Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 200
________________ एगपडिवत्तिम्वं तं चे एत्तो इदंति वइमेत्तं । तज्जण्णसहावत्तावगमम्मि यऽतिप्पसंगोत्ति ॥ ३०१ ॥ (एकप्रतिपत्तिम्पं तत् चेत् इत इंद इति वाङमात्रम् । तज्जन्यस्वभावतावगमे चातिप्रसङ्ग इति।) तत्-अनलविज्ञानमुपलक्षणत्वात् धूमविज्ञानं वा एकप्रतिपत्तिरूपं-स्वस्वविषयस्वरूपमात्रपरिच्छेदकमिष्यते, नतु यथाक्रम धूमजननस्वभावतया वह्निजन्यस्वभवतया वा परिच्छेदकमिति चेत्?. अत्राह-'एत्तो इदंति वइमेत्तं एवं सति तर्हि 'तो' वहेः सकाशादिदं धूमलक्षणं कार्यमुत्पन्नमिति यदुच्यते तदाङ्मात्रं न तु प्रमाणम्। बाहि-अनलविज्ञानं घूमविज्ञानं वा स्वस्वविषयस्वरूपमात्रपरिच्छेदं परिसमाप्तव्यापारत्वादितरेतरविषयवार्त्तानभिज्ञं, ततः कथमयमवगमो यदुतास्मादिदमुत्पन्नमिति? 'तं च पेप्पड़ तहेवेंत्यत्रैव पुनरपि दूषणान्तरमभिधित्सुराह-'तज्जन्नेत्यादि तज्जन्यस्वभावत्वावगमे-अग्निजन्यस्वभावत्वावगमे धूमज्ञानस्येष्यमाणे अतिप्रसङ्गः प्राप्नोति, अविनाभावग्रहणमन्तरेणापि धूमग्रहणमात्रादेव नालिकेरद्वीपवासिनोऽपि अनलानुमानप्रवृत्तिप्रसक्तेः, धूमस्याग्निजन्यस्वभावतापरिच्छेदात् । स्यादेतत्, यादृशो विवक्षितस्य पुंसः समनन्तरप्रत्ययो विद्यते न तादृशो नालिकेरद्वीपवासिनोऽपि, ततस्तस्य तथारूपसमनन्तरप्रत्ययवैकल्येन तज्जन्यस्वभावताया अपरिच्छेदात् धूमावगममात्रादनलानुमितिर्न भवतीति, तदयुक्तम्, क्वचिदेकम्पसमनन्तरप्रत्ययभावेऽप्यनलानुमितेरदर्शनात् । साहि-यानपात्रमाम्दानां समुद्रदर्शनानन्तरमेव धूममवलोकमानानां पुंसां समुद्रदर्शनलक्षणसमनन्तरप्रत्ययावैशिष्टयेऽपि कस्यचिदेव प्राग्गृहीताविनाभावस्यानलानुमितिरुदयते नतु नालिकेरदीपवासिन इति । अथेत्थमाचक्षीथाः-न वै तत्र(नचैतत्) समनन्तरप्रत्ययावैशिष्टयं यतो विवक्षितस्य पुंसः समनन्तरप्रत्ययस्य पारंपर्येण कारणमग्निविषयमासीत्, न तु नालिकेरद्वीपवासिन इति। नन्वेवमपि यदा दैवयोगादयोगुडाङ्गाराधग्निविषयं नालिकेरद्वीपवासिनोऽपि समनन्तरप्रत्ययस्य पारंपर्येण कारणं भवेत् तदा तस्यापि विवक्षितस्य गृहीताविनाभावस्य पुंस इव समनन्तरप्रत्ययावैशिष्टयात् धूमदर्शनादनलानुमितिर्भवेत्, न च भवति, तस्मान्नेदमपि साधीयः। अथोच्येत-तथापि कथमिह समनन्तरप्रत्ययावैशिष्टयं? यतो नालिकेरद्वीपवासिनः केवलानलग्रहणप्रवणं विज्ञानं न तथा पारंपर्येण समनन्तरप्रत्ययकारणं यथा गृहीताविनाभावस्य पुंस इति । ननु तथेत्यस्य भाषि — — — — — — — — — — — — — — — — — — — ——— — — — —ગાથાર્થ :- (‘ચિપદ બીજા દૂષણના સમાવેરાઅર્થે છે.) ધૂમાડાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા અગ્નિનું બોધક વિજ્ઞાન ત(=અગ્નિથી) જન્ય(=ઉત્પન્ન થવાના) સ્વભાવવાળા ધૂમવિષયકજ્ઞાનનો હેતુ બને છે. એવું જે બૌદ્ધ કાં ત્યાં આ વિચારણીય છે. - અગ્નિનું જ્ઞાન ધૂમાડાના જ્ઞાનનો હેતુ ધી રીતે બની શકે ? અર્થાત્ કોઈપણ રીતે ન જ બની શકે. તે આ પ્રમાણે કે જ્યારે ધૂમાડાના ઉત્પાદસ્વભાવરૂપે અનિનું ગ્રાહક(બોધક)જ્ઞાન ઉદય પામે ત્યારે જ અનિજન્યધૂમનો