________________
यत उक्तन्यायेन धूमादिषु शक्तीनां परस्परं तुल्यरूपताऽभ्युपगम्यते तस्मादिदमायातं - धूमादिषु तुल्यार्थसाधिका शक्तिरस्तीति, किमुक्तं भवति ? - समानपरिणामो ऽस्तीति यत एषोऽपि समानपरिणामो वस्तूनां स्वभावः, स्वभावश्च स्वो भावः स्वभाव इति व्युत्पत्तेस्तद्धर्म्मो वस्तुधर्म्मः, धर्म्मः शक्तिरिति चानर्थान्तरमिति ॥ ३२७॥ एसो कहंचि भिन्नो संवेदणवयणकज्जतो णेओ ।
અવશેષ્વર સમાળત્ત–માહા સાન્ગુત્ત ૫ રૂ૨૮ ॥
(एष कथंचिद् भिन्नः संवेदनवचनकार्यतो ज्ञेयः । परस्परं समानत्वमन्यथा सर्वथाऽयुक्तम् ) एष- समानपरिणामः कथंचित् - देशादिभेदापेक्षया भिन्नः - असमानपरिणामानुविद्धो ज्ञेयः । ત હત્યા-વેનवचनकार्यतः- संवेदनवचनलक्षणकार्यभेददर्शनात्। तथाहि घटेषु घटो घट इति सामान्याकारं मार्त्तिकस्ताम्रो राजत इति व्यावृत्ताकारं च संवेदनं वचनं चोपजायमानमुपलभ्यत इति । इत्थं च एतदङ्गीकर्त्तव्यमन्यथा-असमानपरिणामानुवेधमन्तरेण भावानां परस्परं समानत्वमेव न युक्तम्, एकरूपतापत्तेः । समानपरिणामश्च सामान्यम्, "वस्तुन एव समानः परिणामो यः स एव सामान्य" मिति वचनात् असमानपरिणामश्च विशेषः, "असमानस्तु विशेष" इति वचनात् । ततो भवताप्युक्तनीत्या सामान्यविशेषात्मकं च वस्त्वभ्युपगतं, तथा चाविप्रतिपत्तिरिति स्थितम् ॥३२८॥ कार्यकारणभावावगमे एव पुनरपि पराभिप्रायं दूषयितुमाशङ्कमान आह-
सिय वासणात गम्मइ सा वासगवासणिज्जभावेण ।
जुत्ता समेच्च दोन्हं ण तु जम्माणंतरहतस्स ॥ ३२९ ॥ (स्याद् वासनातः गम्यते सा वासकवासनीयभावेन । युक्ता समेत्य द्वयोर्न तु जन्मानन्तरहतस्य)
स्यादेतत्, वासनातः कार्यकारणभावोऽवगम्यते, तथाहि पूर्वं कारणविषयं ज्ञानं निरुन्धानमुत्तरं कार्यविषयं विज्ञानं वासयति, तस्माच्च वासनाविशेषादत इदमुत्पन्नमिति कार्यकारणभावावसायो भवतीति । अत्रोत्तरमाह - 'सा वासगेत्यादि सा-वासना द्वयोरपि-वास्यवासकयोः समेत्य-मिलित्वा स्थितयोर्युक्ता, पुष्पादितिलाद्योस्तथादर्शनात्, न तु जन्मानन्तरमेव हतस्य, वास्यकाले वासकस्यैवाभावात् । किंचेह यद् यस्य विशेषकं तत्तस्य वासकमितरच्च वास्यं यथा तिलादें: पुष्पादि, सुरभिगन्धादिकल्पश्च विशेषो वासना, सा च भवदभ्युपगमपर्यालोचनया सर्वथा नोपपद्यत एव ॥३२९॥ રાત્રિ-
ભિન્ન ફળ દેખાય છે. જેમકે ગાય અને ઘડાઓમાં. આમ ફળની સમાનતાઅસમાનતાથી જ વસ્તુઓના ભેદની અસમાનતાનો નિશ્ચય થાય છે. આમ સમાનશક્તિવાળા ધૂમવગેરેમાં સામાન્યવ્યવહાર થશે, ગાય, ઘડાવગેરેમાં નહિ. ૫૩ર૬ના
અહીં ઉત્તર આપે છે.
