Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 192
________________ तं चेव तदणुरूवं को वामोहोत्ति? किं न अण्णंपि? । किं वा अणुरूवत्तं तद्धम्माणुगमविरहम्मि? ॥ २८३ ॥ (तदेव तदनुरूपं को व्यामोह इति? किं नान्यदपि । किं वाऽनुरूपत्वं तद्धर्मानुगमविरहे) 'तदेव' विवक्षितं तदुत्तरघटक्षणलक्षणं कार्य 'तदनुरूपं विवक्षितघटलक्षणकारणानुकारं, नान्यत् पटक्षणादि, अतस्तदेव तस्य कार्य, नेतरत्, तथा च को दोषः? इत्यत्राह-"किं न अन्नपित्ति' काक्वा नीयते किं नान्यदपि पटक्षणादि तदनुरूपमस्ति?, येन तदेव तस्य कार्य स्यान्न तु पटादि, अस्त्येवेतिभावः, सर्वस्यापि कथंचितुत्वादिना परस्परमनुकारित्वात्। अपिच, 'तद्धर्मानुगमविरहे' विवक्षितकारणधर्माणां तद्रूपगन्धादीनामनुगमाभावे किमनुरूपत्वं स्यात्?, नैव किंचिदितिभावः, पटादेरिव विवक्षितस्यापि कार्यस्य कारणधर्मानुगमाभावाविशेषात् ॥२८३॥, तत्स्वाभाव्यमेव कार्यस्य पूर्वोक्तमभ्युच्चयेन दूषयन्नाह-- . कज्जाणं अखिलाणं असेसकारणविसेसरहियाणं । નો તમામેનો વત્તાતોડ મહેતુ છે ૨૮૪ . (कार्याणामखिलानामशेषकारणविशेषरहितानाम् । यस्तत्स्वभावभेदो वाङ्मात्रत्वादनियमहेतुः) योऽयमशेषकारणविशेषानुगमरहितानामखिलानां कार्याणां स्वस्वकारणापेक्षया तत्तस्वभावभेदः प्रतिकार्य व्यवस्थाया नियमहेतुरुपुष्यते सोऽनियमहेतुरेव । कुत इत्याह- 'वइमित्ताउत्ति' भावप्रधानोऽयं निर्देशः, वाङ्मात्रत्वात्, वाङ्मात्रता च तत्साधकप्रमाणाभावात्, नच वाङ्मात्रेणेष्टसिद्धिर्भवति ॥२८४॥ यत आह-- जं अण्णहावि तीरइ वइमेत्तेणं भणिउं स मिच्छत्ति । इय मोससम्मनाणं न कोसपाणं विणा एत्थ ॥ २८५ ॥ (यदन्यथापि शक्यते वाङ्मात्रेण भणितुं स मिथ्येति । इति मृषासम्यग्ज्ञानं न कोशपानं विनाऽत्र) 'यत्' यस्मादन्यथापि सत्स्वभावभेदो वाङ्मात्रेण भणितुं शक्यते, तथाहि-मृत्पिण्ड एव पटजननस्वभावः, पट एव च तज्जन्यस्वभावः, तन्तव एव घटजननस्वभावाः, घट एव तज्जन्यस्वभाव इत्यपि वक्तुं शक्यत एव, उभय — — — — — — — — વિવક્ષિત હેતુસ્વભાવવિશેષનો નિર્ધાર કરવો જ શાક્ય નથી. (કારણકે ક્ષણમાત્રજીવી હેતુના સ્વભાવનો કાર્યઆદિથી નિર્ધાર કરો, તે પહેલા તો ન નાશ પામી ચૂક્યો હોય.) તાત્પર્ય :- તે(=વિવક્ષિત) હેતુનો પોતાના હેતુની શક્તિથી તેવા જ પ્રકારનો સ્વભાવ ઉત્પન્ન થયો કે જેથી તે (વિવક્ષિત) હેતની પછીની ક્ષણે જ તે વિવક્ષિત કાર્ય ઉત્પન્ન થાય. તેથી તેને ઉત્પન્ન કરેલા કાર્યને પણ તેનો (હેતુનો) સ્વભાવ કહેવામાં દોષ નથી. ઉત્તરપક્ષ :- તે વિવક્ષિકારણક્ષણની પછીની ક્ષણે પટવગેરે બીજી વસ્તુઓ કેમ થતી નથી ? કે જેથી વિવક્ષિત હેતુસ્વભાવના બળપર તે વિવક્ષિતઘટક્ષણનો તે (વિવક્ષિતકાર્ય) જ સ્વભાવતરીકે માન્ય બને, અન્ય નહિ. બીજી વસ્તુઓ પણ વિવક્ષિતઘટક્ષણ પછીની ક્ષણે થાય જ છે, ક્યાં ઉપરોક્ત નિયત સ્વભાવ જ કેમ લ્પો છે ?' એવું કહેવાનું તાત્પર્ય છે. (“હન્ત પદ વિરુદ્ધપક્ષનો વિચાર સહન ન થવાથી થતાં વિષાદનું સૂચન કરે છે. કહ્યું જ છે કે “હન્ત’પદ હર્ષ અનુકંપા, વાક્યાત્મ અને વિષાદ અર્થે વપરાય છે.) ખરેખર ! આવા સ્વભાવઆદિની વિચારણા માત્ર વ્યામોહરૂપ જ છે. તેથી કાર્યનો કારણની પછીની ક્ષણે સદ્ભાવ વગેરે ઉઘોષણાથી કોઈ પ્રયોજન નથી. અહી બૌદ્ધ કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) તે વિવક્ષિતઘટઉત્તરક્ષણરૂપ કાર્ય જ વિવક્ષિતઘટપૂર્વક્ષણરૂપ કારણને અનુરૂપ છે, બીજા પટક્ષણ વગેરે નહિ. આ અનુરૂપતાના આધારપર જ કહી શકાય કે તે વિવક્ષિતઘટઉત્તરક્ષણ જ તે વિવક્ષિતઘટપૂર્વેક્ષણનું કાર્ય છે. અન્ય નહિ. હવે અહીં કયો દોષ છે ? ઉત્તરપક્ષ :- વટપૂર્વક્ષણરૂપ કારણને તઉત્તરક્ષણની જેમ પટક્ષણવગેરે અન્ય પણ અનુરૂપ કેમ નથી? કે જેથી તઉત્તરક્ષણ જ કાર્ય બની શકે. અને પટવગેરે અન્ય નહિ તેવો નિયમ બની શકે. તાત્પર્ય :- વસ્તત્વ'આદિ સામાન્યધર્મોથી તો તદુત્તરક્ષણની જેમ પટવગેરે અન્ય વસ્તુઓ પણ ઘટપૂર્વેક્ષણરૂપ કારણને અનુરૂપ છે જ. કેમકે વસ્તુત્વ આદિધર્મોથી બધી જ વસ્તુઓ પરસ્પર અનુરૂપ છે. (વિરોષધર્મોની અપેક્ષાએ અનુરૂપતાનો વિચાર હોય, તો એઅંગે કહે છે) વિવક્ષિતકારણના જ રૂપ–ગન્ધવગેરે વિશેષધર્મોનો જો કાર્યમાં અનુગમ ન હોય, તો કાર્યમાં કારણની અનુરૂપતા કેવી રીતે સંભવે ? પટવગેરેઅન્યમાં જેમ (વિશેષધર્મોની અપેક્ષાએ) ઘટક્ષણ આદિકારણગતધર્મોનો અનુગમ નથી, તેમ ઘટઉત્તરક્ષણરૂપકાર્યમાં પણ અનુગમ નથી તેમ તમને ઇષ્ટ છે. સારવાર કાર્યના પૂર્વોક્ત તથાસ્વભાવને અમ્યુચ્ચયપૂર્વક દુષ્ટ જાહેર કરતા કહે છે. ગાથાર્થ :- આમ “સઘળા કારણોના સર્વથા વિશેષઅનુગમ વિનાના બધાય કાર્યોમાં પોતપોતાના કારણની અપેક્ષાથી પશ્નો તે-તે સ્વભાવભેદ જ પ્રત્યેક કાર્યકારણભાવની વ્યવસ્થામાં નિયામક હેતુ છે એવી ઉદઘોષણા કરવી બરાબર નથી, કેમકે તે નિયામકહેતું નથી. પરંતુ અનિયમહેતુ જ છે. કારણ કે આવી જાહેરાત માત્ર વચનવિલાસરૂપ છે. (પણ પ્રમાણનું બળ નથી.) વચનવિલાસમાત્ર કંઈ તેવા પ્રકારની સિદ્ધિ માટે પ્રમાણ ન બને, તેમજ વચનમાત્રતાથી કોઈ ઈષ્ટ વસ્તુની સિદ્ધિ થતી પણ નથી. (મૂળમાં વમત્તાઉ પદ ભાવપ્રધાનર્નિર્દેશરૂપ છે. તેથી વચનમાત્ર થી વચનમાત્રતા અર્થ લેવો.) ગાથાર્થ :- વચનમાત્રથી નિર્ણય કરવાનો હોય, તો વચનમાત્રથી તો અન્યથારૂપે પણ સ્વભાવભેદની લ્પના બતાવવી ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૮૧

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292