Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 202
________________ - -- अनलस्यादिशब्दात् धूमस्य चानुभवात्-प्रत्यक्षेण ग्रहणात् तथाकार्यकारणभावग्राहकविकल्पहेतुतारूपेण प्रकारेण भवति विकल्पवासनाप्रबोधः, तस्माच्च विकल्पवासनाप्रबोधात् 'तथा' कार्यकारणभावग्राहकत्वलक्षणेन प्रकारेण विकल्प उपजायते, तस्माच्च विकल्पादितो-वहेरिदं-धूमलक्षणं कार्यमुदपादीति स्थिति-व्यवस्था भवति, ततो न कश्चिन्नो दोष રૂતિ ૩૦૨ મા-- णणु सो विणस्सरोच्चिय जओ तओ कह णु जुज्जइ ठिई भे? । सा तहदीहाणुभवा अणुसंधाणादभावम्मि ॥ ३०३ ॥ (ननु स विनश्वर एव यतस्ततः कथं नु युज्यते स्थितिः भवताम् । सा तथादीर्घानुभवाऽनुसंधानाद्यभावे।) ननु सोऽनुभवादिर्भवदभ्युपगमापेक्षयायतो-यस्मादेकान्तविनश्वर एव, ततः-तस्माद्रे-भवतां सा स्थितिः-कार्यकारणभावव्यवस्था तथादीर्घानुभवा-प्रदीर्घकानुभवात्मिका कथं युज्यते? नैव कथंचनापीति भावः । कुत इत्याह'अनुसंधानाद्यभावात् अनुसंधानं-पूर्वापरसंवेदनघटनमादिशब्दात्तत्कारणभूतवासनातत्प्रबोधपरिग्रहस्तस्याभावात्। स्यादेतद्, नैवेयं कार्यकारणभावस्थितिस्तथादीर्घानुभवाऽनुभूयते, तत्कथमुच्यते, 'कह णु जुज्जइ ठिइ भे सा तहदीहाणुभवा इति ॥३०३॥ મત મા -- दीहाणुहवत्तं से लक्खिज्जइ तव्विरोहिविरहाओ । રિસાવનવિરુષ્પત્તિવિપત્તિમાંગો આ 5 તત્યે રૂ૦૪ . (दीर्घानुभवत्वं तस्य लक्ष्यते तद्विरोधिविरहात् । सदृशापरापरोत्पतिविप्रलंभाद् न तु तथ्यम्॥) 'से' तस्याः कार्यकारणभावस्थितेर्दीर्घानुभवत्वं-प्रदीधैंकानुभवरूपत्वं लक्ष्यते 'व्यवच्छेदफलं वाक्य' मितीदमवधारयितव्यं लक्ष्यत एव-स्वसंवेदनप्रमाणेनानुभूयत एव । कुत इत्याह-'तद्विरोधिविरहात्' तस्य-प्रदीर्धकानुभवत्वसंवेदनस्य यद्विरोधि स्वसंवेदनप्रमाणेनादीर्धकानुभवरूपत्वानुभवनं तस्य विरहात्-अभावात्, स्वसंवेदनप्रमाणेनादीर्घकानुभवत्वानुभवाभावादितियावत् । अत्र परस्यावकाशमाह-'सरिसेत्यादि' 'अयं प्रत्ययाधिष्ठानतया सदृशस्यापरस्यापरस्य संवेदनलक्षण- .. स्योत्पत्त्या विप्रलम्भाद्-विपर्यासाही(करूपतयाऽनुभवनम्, तस्मान्नतु-नैवेदं स्थितेः प्रदीर्धकानुभवरूपत्वं तथ्यं सत्यमिति રૂ૦૪ો ત્રાટું-- — — — — — — – — — — — — — — — — — — — — — — — — — — — — દર્શનમાત્રથી ધૂમાડો અગ્નિથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે તેવું સ્મરણ થાય, અને અગ્નિનું અનુમાન પ્રવૃત્ત થાય. જે આવા અવિનાભાવને જાણતો નથી, તે નાળીયેરદ્વીપવાસીને ધૂમાડાના દર્શનથી અગ્નિનું અનુમાન ન થાય. આ બધું સંગત થાય. પણ જો, ક્વલઅનલના ગ્રહણની બોધરૂપતા પછીના સમયે થનારા ધૂમગ્રહણમાં અનુપતન પામે અર્થાત્ ધૂમગ્રહણ વખતે અનલગ્રહણનો