Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 204
________________ त्यवगमसमर्था, कुत इत्याह-'अविकल्पभावात्' अविकल्पकत्वादविचारकत्वादितियावत् । विपक्षे बाधामाह-'प्रकल्पने विचारकत्वे अभ्युपगम्यमाने सति 'अतिप्रसङ्गो मनोविज्ञानवदसन्निहितार्थग्राहिताद्यापत्तिलक्षणः प्राप्नोति। साहि-विचारो नाम अयमेवंरूपो नान्यथेत्येवंलक्षणः, स च पूर्वकालदृष्टस्य इदानीं दृश्यमानस्य चैक्यपरामर्श सति भवति नान्यथा, ततश्च मनोविज्ञानवदस्या अपि निर्विकल्पकबुद्धेर्विचारकत्वाभ्युपगमे सत्यसन्निहितार्थग्राहित्वं प्रसक्तमेव, तथा च सति इन्द्रियविज्ञानस्यापि मनोविज्ञानवत् अतीतानागतयोर्व्यावृत्तिनिमित्तस्वरूपाणामनित्यत्वादीनां च ग्रहणमूहरूपत्वमर्थभावानपेक्षाइच्छाप्रतिबद्धत्वमापद्येत, मनोविज्ञानस्य वा इन्द्रियविज्ञानवदतीतानागतयोावृत्तिनिमित्तानित्यत्वादिस्वभावानां चाग्रहणमनूहरूपत्वमर्थभावा(न?)पेक्षा-अनिच्छाप्रतिबद्धत्वमापद्येत, असन्निहितार्थग्राहितयोभयोरपि विशेषाभावात् । यद्वा 'प्रकल्पने इदमित्थमेव नान्यथेति निश्चयसमर्थत्वेऽभ्युपगम्यमाने सति अतिप्रसङ्गः प्राप्नोति, दानहिंसादिविरतिचेतनादीनामभ्युदयहेतुतादिनिश्चयापत्तेः, निर्विकल्पकबुद्धया सर्वात्मना वस्तुग्रहणाभ्युपगमादिति ॥ ३०७ ॥ द्वितीयं पक्षमधिकृत्याह-- तह णिच्छयबुद्धीए णत्थि तओं न खलु सावि तव्विसया । उप्पज्जए य कस्सइ तदणंतरमण्णहावि तई ॥ ३०८ ॥ (तथा निश्चयबुद्धया नास्ति सको न खलु सापि तद्विषया । उत्पद्यते च कस्यापि तदनंतरमन्यथाऽपि सका॥) तथा 'निश्चयबुद्धया' विकल्पबुद्धया नास्ति 'तउत्ति सको विनिश्चय इदं वस्त्वित्थं नान्यथेत्येवंरूपो यस्मात्सापि निश्चयबुद्धिर्न खलु-नैव तद्विषया ।"विकल्पोऽवस्तुनिर्भासाद्विसंवादादुपप्लवः । प्रत्यक्षाभ" इतिवचनात्। तथा उत्पद्यते च 'तईत्ति' सका निश्चयबुद्धिः कस्यापि-पुंसस्तदनन्तरं-निर्विकल्पकबुद्धयनन्तरम् 'अन्यथापि यथास्थितपुरोवर्त्तिवस्त्वतिक्रमेणापि, मरुमरीचिकाजलनिश्चयादौ तथोपलब्धेः, ततो वस्तुविषयत्वाभावात् अन्यथापि प्रवृत्तेश्च नासौ निश्चयबुद्धिर्वस्तुयाथात्म्यनिश्चयनिबन्धनम् ॥३०८॥ अत्र परस्योत्तरमाशङ्कते-- जा वत्थुणुहवसहगारिवासणाबोधओ तहा होई । .. तत्थेव सा जओ तं वत्, णियमा तहच्चेव ॥ ३०९ ॥ (या वस्त्वनुभवसहकारिवासनाबोधात् तथा भवति । तत्रैव सा यतस्तद्वस्तु नियमात्तथैव॥) या निश्चयबुद्धिर्यथावस्थितवस्त्वनुभवेन सहकारिणा कृतात् वासनाविबोधात् तथा भवति-एवमिदं नान्यथेत्येवं भवति सा तथ्यैव । कुत इत्याह-यतो यस्मात्तद्वस्तु निश्चीयमानं नियमात्तथैव यथा तया निश्चयबुद्धया निश्चीयत રૂતિ ૫૩૦૧ – – – –– – – – ––– – – – ––––– – – ––– – – – – – – – – – – –– – ––– – વગેરેથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષરૂપ છે. આ જ્ઞાન “આ બાહ્યવસ્તુવગેરે ક્ષણિક જ છે અન્યથારૂપે નહિ એવા નિર્ણયો લેવામાં સમર્થ નથી. કેમકે આ જ્ઞાન અવિલ્પક(=અવિચારક) છે. જો આ જ્ઞાનને વિચારક સ્વીકારશો, તો મનોવિજ્ઞાન (માત્ર મનથી થતા જ્ઞાન)ની જેમ આ જ્ઞાનને પણ સમીપે નહી રહેલા પદાર્થોના ગ્રાહક (બોધકરનાર) તરીકે સ્વીકારવાનો અતિપ્રસંગ છે. જુઓ - આ આવા પ્રકારે જ છે અન્યરૂપે નહિ વિચારનું આ સ્વરૂપ છે. આ વિચાર પૂર્વષ્ટનું અત્યારે દેખાતા પદાર્થ સાથેની એક્તાના પરામર્શ વિના સંભવે નહિ. અને પૂર્વષ્ટિ વસ્તુ તે વખતે સમીપવર્તી હોતી નથી. તેથી જો મનોવિજ્ઞાનની જેમ આ નિર્વિલ્પબુદ્ધિને પણ વિચારક માનશો, તો તેને મનોવિજ્ઞાનની જેમ જ અસન્નિહિત (કાલ/ક્ષેત્રથી દૂરવર્તી) પદાર્થની ગ્રાહક સ્વીકારવી પડશે. અને મનોવિજ્ઞાનની પેઠે ઈન્દ્રિયજ્ઞાનમાં પણ (૧)અતીત-અનાગતની વિષયતા, (૨)ભેદ છે નિમિત્ત જેમના સ્વરૂપમાં, એવા–અનિત્યતાઆદિ સ્વભાવનું ગ્રહણ, (૩) બાહ્યપદાર્થોની નિરપેક્ષતા=માત્ર અટક્કરૂપતા, અર્થાત્ ઇચ્છાજન્યતા સ્વીકારવી પડશે. અથવા મનોવિજ્ઞાનનું સ્વરૂપ ઈન્દ્રિયવિજ્ઞાન જેવું સ્વીકારવું પડશે. કારણ કે અસન્નિહિત અર્થગ્રહણ કરવારૂપે બને સમાન છે. તેથી ઇન્દ્રિયજ્ઞાનની જેમ મનોવિજ્ઞાનમાં પણ (૧) અતીત-અનાગતની અવિષયતા, (૨) ભેદ છે નિમિત્ત જેમના સ્વરૂપમાં એવા અનિત્યઆદિ ભાવોનું અગ્રહણ, (૩)તર્કશૂન્યતા, (૪)સંલ્પશૂન્યતા=બાહ્ય ઘટ-પટઆદિ પદાર્થોની સાપેક્ષતા સ્વીકારવી પડશે. અર્થાત્ ઈચ્છા પ્રતિબદ્ધતા નહી રહે. અથવા નિર્વિલ્પજ્ઞાન “આ આમ જ છે અન્યથારૂપે નહિ એવા નિશ્ચયો કરવામાં સમર્થ છે તેમ સ્વીકારવામાં બીજો અતિપ્રસંગ એ છે કે દાન, હિંસાદિની વિરતિ, ચેતનાવગેરે અભ્યયમાં હેતુ છે. ઈત્યાદિને તે નિર્વિલ્પક જ્ઞાનથી નિશ્ચય થવાની આપત્તિ છે, કેમકે “નિર્વિલ્પકજ્ઞાનથી જ દરેક વસ્તુ સર્વસ્વરૂપે ગ્રહણ થાય તેવો સિદ્ધાન્ત સ્વીકાર્યો છે. ૩૦૭ (બૌદ્ધમતે નિશ્ચયબુદ્ધિ પણ વસ્તુતત્વમાં અનિર્ણાયક) હવે “પ્રદીર્ધઅનુભવથી ભિન્ન બીજું જ્ઞાન સવિલ્પક છે તેવા બીજા પક્ષને આગળ કરી કહે છે. ગાથાર્થ :- તથા નિશ્ચય(કવિલ્પ) બુદ્ધિથી પણ “આ વસ્તુ આમ જ છે, આમ નહિ ઈત્યાદિરૂપ વિનિશ્ચય સંભવે નહિ. કેમકે નિશ્ચયબુદ્ધિ પણ તઈવષયતરીકે અભિમત નથી. કહ્યું જ છે કે “અવસ્તુનો નિર્માસ હોવાથી, તથા વિસંવાદ હોવાથી વિલ્પ ઉપપ્લવ(ભ્રાન્તજ્ઞાનતરંગરૂપ છે. અને પ્રત્યક્ષના જેવી આભાવાળું છે. તથા કોઇને નિર્વિલ્પક બુદ્ધિની તરત પછી નિશ્ચયબુદ્ધિ સામે રહેલી યથાર્થ વસ્તુને અતિક્રમી અન્યરૂપે પણ થાય છે. આ વાત મૃગજળવગેરેમાં પાણીના નિશ્ચયવગેરે સ્થળે સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. આમ વસ્તુરૂપ વિષયનો અભાવ હોવાથી અને અન્યથા પ્રવૃત્ત થતી હોવાથી આ નિશ્ચયબુદ્ધિ યથાર્થતાના નિશ્ચયમાં કારણ બને નહિ. ૦૮ અહીં બૌદ્ધના ઉત્તરને આશંકારૂપે બતાવે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) યથાવસ્થિત વસ્તુના અનુભવરૂપ સહકારી વાસનાને જાગૃત કરે છે. આ વાસનાવિબોધથી થતી આ આમ જ છે અન્યથા નથી' એવી નિશ્ચય બુદ્ધિ તથ્યરૂપ જ છે. કેમકે આમ નિશ્ચય કરાતી તે વસ્તુ અવાય તેવી જ હોય ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૩

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292