકાલીન મિથ્યાવિલ્પથી કરાયેલી વાસનાના વિબોધથી એકાન્તનિત્ય આદિ (આદિશબ્દથી અવયવી વગેરે સમજવા) અંગે જે નિશ્ચયબુદ્ધિ થાય છે તે તથ્યભૂત નથી. કેમકે એકાન્તનિત્યત્વવગેરે યુક્તિસંગત નથી. ૧ના અહી આચાર્ય કહે છે. ગાથાર્થ :- “વસ્તુ ક્ષણિક છે, એવો જ વ્યવહાર કરવો, ધ્રુવઆદિરૂપે નહિ એવી રાજાજ્ઞા શું પૂવવગેરેની અધટમાનતામાં કારણ છે ? કે “લ્પનાપોઢ નિર્વિલ્પકજ્ઞાનથી રહણ નથી થતું. એ કારણ છે ? કે પછી આલોચના (-વિચારણા) થી જ ધુવવગેરેનો જે અભાવ જ્ઞાત થાય છે, તે જ ધુવાદિની અધટમાનતા છે ? આમ ત્રણ વિલ્પો જ સંભવે છે, કેમકે બીજા વિલ્પો સંભવતા નથી. ૩૧૧ાા. અહી પ્રથમ વિલ્પને ઉદ્દેશી કહે છે ગાથાર્થ :- જો રાજાશા જ ધુવાદિની અઘટમાનતા કહેશો, તો આપના રાજશાસનથી ભિન્ન રાજશાસનથી અનેકાન્તિદોષ આવશે. તે આ પ્રમાણે તે વસ્તુને ધ્રુવઆદિરૂપે જ સ્વીકારવી, ક્ષણિકરૂપે નહિ આ પ્રમાણે બીજા રાજાઓએ આજ્ઞા કરી હોય, તેટલામાત્રથી કંઈ ક્ષણિત્વની અઘટમાનતા થતી નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું (બીજા રાજાઓની આજ્ઞા દર્શાવે છે. “આણવઈ ઈત્યાદિ ભાગવત (ભગવદ્દર્શનરાગી વગેરે વગેરેથી બીજા રાજા વગેરેનો સમાવેશ કરવો.) આજ્ઞા કરે છે કે વસ્તુને નિત્ય, પરિણામી વગેરરૂપે સ્વીકારવી, કેમકે નિત્યાદિરૂપે જ ભાસે છે. ૩રા (નિર્વિલ્પથી દૂવાદિની અઘટમાનતા અયથાર્થ) બીજા પક્ષે દૂષણ દર્શાવવાની ઈચ્છાથી કહે છે ગાથાર્થ :- જો નિર્વિલ્પકથી અગ્રહણ” (એમ કહેશો) તો અહી નિશ્ચય કેવી રીતે થશે? કેમકે તે (નિર્વિલ્પક) અશેષનું સંગ્રાહક અવબોધમાત્ર છે. “લ્પનાપોઢ નિર્વિકલ્પજ્ઞાનથી ધુવાદિનું અઝહણ જ અઘટમાનતા છે. આ પક્ષને તોડવાનો આરંભ કરે છે ધ્રુવઆદિનું નિર્વિલ્પક જ્ઞાનથી ગ્રહણ ન થાય, તેટલામાત્રથી “ધ્રુવાદિની અઘટમાનતાઅંગે નિર્ણય શી રીતે કરી શકાય ? અર્થાત્ ન જ કરી શકાય. કારણ કે નિર્વિકલ્પજ્ઞાનતો અવ્યક્ત સ્વરૂપબોધમાત્રરૂપ છે. આ જ વાત સ્પષ્ટ કરે છે– નિર્વિકલ્પજ્ઞાન માત્ર “સત એટલા જ અર્થને બોધ કરતું હોવાથી સઘળા ય વિરોષ અર્થોને ગૌણ કરે છે. તાત્પર્ય :- જો નિર્વિલ્પક પ્રત્યક્ષજ્ઞાન ક્ષણિક આરૂિપે પણ વસ્તુનો બોધ કરવા સમર્થ હોય, તો જ તેનાથી ધ્રુવઆદિના અગ્રહણથી અઘટમાનતા સંગત ઠરે.. પરંતુ આ જ્ઞાન ની હાજરી માત્ર સન્માત્રને બોધ કરીને જ ચરિતાર્થ થાય છે. અર્થાત આ જ્ઞાન ક્ષણિક્તાનો પણ બોધ કરતું નથી. તેથી ધી રીતે તેનાથી ગ્રહણ ન થવા માત્રથી ધ્રુવઆદિની અયુક્તરૂપતા ઘટી શકે ? અન્યથા તો સમાનતયા ક્ષણિqની પણ અધટમાનતાનો પ્રસંગ આવશે. પ્રસ્તુતમાં “જે તમવબોહમાં સંગહિયાસેસર્ગ ચેતિ' એમ કહેતા આચાર્યએ બીજાઓની આ ભ્રાન્તમાન્યતા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૯૪

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292