Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 217
________________ वा केचित् मुकुलितार्द्धमुकुलिताद्याकारा उपलभ्यन्ते इति । उक्तं च- "द्रव्यं पर्यायवियुतं, पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा? ॥१॥” इति । तस्मादनुभवसिद्धत्वात् द्रव्यपर्यायरूपं वस्त्वङ्गीकर्त्तव्यम्, । तथाच सति तस्यैव तथापरिणामित्वात् सिद्धो धर्म्मधर्म्मिणोः कथंचिद्भेद इति ॥ ३३८ ॥ यदपि चोक्तम् 'माणं च तओ अबाहाउत्ति' तदपीदानीं भावयन्नाह- नय बाहगं पमाणं इमस्स लोयम्मि दिस्सति कहंचि । अह अत्थऽनिंदियं से ण साहगं तंपि का जुत्ती ? 11 ३३९ ॥ (न च बाधकं प्रमाणमस्य लोके दृश्यते कथञ्चिदपि । अथास्यनिन्द्रियं तस्य न साधकं तदपि का युक्तिः) न चास्य- द्रव्यपर्यायविषयस्यानुभवस्य बाधकं प्रमाणं किंचिल्लोके दृश्यते येनास्याप्रामाण्यं स्यात्, ततोऽबाधितविषयत्वादसौ प्रमाणमेव । अत्र पराभिप्रायमाशङ्कमान आह- 'अहेत्यादि' अथ मन्येथाः निरस्ताशेषावरणभेदप्रपञ्चमनिन्द्रियं ज्ञानं 'से' तस्य द्रव्यपर्यायविषयस्यानुभवस्य बाधकं भविष्यतीत्यत्राह - 'नेत्यादि' तदपि अनिन्द्रियं ज्ञानं द्रव्यपर्यायग्रहणप्रवणतया न विवक्षितस्यानुभवस्य साधकं किं तु बाधकमित्यत्र का युक्तिः ?, नैव काचित्, यदि हि तस्य स्वरूपेण ग्रहणं स्यात् ततो निश्चीयेत यथैतस्य साधकं बाधकं वेति, न च तस्य स्वरूपेण ग्रहणमस्ति, अतीन्द्रियत्वात् । देशनाविशेषात्तत्स्वरूपनिर्णय इति चेत्, न, देशनाया अपि विनेयांनुगुण्यतोऽन्यथापि प्रवर्त्तनात् । तदुक्तम्"नित्यं योगी વિજ્ઞાનાતિ, અનિત્ય નૈતિ જા પ્રમા? । રેશનાયા વિનેયાનુનુન્થેનાપિ પ્રવૃત્તિતા" કૃતિ "રૂરૂરી અન્યત્ત્વ-भूतत्थगाहगं जं तमणिंदियं एस चेव च तउत्ति (वि? ) । जुत्तीएँ अन्नहा जं न जुज्जए वत्थुसब्भावो ॥ ३४० ॥ (भूतार्थग्राहकं यत्तदनिन्द्रियमेष एव च सक इति । युक्तयाऽन्यथा यन्न युज्यते वस्तुसद्भावः) यत् -- यस्मात्तत्-- अनिन्द्रियं ज्ञानं भूतार्थग्राहकं - यथावस्थितार्थग्राहकं यथावस्थितार्थपरिच्छेदकं, सकोऽपि चभूतार्थ एष एव द्रव्यपर्यायोभयलक्षणः । कुत इत्याह--यत्- यस्मादन्यथा वस्तुसद्भावो युक्तया विचार्यमाणः सर्वथा न युज्यते, (यथा च न युज्यते) तथा प्रागेव केवलनित्यानित्यपक्षयोः सप्रपञ्चमभिहितं ततोऽनिन्द्रियमपि ज्ञानं तस्यानु (દ્રવ્યપર્યાયઉભયરૂપતા અનુભવસિદ્ધ) અહીં આ અનુભવસિદ્ધ છે એમ જે ક્યું ત્યાં અનુભવ બતાવે છે ગાથાર્થ :- બધાને જ સમાનતયા દ્રવ્યપર્યાયયરૂપે જ અનુભવ થાય છે, કેમકે તેઓ લોકમાં પણ સર્વથા ભિન્ન નથી. સઘળા'ય સ્થળે અને ત્રણે કાળમાં રહેલા બધા જ પ્રમાતાઓ(=અનુભવ કરનારાઓ)ને અવિશેષરૂપે દ્રવ્ય-પર્યાય રૂપ બે વસ્તુના ગ્રહણાત્મકઅનુભવ જ થાય છે. તેમાં દ્રવ્ય અન્વયીરૂપ છે, અને માટીવગેરે અન્વયી દ્રવ્યનો