Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 207
________________ रातीत्यात्मानं करोतीत्यायातम्, एतच्चायुक्तम्, आत्मन एवात्मन उत्पादानभ्युपगमात्, स्वभाव अथ भावान्तरमर्थक्रियेति पक्षस्तदप्ययुक्तम्, तथा (त्रा?)पि तत्करणसामर्थ्यायोगात् । तद्धि सामर्थ्यं ततो व्यतिरिक्तम् अव्यतिरिक्तं वा?, यदि व्यतिरिक्तं तर्हि तस्येदं सामर्थ्यमिति संबन्धानुपपत्तिः, तदन्यस्येव व्यतिरेकाविशेषात्, अथाव्यतिरिक्तं न तर्हि भावान्तरोत्पत्ताविदमुपयोगि, तदुत्पत्तिकाले विवक्षितभावस्येव - तस्यापि सामर्थ्यस्य तदव्यतिरेकेण सर्वथा विनिवृत्तत्वात् । तस्मान्न कथंचनापि क्षणिके वस्तुनि अर्थक्रिया घटते, किंतु कथंचिन्नित्ये एव, तस्यैव तेन तेन रूपेण भवनात्, अतस्तद्रूपमेव वस्तु अभ्युपगन्तुं युक्तं, नत्वेकान्तक्षणिकमिति । अथवा क्षणिके तस्या अर्थक्रियाया विरोधो, नित्ये पुनः कथंचित्कयाऽपि स्वभावकल्पनया युज्यत एव नहि क्षणिकपक्षेऽपि क्षणिकमित्येवार्थक्रियाकारितोपपद्यते, किंतु तत्करणस्वभावतया, सा च नित्यपक्षेऽपि विद्यते, ततो नित्यमपि क्रमसाध्यामर्थक्रियां क्रमेण यौगपद्यसाध्यां यौगपद्येन करिष्यति, आकालं तत्क्रमयौगपद्यसाध्यार्थक्रियाकरणैकस्वभावत्वात्, स्वभावस्य चापर्यनुयोगार्हत्वात् । क्षणिकपक्षे पुनस्तथाभूतस्वभावकल्पनयापि साऽर्थक्रिया न घटत एव, यतः क्षणिकस्यार्थीनिष्पादनशक्तिः आत्मभूतिरेव, "भूतिर्येषां क्रिया सैवेति" वचनात् सा चात्मभूतिर्दुरुपपादा, कारणस्य निरन्वयविनाशे सति उत्तरस्यात्यन्तासतः खरविषाणस्येवोत्पादायोगात्, एतच्च 'नाभावओ भावों' इत्यादिना प्रागेवाभिहितम्, ततोऽर्थक्रियाऽविरोधेन यदि वस्तु सदभ्युपगम्यते तद्वरं नित्यमभ्युपगम्यतां न तु क्षणिकमिति । कथंचिदित्यनेन चाचार्यो नित्यपक्षेऽप्यरुचिमात्मनो दर्शयति, परं नित्यपक्षादप्ययं पक्षः पापीयानिति दर्शयितुमेवमुपन्यस्तमिति ॥३१५॥ अन्यच्च -- खण सदसत्तं तस्सुप्पाओ तओ विणासो य I टुस्स तओ भावो सइ णासे तट्ठिई किह णु? ॥ ३१६ || (क्षणिकत्वे सदसत्त्वं तस्योत्पादस्ततो विनाशश्च । नष्टस्य ततो भावः नाशे तत्स्थितिः कथं नु ? ) क्षणिकत्वे भावानामभ्युपगते सति सामर्थ्यात्सतोऽसत्त्वं भवतीत्यभ्युपगतं भवति, तथा च सति तस्य कादा આ જ સ્થળે બૌદ્ધના અભિપ્રાયને દૂષિત કરવા આશંકા કરે છે. ગાથાર્થ : (બૌદ્ધ) તેની (=ધ્રુવાદિની) અઘટમાનતા અર્થક્રિયાના વિરોધથી સમજવી. (આચાર્ય) તેનો (=અર્થયિાનો) ક્ષણિક વસ્તુમાં વિરોધ છે. કથંચિત્ નિત્યમાં જ ઘટી શકે છે. બૌદ્ધ : જૂઓ આ પ્રકારે ધ્રુવઆદિ અધટમાન છે. જે અર્થક્યાકારી હોય, તે જ પરમાર્થસત્ છે” આ વચનના બળ પર અર્થયિાકારિતા જ વસ્તુના લક્ષણતરીકે સિદ્ધ છે. અને આ અર્થક્રિયા નિત્યાદિ અભ્યુપગમમાં ઉપપન્ન થઇ શકે તેમ નથી. તેથી નિત્યઆદિ અભ્યપગમ અસંગત છે. (ક્ષણિકમાં અર્થયિાવિરોધ) ઉત્તરપક્ષ :- ક્ષણિક વસ્તુમાં તે અર્થયિાને વિરોધ છે. કથંચિત્ નિત્યનો અભ્યુપગમ કરો, તો જ અર્થયિા ઘટી શકે છે. જૂઓ + ક્ષણિકની અર્થયિા શું તે જ ભાવરૂપ છે