પરિચ્છેદ (બોધ) કરનારું તે(=અગ્નિગ્રાહક) જ્ઞાન થવું જોઈએ, અન્યથા નહિ. કારણકે ધૂમાડાનો બોધ ન થાય, તો તેના બોધની અવધિ (મર્યાદા) વાળું, અનિના તજ(ધૂમ)જનનસ્વભાવરૂપતાને ગ્રહણ કરનારું જ્ઞાન યુક્તિસંગત ન થાય. કેમકે અવધિના અબોધમાં અવધિવાનનો પણ અવધિવાળારૂપે બોધ થઇ શકે નહિ. આમ બને જ્ઞાન(=અગ્નિગ્રાહક અને ધૂમપરિચ્છક) સમાનકાલીન થવાથી હેતુ-હેતુમદ્ભાવ અસિદ્ધ છે. તેથી અગ્નિજ્ઞાન ધૂમગ્રાહકજ્ઞાનના હેતુતરીકે અસિદ્ધ છે. શાળા બૌદ્ધ:- ઉપરોક્ત લ્પનામાં આ દોષને અવકાશ છે. તેથી અગ્નિગ્રાહકજ્ઞાન અગ્નિના માત્ર સ્વરૂપબોધારીક જ ઈષ્ટ છે, અન્યરૂપે નહિ. આ જ્ઞાન પોતાની ઉત્તરમાં ધૂમજ્ઞાનને ઉત્પન્ન કરે છે. અને કાર્યકારણભાવના અધ્યવસાયમાં હેતુ બને છે. આ લ્પનામાં દોષ બતાવવા જ આચાર્યવર આશંકા ઉઠાવે છે. ગાથાર્થ :- જો તે(=અનલજ્ઞાન કે ધૂમજ્ઞાન) એક જ પ્રતિપ્રનિરૂપ(માત્ર સ્વવિષયસ્વરૂપબોધત્વરૂપ) હોય, તો આનાથી(=અગ્નિથી) આ(=ધૂમ) થયું.' એ વચનમાત્ર રહેશે. અને “તજજન્યસ્વભાવતા અભ્યપગમમાં અતિપ્રસંગ ઘેષ છે.' બૌદ્ધ :- અગ્નિવિજ્ઞાન અને ઉપલક્ષણથી ધમવિજ્ઞાન પોતપોતાના વિષયના માત્ર સ્વરૂપના બોધકરૂપ એક અર્થના બોધારીક જ ઈષ્ટ છે. નહિ કે ક્રમશઃ ધૂમજનકસ્વભાવતા અને અનિજન્યસ્વભાવતાના પરિચ્છેદકતરીકે પણ. ઉત્તરપક્ષ :- જો આમ હોય, તો “આ(અગ્નિ)થી આ(=ધૂમાડારૂપ) કાર્ય થયું એવું કથન માત્ર વાણીવિલાસ બની રહેશે. પ્રમાણભૂત નહિ રહે. જૂઓ - તમારા કથન મુજબ તો અનિવિજ્ઞાન કે ધૂમવિજ્ઞાન માત્ર પોતપોતાના વિષયના સ્વરૂપનો બોધ કરીને બેસી જશે. પણ પરસ્પરના વિષયની પ્રવૃત્તિનો પરિચય પામશે નહિ. અને તો, “આમાંથી આ ઉત્પન્ન થયું તેવો બોધ થશે નહિ. (આમ તમારા મતે “બકરું કાઢતાં ઊંટ પેસે તેવી હાલત છે. આ ભયથી તમે પાછા મૂળ વાત પર આવો કે ધૂમશાનમાં ધૂમની અગ્નિજન્યસ્વભાવતાનો પણ બોધ થાય છે, તો પૂર્વના દોષોની સાથે અતિપ્રસંગનો એક બીજો ઘોષ ઉભો થાય છે. તજજન્ય ઈત્યાદિ) જો ધૂમજ્ઞાનમાં જ ધૂમની અનિજન્યસ્વભાવતાનો બોધ થતો હોય, તો જેઓને ધૂમમાટે અનિના અવિનાભાવનું જ્ઞાન નથી, તેવા નાળીયેર દ્વીપના મનુષ્યોને પણ ધૂમાડાના દર્શન માત્રથી અગ્નિનું અનુમાન થવાને પ્રસંગ છે. (નાળીયેર દ્વીપના મનુષ્યો માત્ર નાળીયેરના આહારવાળા હોય છે. તેઓએ અનિ દીઠો જ નથી. અને અનિ-ધૂમાડા વચ્ચેના કાર્યકારણભાવનો તેઓને બોધ નથી' એવી ત્યારની સર્વમાન્ય માન્યતાના આધારે આ વાત થાય છે.) કેમકે ધૂમાડાના દર્શન(જ્ઞાન)થી જ ધૂમાડાના અગ્નિથી ઉત્પન્ન થવાના સ્વભાવનો પણ બોધ ષ્ટ છે. (સમનત્તર પ્રત્યય કાર્યકારણભાવનિયમમાં નિરર્થક) બૌદ્ધ :- અભિપ્રેત વ્યક્તિ(=વ્મદર્શનથી અગ્નિનું અનુમાન કરવામાં સમર્થ)ને જેવા પ્રકારનો સમનત્તરપ્રત્યય (ઉત્તરણના જ્ઞાનને આકારગ્રહણની શક્તિ આપનું પૂર્વલણનું જ્ઞાન. સમાન્તરપ્રત્યયજ્ઞાનરૂપે સમ(સમાન) તથા અનન્તર(અવ્યવહિત) એવો પ્રત્યય (તુ) ને સમનત્તર પ્રત્યય. બૌભતે જ્ઞાનના ૪ પ્રત્યય છે. (કારણ છે.) જેમકે ઘડાને જોવામાં પહેલું કારણ ઘડે છે. કેમકે વિષય છે.) આને ધર્મસંગહણિ ભાગ-૧ % ૮૯

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292