________________
पच्छावि अणुवलंभा देहावत्थाएँ अह उ उवलंभो ।
तेहिंतो सोऽसिद्धो कह? भणियमिणं पबंधेण ॥ ८९ ॥ (पश्चादपि अनुपलंभाद् देहावस्थायामथ तूपलम्भः । तेभ्यः सोऽसिद्धः कथम्? भणितमिदं प्रबन्मेन )
पश्चादप्यनुपलम्भात् तद्धि तत्रानभिव्यक्तमिति न शक्यं वक्तुं, बत् यत्र पश्चादप्युपलभ्यते यथा सन्तमसावृतेऽपवरके घटः, न च चैतन्यं घटे पश्चादप्युपलभ्यते तत्कथं तत्तत्रानभिव्यक्तमिति शक्यं वक्तुं, अन्यथा सर्वत्रानभिव्यक्तमस्तीत्यपि स्यादिति । अत्र पराभिप्रायमाशङ्कमान आह-- 'देहावत्याएँ अह उ उवलंभो ति, अथ मन्येथाः 'तु': पूरणे, देहावस्थायां चैतन्यस्योपलम्भोऽस्तीति, इदमुक्तं भवति-त एव घटपरमाणवो यदा देहाकारेण परिणमन्ते तदा चैतन्यस्योपलम्भोऽस्तीति । अत्रोत्तरमाह--'तेहिंतो सोऽसिद्धों 'तेभ्यो देहावस्थाभाविभ्यो भूतेभ्यः 'स' चैतनस्योपलम्भोऽसिद्धः । कथमिति चेत्, अत आह--भणितमिदं प्रबन्धेन, 'तम्हा न भूयधम्मो चेयनं नो य तस्समुदयस्से त्यादिना ग्रंथेन । तस्मान्न तत्रानभिव्यक्तं चैतन्यं न च तत्तत्रोपलभ्यत इति तत्र तदभावान दृष्टान्तः साध्यविकलः ॥ ८ ॥ -- - - - - - --- - - - - - - - - - - - - — — — — — — — — — — — — ——હિંમત કરી આત્મતત્વનો પણ સ્વીકાર કરી લો. એટલે વિવાદ સમાપ્ત. અને હા, આત્મતત્વના સ્વીકારમાં તમારે નવું કશું કરવાનું નથી. જે પ્રમાણે “કાલ તત્વનો સ્વીકાર ક્યું તે જ પ્રમાણે આત્મતત્વનો સ્વીકાર કરે. કેમકે આત્મા પણ લોકપ્રસિદ્ધ છે. અન્યથા પિતૃકર્મવગેરે અનુપાન બને % જ છે કે પિતૃકર્મવગેરેની સિદ્ધિથી આત્મા પણ અલૌકિક (લોકઅપ્રસિદ્ધ) નથી.” (પિતૃકર્મમાં સ્વર્ગસ્થપૂર્વજોને ઉદ્દેશી બલિવગેરે થાય છે. આ વાત પરલોક્નામી આત્મા હોય, તો સુસંગત બને.) તેથી તમારી વિશિષ્ટપરિણામની, તેની ભૂતોથી અભિન્નતાની, તેના અભાવની આવારતાની વગેરે વાતો તો હવામાં જ ઉડી ગઈ. તમારે તો ઈષ્ટની સિદ્ધિ કરવા જતાં મહાઅનિષ્ટની સિદ્ધિ થઈ ગઈ. અને આમ આવારકનો અભાવ થવાથી ચૈતન્યની અનભિવ્યક્તિ અસિદ્ધ થઈ. ૧૮૮
બીજી રીતે પણ અનભિવ્યક્ત ચૈતન્ય અનુપપન્ન છે તે દર્શાવે છે.
વળી જો ઘડામાં અનભિવ્યક્ત ચૈતન્ય હોય, તો ક્યારેક તે અભિવ્યક્ત થવું જોઈએ. પરંતુ પાછળથી પણ અભિવ્યક્ત ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી, તેથી ઘડામાં અનભિવ્યક્ત ચૈતન્ય કહી ન શકાય છે જ્યાં પાછળથી પણ ઉપલબ્ધ થતું હોય, તે ત્યાં અનભિવ્યક્ત કહી શકાય, જેમકે અંધકારમય ઓરડામાં રહેલો ઘડો. ચૈતન્યની ઘડામાં ક્યાંય અભિવ્યક્તિ થતી નથી. છતાં તેની તેમાં અનભિવ્યક્તરૂપે હાજરી માનશો, તો સર્વત્ર અનભિવ્યક્ત ચૈતન્ય છે તેમ કહેવાનો, અને બધાની બધામાં અનભિવ્યક્ત હાજરી છે તેમ કહેવાનો પ્રસંગ છે.
