Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 203
________________ एवंऽपणुहवबाहा अदिट्ठपरिगप्पणा य नियमेण । वितहत्ते य इमीए सव्वं चिय पावई वितहं ॥ ३०५ ॥. (एवमपि अनुभवबापाऽदृष्टपरिकल्पना च नियमेन । वितथात्वे चास्याः सर्वमेव प्राप्नोति वितथम्॥) 'एवमपि' अस्यामपि कल्पनायां क्रियमाणायामनुभवबाधाऽदृष्टपरिकल्पना च नियमेन-अवश्यंतया प्राप्नोति। રથ પ્રતિwળ સંવેદ્યતે સ્થિર કર્યાનુસંધાનપોડનુભવ તિ, તલપતાપિનોનુખવધા, પ્રતિકાળમહિતગાતીયविजातीयव्यावृत्तोऽपरोऽपरो बोधक्षण उत्पद्यत इति अदृष्टपरिकल्पनेति । अत्रैव दूषणान्तरमाह-'वितहत्ते य इत्यादि अस्याः प्रदीर्घकानुभवस्वम्पायाः स्थितेर्वितथात्वे, चेति दूषणान्तराभ्युच्चये, 'सर्वसेव' प्रमाणप्रमेयम्पं वस्तु वितथं प्राप्नोति /૩૦૫ ૩ ત ત્યા-- खणिगं वत्थ अविगप्पगं च णाणंति एवमादीयं । जम्हा इमीऍ सिद्धं विचारणा जं न अन्नेण ॥ ३०६ ॥ (क्षणिकं वस्तु अविकल्पकं च ज्ञानमिति एवमादिकम् । यस्मादनया सिदं विचारणा यशान्येन) सर्व वस्तु क्षणिकम्-उत्पन्नात्त्योनन्तरमेव विनाशि, क्षणो हि परैरुत्पत्त्यनन्तरमेव नाशो निरुक्तिवशादभिधीयते, तद्योगाच्च वस्तु क्षणिकम्। उक्तं च-"क्षणोऽवाचीह नैरुक्तैरुत्पत्त्यनन्तरं क्षयः। अहेतुः सोऽनपेक्षत्वात्, तद्योगात् क्षणिक मतम् ॥१॥" इति॥ 'अविकल्पकं च कल्पनापोडं च ज्ञानमिन्द्रियजादिप्रत्यक्षं न शेषमित्येवमादिकं सर्व यस्मात् 'इमीएत्ति' अनया प्रदीर्घकथंचिदेकानुसंधानलक्षणया स्थित्या' सिद्धं व्यवस्थापितसत्ताकं नत्वन्येन । कुत इत्याह विचारणा किमिदं स्यात्किमिदमिति तत्त्वनिरूपणा 'यद् यस्मान्नान्येन-प्रदीर्घकानुभव(रूपोस्थितिव्यतिरिक्तेन ज्ञानेन, तस्मादस्याः स्थितेर्वितथात्वे सर्वमेव वितथं प्राप्नोतीति स्थितम् ॥ ३०६ ॥ यदुक्तं-'विचारणा जण्ण अण्णेणेति तद्भावयन्नाह-- ण य णिव्वियप्पबुद्धी एयं एवंति अवगमसमत्था । अवियप्पभावउ च्चिय पयप्पणेऽतिप्पसंगोत्ति ॥ ३०७ ॥ (न च निविकल्पकबुद्धिरेतदेवमिति अवगमसमर्था । अविकल्पभावादेव प्रकल्पनेऽतिप्रलङ्ग इति।) चो यस्मादर्थे । येनान्येन ज्ञानेन विचारणा करिष्यते तत् किं निर्विकल्पकं सविकल्पकं वा स्यात्? गत्यन्तराभावात्। तत्र न तावदाद्यः पक्ष , यस्मान्न निर्विकल्पबुद्धिरिन्द्रियजादिप्रत्यक्षरूपा-एतद्वाह्यवस्वादिकमेव क्षणिकं नान्यथे-- --- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- અહીં આચાર્યવર ઉત્તર આપે છે. ગાથાથે :- આ લ્પના કરવામાં (૧) અનુભવબાધ અને (૨) અદષ્ટ પરિસ્પના આ બે દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે જ દરેક જીવ ઉપરોક્ત વ્યવસ્થાના પ્રદીર્ધઅનુસંધાનાત્મક અનુભવનું જ સંવેદન કરે છે. તેથી