Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ त्रापि कारणधर्मानुगमाभावाविशेषात् । अत्र पर आह-स तत्स्वभावभेदो भवता परिकल्प्यमानो मिथ्या, तथाप्रतीत्यभावादिति । अत्राह-'इय इत्यादि' इतिः-एवमुक्तप्रकारेण, अत्र-अभ्युपगमविचारप्रक्रमे यत् मृषासम्यग्ज्ञानम्-अनन्तरोक्तः स्वभावभेदः परिकल्प्यमानो मृषा पूर्वोक्तश्च भवत्परिकल्पितः सम्यगिति ज्ञानं तन्त्र विना कोशपानमुपपद्यते, तद्विषयप्रमाणाभावादुभयत्रापि कारणधर्मानुगमाभावविशेषात्॥२८५॥ पुनरपि प्रतीत्योत्पादविषये एव दूषणं समुच्चिचीषुरिदमाह-- ' વિશ્વ પબ્રેમિi ના માપ જિમેત્ય? જ દિ ણ | ળિયાગો મિત્ત-બાવાહિનો પાળે ૨૮૬ (किञ्च प्रतीत्येदमिदं जायते मानं किमत्र? न हि एकम् । क्षणिकत्वाद् भिन्नाद्धाभावद्विकग्राहिणो ज्ञानम्) 'किंच' इति अभ्युच्चये । इदं-विवक्षितं कारणं प्रतीत्य इदं-विवक्षितं कार्य जायत इत्यत्र विषये 'मान' प्रमाणं किं?, नैव किंचिदित्यर्थः । कुत इत्याह-हिर्यस्माद् भिन्नकालभाविभावद्विकग्राहिणः पुंसो नैकं विज्ञानं-न भिन्नकालभाविभावद्वयग्रहणप्रवणं एकं विज्ञानमित्यर्थः । 'क्षणिकत्वात् . क्षणिकत्वाभ्युपगमात् । तदुक्तम्-"क्षणादूवं न तिष्ठन्ति, शरीरेन्द्रियबुद्धय इति" ॥ किंत्वेकैकस्यार्थस्य एकैकं विज्ञानम्, ततश्च परस्परं विषयपरिच्छेदाभावात् न प्रतीत्योत्पादविषयप्रमाणसंभवः ॥ २८६ ॥ एत्तो य कज्जकारणभावो कहमवगमस्सऽभावातो? । जो भणिओ पच्चक्खाणुवलंभिच्चादिगम्मोऽयं ॥ २८७ ॥ (अतश्च कार्यकारणभावः कथमवगमस्याभावात् । यो भणितः प्रत्यक्षानुपलम्भेत्यादिगम्योऽयम्) अतश्च योऽयं प्रत्यक्षानुपलम्भेत्यादिगम्यः कार्यकारणभावो भणितः स कथं तथा भवेत्?, नैव कथंचिदपि भवेदितिभावः । कुत इत्याह-'अवगमस्स अभावाओ' तद्विषयस्यावगमस्याभावात्, तदभावश्च कार्यकारणप्रत्यक्षादीनां परस्परवार्तानभिज्ञानात्। प्रत्यक्षानुपलम्भेत्यादीत्यत्र आदिशब्दादनुपलम्भपुरस्सरप्रत्यक्षपरिग्रहः, कार्यकारणभावो हि कदाचिदनुपलम्भपुरस्सरेण प्रत्यक्षेण गृह्यते । यदाह धर्मकीर्तिः- "येषामनुपलम्भे तल्लक्षणमनुपलब्धं सत् उपलभ्यते इति तल्लक्षणमिति उपलब्धिलक्षणप्राप्तम्" एतेन चोपलब्धिलक्षणप्राप्तानुपलम्भेन तस्मिन् देशे तस्य धूमादिकार्यस्य स्वहेतोः सन्निधानात् प्रागपि सत्त्वं तथा तस्य कार्यस्य सत एवान्यतो देशादागमनं प्रागवस्थितकटकुड्यादिहेतुकत्वं चापाकृत - - - - - - - - - - — — — — — — — — - - - --- - - - — — — શક્ય છે. જેમકે, “માટીનો પિંડ જ કપડાને પેદા કરવાના સ્વભાવવાળો છે. અને કપડાનો જ તેવો સ્વભાવ છે કે માટીના પિંડમાંથી ઉત્પન્ન થવું. તથા તંતુઓ જ ઘડાને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે, અને ઘડો જ તંતુઓમાંથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે.” એમ કહેવું પણ શક્ય જ છે. કારણકે બને સ્થળે (પટ અને ઘટ સ્થળે, અથવા પરપક્ષના વચનસ્થળે અને આ વચનસ્થળે) કાર્યમાં કારણધર્મના અનુગમનો અભાવ સમાનતયા છે. બૌદ્ધ :- તમે