Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 199
________________ यावता स एव स्वभावो न विद्यते, तत्कथमयमतिप्रसङ्ग आपद्यत इति । अत्राह-किं मान-प्रमाणम् अत्र वहिरेव सत्तामात्रेण दहति न जलं, जलमेव च स्नानं करोति न दहनः, तथास्वभावत्वात्, न पुनर्विपर्ययस्तथास्वभावाभावादित्यस्मिन्नर्थे ?, नैव किंचिदिति भावः । कारणविशेषानुगमभावस्योभयत्राप्यनभ्युपगमात् । अत्र परः प्रमाणमाह 'लोकसंवित्तिरिति प्रतीतिसिद्धमपि ह्यर्थमपलपतो लोकसंवित्तिरेव बाधिका, सा चात्राप्यस्तीति न विपर्ययकल्पनावकाशः। अत्राह-सा लोकसंवित्तिरन्वयेऽपि परिस्फुटा, तथा च लोके वक्तारो-'मृदेव घटीभवति तन्तव एव च पटीभवन्तीत्यादि, ततो न सत्तामात्रेण कारकत्वमभ्युपगन्तव्यं, किंतु तद्भावपरिणमनेन, तथा च सत्येकान्तिकक्षणभङ्गभङ्गप्रसङ्ग इति । अपि च, लोकसंवित्तिमिदानी प्रमाणीकुर्वतः परस्यातीवासंबद्धभाषितेत्येतदर्शयति-'अब्भुवगमेत्यादि' अनादिप्रवाहनिपतितोऽयं लौकिको मार्गो यथावस्तु प्रवृत्तो नान्यथा कर्तुं शक्यते, किंत्वेतद्विचार्यते यथा क्वायं युज्यते किं सत्तामात्रेण कारकत्वे?, यथा त्वयाभ्युपगम्यते, किं वा तद्भावपरिणमनेन?, यथाऽस्माभिरभ्युपगम्यते, इत्येवमभ्युपगमचिन्तायां प्रस्तुतायां किमनया लोकसंवित्त्या प्रस्तुतासंबद्धयेति । तदेवं यथा पराभ्युपगमस्तथा कारणस्य तत्फलजननस्वभावता फलस्य च तत्कारणजन्यस्वभावता सर्वथा नोपपद्यत इत्युपपादितम् ॥२९९॥ सांप्रतं 'तं च घेप्पइ तहेवे त्येतद्धावनार्थ यत् 'धूमजणणस्सहावमित्यादि प्रागुक्तं तहषयितुमारभते-- किं चाणलविण्णाणं तज्जन्नसहावधूमणाणस्स । हेतुत्ति तत्थ चिंतं तण्णाणं णणु तहा किह णु ? ॥ ३०० ॥ (किञ्चानलविज्ञानं तज्जन्यस्वभावधूमज्ञानस्य । हेतुरिति तत्र चिन्त्यं तज्ज्ञानं ननु तथा कथं नु?) किंचेति दूषणान्तराम्युच्चये । धूमजननस्वभावानलग्राहकं विज्ञानं तज्जन्यस्वभावधूमविषयस्य परिच्छेद्यस्य ज्ञान(स्यवह्रिज्ञानोजन्यस्वभावधूमविषयस्य हेतुरिति यदुक्तं तत्रेदं चिन्त्यं-तज्ज्ञानम्-अनलज्ञानं तथा-धूमपरिच्छेदहेतुतया कथं મત?, નૈવ થંવનાપતિખાવઃ | અજારિયા ધૂમનનનવાવતા મનાતાજું વિજ્ઞાનમુદીત તવા તે મपरिच्छेदकं तज्ज्ञानं स्यात् नान्यथा, न च धूमाग्रहे तद्ग्रहणावधिकं वह्वेस्तज्जननस्वभावतया ग्रहणमुपपद्यते, अवध्यग्रहे अवधिमतस्तथात्वेन ग्रहणायोगात्, तत्कथं तत् अनलज्ञानं धूमपरिच्छेदहेतुरिति ॥३००॥ अथ मा निपप्तदयं दोष इति तदनलविज्ञानमनलमात्रस्वरूपपरिच्छेदकमिष्यते, तत्पुनरनन्तरं धूमज्ञानमुपजनयत् कार्यकारणभावावसायनिबन्धनं भवतीत्येतहूषयितुमाशङ्कते-- - - - - - - - - - - - - - - - - - --- - - - - ઉત્તરપક્ષ :- અહીં શું પ્રમાણ છે ? કે જેથી અગ્નિ જ તથાસ્વભાવથી હાજરીમાત્રથી બાળે, પાણી નહિ. અને પાણી જ તથાસ્વભાવથી નાનકાર્ય કરે, અગ્નિ નહિ ‘તથાસ્વભાવના અભાવથી વિપરીત પણ થઈ શકે તેવું ન કલ્પવામાં ક્યું પ્રમાણ કામ કરે છે? અર્થાત વિપરીતસ્વભાવની લ્પના કરવામાં અને અગ્નિ-પાણીના વિપરીત કાર્યો ૫વામાં બાધક કોઈ પ્રમાણ નથી. કારણકે