કે ભાવાન્તરરૂપ છે ? જો તે જ ભાવ અર્થક્યિારૂપ હોય, તો ક્ષણિક અર્થક્રિયા કરે છે” એનો અર્થ એ જ થાય કે ક્ષણિક પોતાને કરે છે અને પોતાને જ પોતાના ઉત્પાદક્તરીકે સ્વીકારવામાં સ્વભાવવાદની આપત્તિ છે. તેથી આ પક્ષ બરાબર નથી. બીજો અર્થક્રિયા ભાવાન્તરરૂપ છે. એવો પક્ષ પણ બરાબર નથી. કારણકે ક્ષણિભાવમાં ભાવાન્તરરૂપ અર્થયિા કરવાનું સામર્થ્ય નથી. તે આ પ્રમાણે + આ સામર્થ્ય ક્ષણિક્ભાવથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો આ સામર્થ્ય આ ક્ષણિભાવનું જ છે” તેવા સંબંધની યોજના શી રીતે કરશો ? કેમકે તે સામર્થ્ય જેમ અન્યભાવોથી ભિન્ન છે, તેમ સમાનતયા તે ક્ષણિક્ભાવથી પણ ભિન્ન છે. આમ સંબંધ અનુપપન્ન હોઇ સામર્થ્ય ભિન્નરૂપે સિદ્ધ નથી. હવે જો અભિન્ન હોય, તો તે કંઇ ભાવાન્તરની ઉત્પત્તિમાં ઉપયોગી થઇ શકે નહિ. કારણ કે ભાવાન્તરની ઉત્પત્તિકાળે તે વિવક્ષિત ક્ષણિભાવની જેમ સામર્થ્ય પણ અભિન્ન હોઇ, સર્વથા નાશ પામી ચૂક્યું છે. આમ ક્ષણિકમાં ભાવાન્તભૂતઅર્થયિા કરવાનું સામર્થ્ય નથી. તેથી તે અર્થયિા કરી ન શકે. આમ તે જ ભાવ અને ભાવાન્તર આ બન્ને પક્ષે ક્ષણિકપક્ષમાં અર્થયિા ઘટતી નથી. તેથી ક્ષણિવસ્તુમાં કોઇ હિસાબે અર્થક્રિયા ઘટે નહિ. સ્થંચિતનિત્ય વસ્તુમાં જ અર્થક્યા સંભવી શકે. કેમકે તે જ વસ્તુ તે-તેરૂપે પરિણામ પામી શકે છે. તેથી કથંચિતનિત્યરૂપે જ વસ્તુનો સ્વીકાર કરવો યોગ્ય છે. એકાંતક્ષણિરૂપે નહિ. અથવા, ક્ષણિકપક્ષે અર્થયિાનો વિરોધ છે. નિત્યપક્ષમાં તો કોઇક રીતે પણ-સ્વભાવક્લ્પનાથી પણ અર્થયિા સંભવી શકે. એટલો ખ્યાલ રાખવો કે ક્ષણિકમાં પણ ક્ષણિક હોવામાત્રથી અર્થયિા ઉપપન્ન નથી, પણ અર્થક્રિયાકરણસ્વભાવતાથી જ ઉપપન્ન છે. અને આવી સ્વભાવતા તો નિત્યપક્ષે પણ વિદ્યમાન જ છે, તેથી નિત્યવસ્તુ પણ ક્રમસાધ્ય અર્થયિાને ક્રમશ: અને સમકાળસાધ્ય અર્થયિાને સમકાળે સાધી શકે. કારણકે હંમેશા તેનો(=નિત્ય વસ્તુનો) ક્રમથી અને યુગપદ્ભાવથી સાધ્ય અર્થયિા કરવાનો એક્સ્ટ્રભાવ રહેલો છે. અને સ્વભાવમાં પર્યંનુયોગ હોય નહિ. ક્ષણિકપક્ષમાં તેવા પ્રકારની સ્વભાવક્લ્પનાથી પણ અર્થક્રિયાનું કામ સરતું નથી. કારણ કે ક્ષણિની અર્થોત્પાદનશક્તિ પોતાની ભૂતિ(=ઉત્પત્તિ) જ છે. ક્યું જ છે કે, જેઓની ભૂતિ(=સત્તા) છે, તે જ તેઓની ક્યિા છે.' આ આત્મભૂતિ(=સ્વસત્તા)ની ઉપપત્તિ દુ:શક્ય છે. કારણકે કારણદ્રવ્યના નિરન્વય વિનાશ થયે છતે, ઉત્તરના ગધેડાના શિંગડા જેવા અત્યન્ત અસત્ની ઉત્પત્તિ થઈ શકે નહિ. આ વાત પૂર્વે જ નાભાવાઓ ભાવો' (ગા. ૨૪૦) ઇત્યાદિથી બતાવી છે. તેથી જો અર્થક્રિયાના અવિશેષથી જ વસ્તુને સત્ સ્વીકારવી હોય, તો ‘નિત્ય'નો અભ્યપગમ હજી સારો છે, પણ ક્ષણિક્નો તો નહિ જ. અહીં થંચિત્'પદથી આચાર્ય પોતાની એકાન્તનિત્યપક્ષમાં પણ અચિ જ દર્શાવવા માંગે છે. છતાં “નિત્યપક્ષ કરતા પણ આ ક્ષણિકપક્ષ વધુ ખરાબ છે” તેમ દર્શાવવા નિત્યપક્ષનું ઉપાદાન કર્યું. પા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૧૯૯

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292