લ્હેલો આવો સ્વભાવભેદ ખોલે છે. કેમકે તેવી પ્રતીતિ થતી જ નથી. ઉત્તરપલ :- આમ અભ્યપગમના વિચારના પ્રસ્તાવમાં અમારી સ્વભાવભેદની લ્પના ખોટી અને તમારી પૂર્વોક્ત લ્પના સાચી એવું જ્ઞાન કોશપાન વિના શક્ય નથી. અર્થાત્ આવા સાચા-ખોટાનો નિર્ણય માત્ર સોગંદ ખાઈને કરી શકાય, કેમકે તે અંગે કોઈ પ્રમાણ નથી. કારણ કે બન્ને સ્થળે કારણધર્મના અનુગમનો અભાવ સમાનતયા છે. પારદપા ફરીથી “પ્રતીત્યોત્પાદ' અંગે જ દૂષણને પુષ્ટ કરવા આ પ્રમાણે કહે છે. (પ્રત્યક્ષાનુપલભ્યાદિથી કાર્ય-કારણભાવ ગમ્ય નથી.) ગાથાર્થ - વળી આ વિવક્ષિત કારણને પ્રતીત્ય(આશ્રયી) આ વિવક્ષિત કાર્ય થયું એમ કહેવામાં કોઈ પ્રમાણ નથી. કારણકે ભિન્ન સમયે થનારા બે ભાવ( કાર્ય અને કારણ) નો બોધ કરનાર પુરુષનું એવું કોઈ એક જ્ઞાન નથી કે જે ભિન્નકાલીન બે વસ્તુના બોધમાં સમર્થ હોય. કારણ કે તમે ક્ષણિકતા સ્વીકારી છે. ધું જ છે કે “ક્ષણ પછી શરીર ઈન્દ્રિય અને બુદ્ધિ રસ્તા નથી.' આમ ભિન્નકાલીન બે વસ્તુના બોધમાં સમર્થ વિજ્ઞાન નથી. એક–એક અલગ-અલગ વસ્તુના બોધમાં જ તે સમર્થ હોય છે. આમ પરસ્પરવિષયપરિચ્છેદ(વિષયબોધ) ન હોવાથી પ્રતીત્યોત્પાઈવિષયમાં પ્રમાણનો અસંભવ છે. (કારણક્ષણવખતના પરષનું જ્ઞાન માત્ર કારણનો જ બોધ કરે. અનુત્પન્ન કાર્યનો નહિ. કેમકે કાર્યક્ષણે કારણક્ષણવખતનો પુરુષ અને કારણનું જ્ઞાન અને વિલય પામ્યા છે. આમ કારણક્ષણજ્ઞાન અલગ અને કાર્યક્ષણજ્ઞાન અલગ છે તેમજ બન્નેના આધાર પણ અલગ છે. ઉપરાંત ઉત્તરક્ષણના જ્ઞાનની હાજરીવખતે પૂર્વલણનું જ્ઞાન અને તેનો આધાર નાશ પામ્યા છે. તેથી કારણ-કાર્યવચ્ચેના સંબંધવગેરેનો નિર્ણય જ થાક્ય નથી. તેથી કાર્યકારણભાવ કે પ્રતીત્યોત્પાદનો પણ નિર્ણય શક્ય નથી.) શારદા ગાથાર્થ :- આમ ‘પ્રત્યક્ષ અનુપલભ' ઇત્યાદિ વચનથી જે કાર્યકારણભાવ બૌદ્ધોએ બતાવ્યો છે, તે પણ સંભવે નહિ. કારણ કે કાર્યકારણભાવઅંગેનાં બોધનો જ અભાવ છે. જેને કાર્યનું પ્રત્યક્ષાદિ જ્ઞાન છે, તેને કારણનું પ્રત્યક્ષાદિ જ્ઞાન નથી. અને જેને કારણનો પ્રત્યક્ષાદિથી બોધ છે. તેને કાર્યનો પ્રત્યક્ષાદિથી બોધ નથી. કારણ કે કાર્ય-કારણ ભિન્નકાલીન છે. અને ---- 1. પ્રતીત્યસમુત્પાદકારણના રહેવા પર તેને(=કારણને) આશ્રયી(=પ્રતીત્ય) ઉત્પત્તિ થવી. માધ્યમિકવૃત્તી મિત્ ત જે પતિ અશોત્સાવાવમુત્વવત ત કે પ્રત્યાર્થ પ્રતીત્વમુત્વા: I હેતુ અને પ્રત્યયને અપેક્ષી ભાવોનો ઉત્પાદ એ પ્રતીત્યસમુન્ધાદાર્થ. આમ પ્રતીત્યસમુત્પાદના બે ભેદ. (૧) નું ઉપનિબન્ધન તથા (૨) પ્રત્યય ઉપનિબંધન. પ્રધાનકારણ હતુ કહેવાય. અને સહાયજ્ઞાપન પ્રત્યય કહેવાય. આ બને પણ બે પ્રકારે (૧) બાહા અને (૨) આત્યંતર. બીજ-અંકૂર–પત્રાદિનો ક્રમ બાહા હેતુઉપનિબન્ધન પ્રતીત્યોત્પાદનું દાન્ત છે. જયારે હેતુઓના સમુદાયથી કાર્ય થાય, ત્યારે પ્રત્યય ઉપનિબન્ધન કહેવાય. ઈત્યાદિ વિસ્તાર પ્રથાન્તરગમ્ય છે. - ---------— ———— ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૮૨

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292