તેની તતાનો અપલાપ કરનારને અનુભવબાધ છે. તથા “પ્રત્યેક્ષણે બધા જ સજાતીય-વિજાતીય સંવેદનક્ષણોથી ભિન્ન અન્ય–અન્ય જ બોધક્ષણ ઉત્પન્ન થાય છે એમ કહેવામાં અદષ્ટની લ્પના છે. (કારણકે આ લ્પના કોઈને પણ અનુભવથી દષ્ટ નથી.) અહીં જ આ જ વિષયમાં બીજું દૂષણ બતાવે છે. •વિતહ ઈત્યાદિ ક જો આ પ્રદીર્ધઅનુભવરૂપ વ્યવસ્થા તથ્યરૂપ ન હોય તે પ્રમાણ પ્રમેયવગેરરૂપ બધી જ વસ્તુ વિતથ(મિથ્યા) થવાની આપત્તિ છે. (મૂળમાં “ચ” દૂષણાન્તરના સમુચ્ચયાર્થે છે.) | 0પ છે બધી વસ્તુના અતથ્ય થવાની આપત્તિ કઈ રીતે છે ? તે બતાવે છે. ગાથાર્થ :- વસ્તુ ક્ષણિક છે, જ્ઞાન અવિલ્પક છે. વગેરે વાતો આનાથી (પ્રદીર્ધ અનુભવથી) જ સિદ્ધ થાય છે. કેમકે અન્યથી વિચારણા થઈ ન શકે. બૌદ્ધમતે દરેક વસ્તુ ઉત્પત્તિની બીજીક્ષણે નાશ પામનારી હોવાથી ક્ષણિક છે. પરમતે “ક્ષણ શબ્દની નિક્તિ ઉત્પત્તિ પછી તરત જ વિનાશ એવી કહેવાઈ છે. આ ક્ષણના યોગથી વસ્તુ ક્ષણિક છે. કહ્યું જ છે કે “નિરુક્તિકારોએ અહી ઉત્પત્તિની તત ઉત્તરમાં થતાં ક્ષયઅર્થમાં “ક્ષણ શબ્દ કહ્યો છે. આ ક્ષણ નિરપેક્ષ હોવાથી(=ઉત્પત્તિ/લય નિકાણ હોવાથી) અહેતુક ( કારણ વિનાની) છે. અને તેના (ક્ષણના) યોગથી (જે ક્ષણ પૂરતી જ રહેવાથી) વસ્તુ ક્ષણિક માન્ય છે.” છે તથા તે મતે ઇન્દ્રિયજઆદિ પ્રત્યક્ષજ્ઞાન માત્ર અવિલ્પક=લ્પનાપોઢ (લ્પનાહિતનું) જ છે. બીજા શારૂપે નથી. તેઓએ કરેલી આ અને એવી જ બીજીવાતો લાંબી અને કંઈક એકાત્મતાને પામેલી અનુસંધાનમય સ્થિતિ ( વ્યવસ્થા) થી જ સિદ્ધિ( નિશ્ચિત સત્તા)ને પામી શકે. અન્યદ્વારા નહિ. કેમકે “આ શું આમ હોઇ શકે ઈત્યાદિ તત્ત્વની નિરૂપણારૂપ વિચારણા પ્રદર્ધઅનુભવાત્મક વ્યવસ્થાને છેડી અન્ય કોઈ જ્ઞાનથી સંભવે નહિ, તેથી જો આ પ્રદીર્ધઅનુભવરૂપ વ્યવસ્થા જ વિતથા (અતથ્ય-અસત્ય)રૂપ હોય, તો તેના દ્વારા સિદ્ધ કરેલી “ક્ષણિક્તા આદિ વિચારણા પણ અતથ્ય જ સિદ્ધ થાય. +૨=પ ના ગણિત પર માંડેલા બધા જ દાખલાઓ ખોટા પડે. ૩૬ાા (નિર્વિલ્પકબુદ્ધિ અવિચારક) હમણાં જે કહ્યું કે “વિચારણા અન્ય જ્ઞાનથી ન સંભવે તેની ભાવના કરતાં કહે છે. ગાથાર્થ :- નિર્વિકલ્પ બદ્ધિ “આ આમ છે તેવો નિર્ણય કરવા સમર્થ નથી. કેમકે અવિલ્પક(વિલ્પ વિનાની) જ છે. અને છતાં પ્રલ્પના કરવામાં અતિપ્રસંગ છે. (ચ"પદ હેત્વર્થક છે.) પ્રદીર્ધઅનુભવસ્થિતિરૂપ જ્ઞાનને છેડી બીજા જે જ્ઞાનથી ઉપરોક્ત વિચારણા કરવા ઇચ્છે છે, તે જ્ઞાન કેવું છે ? નિર્વિલ્પક કે સવિલ્પક ? આ બે સિવાય ત્રીજો વિલ્પ સંભવતો નથી. “નિર્વિલ્પજ્ઞાનથી ઉપરોક્ત વિચારણા કરશું એવા પ્રથમપણે મુક્લી આ છે તે નિર્વિકલ્પજ્ઞાન ઇન્દ્રિય ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૨

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292