નાસ્તિક :- ઘડાના પરમાણુઓ જ્યારે દેહઆકારરૂપે પરિણત થાય છે, ત્યારે અભિવ્યક્તચૈતન્ય ઉપલબ્ધ થાય છે. આમ પાછળથી સ્પષ્ટચૈતન્ય ઉપલબ્ધ થતું હોવાથી ઘડાવગેરેમાં અનભિવ્યક્તચૈતન્ય લેવામાં કંઈ દોષ નથી.
ઉત્તરપલ :- દેહાવસ્થામાં રહેલા ભૂતોમાંથી ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે તે વાત જ અસિદ્ધ છે. ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું નથી, તેના સમર્થનમાં તો “હા ન ભૂમધખો ચેન્ન ઈત્યાદિ ગાથાઓમાં મોટો વિસ્તાર ર્યો છે. તેથી ઘડાવગેરેમાં અનભિવ્યક્ત ચૈતન્ય નથી, કેમકે ક્યારેય ઘડાવગેરે ભૂતકાર્યોમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. તેથી ઘડાનું દૃષ્ટાન્ત સાધ્યવિક્લ નથી. (જીવતા દેવદતનું શરીર ચૈતન્યશૂન્ય છે. (સાધ્ય) કેમકે ભૂતનું કાર્ય છે જેમકે ઘડે. આ અનુમાનસ્થલીય શત્ત અને સાધ્ય સમજવાના છે) છે ૮૯ છે
કાયાકારઆદિપે પરિણત થયેલા ભૂતોથી ચૈતન્ય' એવા અર્થવાળા સૂત્રમાં કેટલાક “અભિવ્યક્ત થાય છે એવો ષિાપદસંબંધ જોડે છે તો કેટલાક ઉત્પન્ન થાય છે એવા યિાપદને સ્વીકારે છે. આમ કેટલાકના મતે ભૂતોમાંથી ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે. અન્યમતે ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમાં અભિવ્યક્તિવાદીઓ ઘડાવગેરેમાં અનભિવ્યક્ત ચૈતન્ય સ્વીકારે છે. ઉત્પત્તિવાદીઓ ઘડાવગેરેમાં ચૈતન્ય સ્વીકાસ્તા નથી ઘડાદિઅવસ્થામાં અનુત્પન્ન ચૈતન્યની દેહાદિપરિણામવખતે ઉત્પત્તિ માને છે. તેમાં અભિવ્યક્તિવાદીઓની અપેક્ષાએ ઘડાના દષ્ટાન્તમાં સાધ્યવિક્લતા શેષ દૂર ર્યો. હવે અનુત્પન્નવાદીના મતની આશા વ્યક્ત કરતા ધે છે
(કાયાકારપરિણામજન્ય ચૈતન્યવાદ નિરાસ) નાસ્તિક :- ઘડામાં કાયાકારઆદિ વિશિષ્ટપરિણામને અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ છે. તેથી ચૈતન્યના અભાવના નિર્ણાયક્તરક ભૂતની કાર્યતામાત્રને ન ધી હાકાય (ધડે ભૂતનું કાર્ય છે અને અચેતન છે તે વાત બરાબર પણ આટલા દેશ્ચનમાત્રથી એવો નિર્ણય ન કરાય કે જે ભૂતનું કર્યું તે ચૈતન્યશૂન્ય જ હોય. કેમકે અમે ચૈતન્યને કાયાકાઆદિ વિશિષ્ટપરિણામવાળા ભતોના કાર્યતરીકે સ્વીકાર્ય છે. તેથી જો તમે એવું ષ્ટિાન્ત બતાવો કે જ્યાં કયાકાર આદિ વિશિષ્ટપરિણામને પામેલો ભૂતસમુદાય હોય. અને ચૈતન્ય ન હેય, તો એવા પરિણામવાળા ભૂતસમુદાયનું કર્ય ચૈતન્યશૂન્ય હેય, તેમ નિશ્ચિત થાય અને તેના બળે ભૂતમાત્રનું કાર્ય ચૈતન્યાય હોય, તેમ નિર્ણય થઈ શકે. ઘડામાં તો કાયાકરાદિ વિશિષ્ટપરિણામ જ નથી. તેથી ત્યાં ચૈતન્યનો અભાવ તો અમને પણ આ જ છે. પણ તેથી તે ઇચ્છનાના બળપર કઇ ચૈતન્યને ભૂતસમુદાયના કર્ય તરીકે નિષિદ્ધ કરી શકાય નહિ.) તમે માત્ર ભૂતસમુદાયનું ઉપાદાન કર્યું છે પણ ભૂતસમુદાયને ચતજન્યતાસાથે કોઈ વ્યાપ્તિ નથી. તેથી તમારે ભૂતમાત્રનું કાર્ય એવો હેતુ સાધ્યની
કાયાકારપરિણામમારા વ્યક્ત કા કોની અપેક્ષાએ ઘડાને
નાસ્તિક:- ઘ
ધર્મસંસાહણિ ભાગને જ ૮૨