પ્રતિક્ષણ ભવન આદિ (=થવુંવગેરે) યાઓસાથે અભિસંબંધ પર્યાયરૂપ છે. શાકટાયને ક્યું જ છે કે “પદાર્થોનો ક્રમશ: ક્યાભિસંબંધ પર્યાય છે.” આમ આવાપ્રકારના જે દ્રવ્ય અને પર્યાયો છે, તે વિષયરૂપ (-આકાર-પ્રતિભાસ) ગ્રહણપરિણામાત્મક અનુભવ છે. અનુભવ આવો કેમ છે ? તે જં ણ” ઇત્યાદિથી દર્શાવે છે. જગતમાં ક્યાંય આ દ્રવ્ય અને પર્યાયો પરસ્પરથી અત્યંત ભિન્નરૂપે ઉપલબ્ધ થતા નથી. ફૂલવગેરે દ્રવ્યો ક્યારેય વિકસિત’‘અર્ધવિકસત’વગેરે આકારથી રહિત હોતા નથી. તેમ જ ‘વિકસિત” ‘અર્ધવિકસિત’ આદિ આકારો-પર્યાયો ક્યાય ફૂલવગેરે દ્રવ્યથી અલગરૂપે ઉપલબ્ધ થતા નથી. ક્યું જ છે કે પર્યાયથી રહિત દ્રવ્ય, અને દ્રવ્યરહિત પર્યાયો ક્યાં ક્યારે કોણે ક્યારૂપે ક્યા પ્રમાણથી જોયા?” તેથી અનુભવસિદ્ધ હોવાથી વસ્તુને દ્રવ્યપર્યાયઉભયાત્મક જ સ્વીકારવી જોઇએ. અને તો તે વસ્તુ જ તથાપરિણામી હોવાથી ધર્મ અને ધર્મી વચ્ચે કથંચિદ્ ભેદ સિદ્ધ થાય છે. ૩૩૮ના તથા અમે માણં ચ તઓ અબાહાઓ' (=તે અબાધાથી પ્રમાણભૂત છે ગા. ૩૩૭) એવું જે હ્યું, તેની પણ હવે વિભાવના કરે છે. ગાથાર્થ :- આ લોકમાં કોઇ બાધક પ્રમાણ દેખાતું નથી. (શંકા) અનિન્દ્રિય પ્રમાણ છે. (સમાધાન) એ પણ સાધક નથી, તેમાં શું યુક્તિ છે ? આ દ્રવ્યપર્યાયવિષયક અનુભવનું બાધક થાય તેવું કોઇ પ્રમાણ આ જગતમાં નથી, કે જેથી અનુભવ અપ્રમાણભૂત ઠરે. આમ આ અનુભવ અબાધિતવિષયવાળો હોવાથી જ પ્રમાણભૂત છે. (અનિન્દ્રિયજ્ઞાન પણ ઉભયરૂપ સમર્થક) શંકા :- સઘળાય આવરણભેદના વિસ્તારનું નાશક અનિન્દ્રિયજ્ઞાન દ્રવ્યપર્યાયવિષયક અનુભવનું બાધક થશે. સમાધાન : આ અનિન્દ્રિયજ્ઞાન પણ દ્રવ્યપર્યાયના ગ્રહણમાં જ તત્પર હોવાથી આ જ્ઞાન વિવક્ષિત અનુભવનું સાધક નથી પણ બાધક છે” એમ હેવામાં કોઇ યુક્તિ નથી. જો આ જ્ઞાન સ્વરૂપથી ગ્રહણ થતું હોત, તો નિશ્ચય કરી શકાત કે આ જ્ઞાન એ અનુભવનું સાધક છે કે બાધક ? પણ આ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી તેનું સ્વરૂપથી ગ્રહણ થઈ શકે નહિ. શંકા :એ અનિન્દ્રિયજ્ઞાનીના દેશનાવિશેષથી તેના(=અનિન્દ્રિયજ્ઞાનના) સ્વરૂપનો નિર્ણય કરી, ઉપરોક્ત . અનુભવની સાધક્તા કે બાધક્તા જાણી શકાય. સમાધાન :- અનિન્દ્રિયજ્ઞાનીનો ઉપદેશ શિષ્યની યોગ્યતાને અનુરૂપ હોય છે. તેથી ક્યારેક કોકને દ્રવ્યાર્થિનય આગળ શ્રી નિત્યતાનો અને કો”ને અન્યથા-અર્થાત્ પર્યાયાર્થિનયને આગળ કરી અનિત્યતાનો ઉપદેશ આપે. આમ અન્યથારૂપે પણ પ્રવૃત્ત થાય છે. તેથી તેના (દેશનાના) આધારે અનિન્દ્રિયજ્ઞાનના સ્વરૂપનો નિર્ણય થઈ ન શકે. ક્યું જ છે “યોગી પદાર્થન નિત્યરૂપે જાણે છે કે અનિત્યરૂપે તેમાં શું પ્રમાણ છે ? કેમકે દેશના તૌ શિષ્યને અનુરૂપ પણ પ્રવૃત્ત થાય છે.” ૩૩૯ના ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૯

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292