બોધ પણ હોય, તો ધૂમજ્ઞાન માત્ર ધૂમસ્વરૂપનું જ બોધક ન રહ્યું. પણ શબ્દાન્તરથી ધૂમની અનિજન્ય સ્વભાવતાનું બોધક પણ બનશે જ, અને તો પૂર્વવત્ અવિનાભાવનું જ્ઞાન અનાવશ્યક બનશે. તેથી વિવક્ષિત વ્યક્તિ અને નાળીયેરદ્વીપવાસી બન્નેને અવિનાભાવસંબંધના જ્ઞાનનો અભાવ સમાનતયા રહેશે. તેથી સમનત્તરપ્રત્યયમાં પણ કોઈ વિશેષ નહિ આવે. તેથી તે વિવક્ષિતપુરષની જેમ નાળીયેરદ્વીપવાસીને પણ ધૂમાડાના દર્શન માત્રથી ધૂમાડાની અનિજન્યસ્વભાવતાનો બોધ થશે. અને અગ્નિના અનુમાનનો પ્રસંગ યથાવત રહેશે. પાછલા અહીં બૌદ્ધ કહે છે ગાથાર્થ :- અગ્નિ (અને આદિશાબ્દથી ધુમાડા)નો અનુભવ(=સાક્ષાતુદર્શન) થવાથી વિલ્પમાં કારણભૂત વાસનાનો પ્રબોધ(=જાગૃતિ) થાય છે. અને તેનાથી (વિલ્પવાસનાના પ્રબોધથી) કાર્યકારણભાવાત્મક વિકલ્પ થાય છે. અને તે વિલ્પ થી “આ અગ્નિમાંથી આ ધૂમાડારૂપ કાર્ય થયું તેવી વ્યવસ્થા( નિર્ણય) થાય છે. તેથી અમને કોઈ દોષ નથી ૩૦રા (ક્ષણિક્તાવિજ્ઞાન પણ પ્રદીર્ધએકાનુભવથી જ શક્ય) અહીં આચાર્યવર કહે છે. ' ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) તમારા સિદ્ધાન્તમુજબ તો અગ્નિવગેરેનો પ્રત્યક્ષઅનુભવ એકાજો નાશવંત છે. તેથી તમારી આ પ્રદીર્ધાનુભવરૂપ કાર્યકારણભાવવ્યવસ્થા યુક્તિસંગત નથી. કેમકે અનુસંધાન અને આદિશાબ્દથી તેમાં કારણભૂત વાસના અને તેના પ્રબોધનો અભાવ છે. (અનુસંધાન પૂર્વોત્તર અનુભૂતિઓની ઘટના–સંગમ–સંગતિ.) બૌદ્ધ :- આ કાર્યકારણવ્યવસ્થા દીર્ધ અનુભવરૂપે અનુભવાતી નથી, તેથી દીર્ધાનુભવરૂપ કાર્યકારણભાવ વ્યવસ્થા યુક્તિસંગત નથી” એમ કહેવું બરાબર નથી. ૦૩ આનો જવાબ આપતા આચાર્યવર કહે છે ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- કાર્યકારણભાવવ્યવસ્થા દીર્વાનુભવરૂપ જ લક્ષિત થાય છે. (દેરક વાક્ય વ્યવચ્છેદ કરનારું હોય છે.' આ ન્યાયથી સાક્ષાત્ એવ(જ) કાર વાપર્યો ન હોવા છતાં ટીકામાં જકાનો પ્રયોગ ર્યો છે.) સારાંશ - સ્વવેદનપ્રમાણથી કારણકાર્યભાવ વ્યવસ્થા દીર્ધાનુભવરૂપે જ અનુભવમાં આવે છે. કેમકે અસંવેદનથી-દીર્ઘના વિરોધી અદીર્ધ એકાનુભવનું સંવેદન થતું નથી. તાત્પર્ય :- કાર્યકારણભાવવ્યવસ્થાનો સ્વસંવેદનથી અદીર્ધઅનુભવ થતો નથી. તેથી તે અનુભવ દીર્ધ જ છે. • બૌદ્ધ :- ‘અયં (આ) પ્રત્યયના મૂળાધારતરીકે એકસરખી બીજી-બીજી સંવેદનક્ષણોની ઉત્પત્તિ થાય છે. તે બધી સંવેદનક્ષણો અત્યંત સરખી હોવાથી વિપર્યાસથી એકરૂપ જ ભાસે છે. તેથી આ પ્રદીર્ધાનુભવ વિપર્યાસથી જ થાય છે. તેથી વ્યવસ્થા આ પ્રદર્ધઅનુભવરૂપે સંધ્યરૂપ નથી. અર્થાત્ સત્ય નથી. ૩૦જા ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૯૧

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292