પૂર્વોક્ત સ્વભાવ અને કાર્યકારણભાવ માનો કે ઉપર બતાવેલ વિપરીત સ્વભાવ અને કાર્યકારણ ભાવ લ્પો, બન્ને સ્થળે કારણવિશેષના અનુગમનો તો સ્વીકાર ક્ય જ નથી. તાત્પર્ય :- માત્ર સ્વભાવ લ્પી હાજરીમાત્રથી જ કામ ચલાવવું હોય, તો હાજરી તો પાણી અને અગ્નિ બન્નેની છે, અને સ્વભાવ તો ગમે તે લ્પી શકાય છે. પ્રમાણ વિના માત્ર સ્વેચછાથી જ જેને લ્પના કરવી હોય, તેને તેવી લ્પના કરતા કોણ અટકાવી શકે ? તેથી ફાવે તે સ્વભાવ લ્પી શકાય. અહીં નિશ્ચિત સ્વભાવલ્પનામાં પ્રમાણ આવશ્યક છે, તેથી બૌદ્ધ પ્રમાણ દર્શાવવાની ચેષ્ટ કરે છે- “લોકસંવિત્તિ' ઈત્યાદિ) બૌદ્ધ :- આમ ફાવે તેવી લ્પના કરી પ્રતીતિસિદ્ધ વસ્તુનો અપલાપ કરવામાં લોકસંવેદન જ બાધક છે. પ્રસ્તુતમાં પણ પૂર્વોક્તસ્વભાવથી વિરુદ્ધસ્વભાવની લ્પના કરવામાં લોક્સવેદન જ બાધક છે. તેથી વિપરીતલ્પનાને કોઇ અવકાશ નથી. ઉત્તરપક્ષ :- તમે વાત તો સુફીયાણી કરી, પણ પાણીને રેલો પોતાના પગ નીચે પણ આવશે, તે ભુલી ગયા. જો લોકસંવેદનપ્રમાણથી જ વસ્તુતત્વનો નિર્ણય કરતા હો, તો લોકસંવેદન તો કારણના અન્વયઅંગે પણ સ્પષ્ટ છે જ. લોકો કહેતાં દેખાય જ છે કે “માટી જ ઘડો બની, તંતુઓ જ પટ બન્યા ઈત્યાદિ. તેથી તમારે હવે સત્તામાત્રથી અગ્નિઆદિને કાર્યના કારણતરીકે માનવા છેડી દેવા પડશે. અને સ્વીકારવું પડશે કે કારણ કાર્યરૂપે પરિણામ પામે છે. અને તરૂપે કાર્યનો કારક બને છે. અને આવો પરિણામવાદ સ્વીકારશે, તો (ઉત્તરના) કાર્યક્ષણે પણ કારણના અન્વયને માન્યતા આપવી પડશે. અને તો જેને માટે તમે આટલી મથામણ કરી છે, તે એકાંત ક્ષણભંગ(એકાંતક્ષણિજ્વાદ) નો ભંગ(નાશ) થવાનો ભારે ભય છે. વળી, હવે લોકસંવેદનને પ્રમાણ ઠેરવવાની મહેનત કરતાં તમે અત્યંત અસંબદ્ધભાષણ કરનારા ઠરો છે. “અગ્નિ અને દાહ' વગેરેના કાર્યકારણભાવ વાસ્તવિક છે. તેથી તેનો નિર્ણય અનાદિકાલના પ્રવાહથી લોકમાં થયો છે. અને લોકે તે માર્ગને અનુસરે છે. આ કાર્ય-કારણભાવને કે તે અંગેના નિર્ણયને ફેરવવો અશક્ય છે. વિચારણા માત્ર આટલી જ છે કે આ કાર્યકારણ ભાવ ક્યાં ઘટી શકે છે તમારા મત મુજબના સત્તામાત્રથી કાતા માનતા સ્વભાવવાદમાં કે અમારા સિદ્ધાંત મુજબ તથાભાવરૂપે પરિણામ પામવદ્વારા કારકતા માનતા પરિણામવાદમાં? આમ સિદ્ધાંતની વિચારણા પ્રસ્તુત હોય, ત્યાં પ્રસ્તુતસાથે અસંબદ્ધ લોકસંવિત્તિને લાવવાની શી જરૂર છે ? કેમકે બને અભ્યપગમસ્થળે લોકસંવેદન તો સમાન જ રહેવાનું છે. અને વાસ્તવમાં તો આ લોકસંવિતિ ક્યા સિદ્ધાન્તના સ્વીકાથી ઉપપન બને, તે જ મહત્વનો પ્રશ્ન છે.) આમ, બૌદ્ધની માન્યતા મુજબ કારણમાં પોતાના ફળની જનક્તાસ્વભાવ અને ફળ(કાર્યોમાં પોતાના કારણથી જન્મતાસ્વભાવ સર્વથા અસંગત છે તે સિદ્ધ કર્યું. રહ્યા ધૂમજનસ્વભાવવિજ્ઞાનનું ખંડન) હવે “તું ઘેપ્પઈ (ગા. ર૮૮) (અનિવગેરે ધૂમજનન સ્વભાવવાળારૂપે જ રહણ થાય છે.) આ અર્થના ભાવનઅર્થે “ધૂમજણણસહાવ' (ગા. ર૮૯) વગેરેથી પૂર્વે જે કઠાં. તેમાં દૂષણ દર્શાવવાનો આરંભ કરે છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ( ૮૮

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292