ગાથાર્થ :- (ઉતરપક્ષ) પૂર્વોક્તન્યાયથી તમે ધૂમાડાવગેરેમાં શક્તિઓની પરસ્પર તુલ્યરૂપતા સ્વીકારો છો, તેથી એવો અર્થ થયો કે ધૂમાડાવગેરેમાં તુલ્યઅર્થસાધશક્તિ છે, અર્થાત્ સમાનપરિણામ છે. કારણકે આ સમાનપરિણામ પણ વસ્તુઓના સ્વભાવરૂપ જ છે. તથા સ્વ=પોતાનો ભાવ-સ્વભાવ સ્વભાવ' પદની આવી વ્યુત્પત્તિ છે. આમ સમાનપરિણામ વસ્તુના સ્વભાવરૂપ ધર્મરૂપ જ છે. ધર્મ ક્યો કે શક્તિ હો, એક જ અર્થ ધ્વનિત થાય છે. (તાત્પર્ય :- વસ્તુગત શક્તિ'નો અર્થ સ્વભાવ-પરિણામધર્મ કરી શકાય છે. કેમકે આ બધા વસ્તુના જ સ્વભાવઆરૂિપે છે. તેથી વસ્તુગત તુલ્યશક્તિ વાસ્તવમાં વસ્તુગત સમાનપરિણામરૂપ જ છે.)
ગા૩ર૭ના
ગાથાર્થ : આ (સમાનપરિણામ) સંવેદન અને વચનરૂપ કાર્યથી કથંચિ ભિન્ન સમજવો અન્યથા પરસ્પર સમાનતા
સર્વથા અસંગત ઠરે.
આ સમાનપરિણામ દેશઆદિભેદની અપેક્ષાથી થચિં ભિન્ન-અસમાનપરિણામથી સંવલિત સમજવો. કારણકે તેના સંવેદન અને વચનરૂપ કાર્યમાં ભેદ દેખાય છે. તે આ પ્રમાણે + ઘડાઓમાં આ ઘો' આ ઘો' એમ સામાન્યઆકારવાળું તથા આ માટીનો” આ તાંબાનો’આ ચાંદીનો' ઇત્યાદિ ભિન્નઆકારવાળું સંવેદન થાય છે. અને તે પ્રમાણે વચનપ્રયોગ થાય છે. તેમ ઉપલબ્ધ થાય છે. તેથી આ પ્રમાણે સ્વીકારવું જ રહ્યું, જો આમ અસમાનપરણામથી અનુવિદ્ધ ન હોય, તો એ ભાવોમાં પરસ્પર સમાનપરિણામત્વ પણ સંગત ન ઠરે. કારણકે એ પરિણામોમાં જો જરા પણ અસમાનતા ન હોય—સર્વથા સમાનતા હોય, તો વાસ્તવમાં સમાનતા પણ નથી, પરંતુ એકરૂપતા જ છે. (સમાનતાનો અર્થ જ ભિન્ન વસ્તુઓમાં કોઇક પ્રકારની સદેશતા. અને ભિન્નતા—અસમાનતા વિના સંભવે નહિ.) તેથી અસમાનપરિણામથી સંવલિત સમાનપરિણામ સ્વીકારવામાં જ શ્રેય: છે. અહીં સમાન પરિણામ સામાન્યરૂપ છે. કેમકે વસ્તુનો જે સમાનપરિણામ છે, તે જ સામાન્ય છે' તેવું વચન છે. તથા વસ્તુગત અસમાન પરિણામ વિશેષરૂપ છે, કેમકે અસમાનપરિણામ જ વિશેષ છે તેવું વચન છે. આમ આપે પણ ઉક્તન્યાયથી સામાન્યવિશેષાત્મક વસ્તુનો સ્વીકાર કર્યો. તેથી હવે કોઇ મતભેદ નથી. એમ નિશ્ચિત થાય છે. ારા
(વાસનાથી પણ કાર્યકારણભાવ અસંગત) કાર્યકારણભાવના નિર્ણય અંગે જ ફરીથી બૌદ્ધના આશયને દૂષિત કરવા આશંકા કરે છે. ગાથાર્થ :- બૌદ્ધ :- વાસનાથી જ કાર્યકારણભાવનો નિર્ણય થઈ શકે તેમ છે. જૂઓ નિરોધ પામતું પૂર્વીય કારણવિષયજ્ઞાન ઉત્તરીય કાર્યવિષયક જ્ઞાનને વાસિત કરે છે. આ વાસનાવિશેષથી જ આમાંથી આ ઉત્પન્ન થયું. એમ કાર્યકારણભાવ નો બોધ થાય છે.
..
ઉત્તરપક્ષ
:– જો વાસ્ય અને વાસક ભેગા થઇને રહ્યા હોય, તો જ આ વાસના પણ યોગ્ય ઠરે. કેમકે પુષ્પ અને તલ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૨