Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________
असति य तहोवयारे कहंचिदवि कारणंतरकए व्व ।
कज्जंपि य तमारणजनसहावंति चिंतमिदं । २८० ॥ - (अमति च तथोपचारे कर्वचिदपि कारणान्तरकृत इव । कार्यमपि च तत्कारमजन्यस्वभावमिति चिन्त्यमिदम्)
तथा असति च-अविद्यमाने च कथंचिदपि-केनापि तद्रूपरसगन्धशक्तिपरिमाणानुगमादिलक्षणेन प्रकारेण उपकारे विवक्षिते कार्ये कस्मिन्निवेत्याह-कारणान्तरकृत इव कार्ये-पटादिके कार्यमपि-विवक्षितं तत्कारणजन्यस्वभावमितीदं चिन्त्यं, उपकाराभावाविशेषात्कारणान्तरकृतकार्यमिव विवक्षितमपि कार्य. तत्कारणजन्यस्वभावमिति न कल्पयितुं युक्तमिति भावः ॥२८०॥ अत्र परोत्तरमाशङ्कते--
तं चेव अहवयारो किं नो अन्नं? अतस्सहावत्ता ।
तस्साहव्वं किंकय-मह हेतुसहावकतमेव ॥ २८१ ॥ (तदेवाथोपकारः किं नो अन्यत्। अतस्वभावत्वात् । तस्वाभाव्यं किंकृतमथ हेतुस्वभावकृतमेव।) अथ तदेव कार्य-विवक्षिततदुत्तरघटक्षणलक्षणमुपकारो विवक्षितघटक्षणस्य कारणस्य न त्वनुगमरूप इति बूषे?, अत्राह-किं नो? अन्यत्पटादिकं तदुपकारो भवति, विशेषाभावात् । इतर आह-'अतत्स्वभावत्वात्' विवक्षितकारणजन्यस्वभावत्वाभावात् पटादिकस्य । अत्राचार्यः पृच्छति-'तत्स्वाभाव्यं' विवक्षितकारणजन्यस्वभावत्वं विवक्षितकार्यस्य किंकृतम्?, इतर आह-किमत्र प्रष्टव्यं? हेतुस्वभावकृतमेव तत्तत्स्वाभाव्यम् ॥ २८१ ॥ पुनः पृच्छति--
को तस्स णणु सहावो? तदणंतरमेव जं तयं होइ ।
किं नो अन्नं? किं तेण? हंत वामोहहेतुत्ति ॥ २८२ ॥ (कस्तस्य ननु स्वभावः। तदनंतरमेव यत् तकत् भवति । किं नोऽन्यत् किं तेन? हंत । व्यामोहहेतुरिति)
'ननु' इति आक्षेपे । कस्तस्य हेतोर्ननु स्वभावो यदलात्कार्यस्य तत्स्वाभाव्यमुपजायते । पर आह--यत् तकत्-विवक्षितं कार्य तदनन्तरमेव-विवक्षितकारणानन्तरमेव भवति, स हेतोः स्वभावः । इह हेतुस्वभावनिबन्धनं कार्यभवनमपि हेतुस्वभाव इत्युक्तं, कार्ये कारणोपचारात्, अन्यथा विवक्षितहेतुस्वभावविशेषस्य निर्धारयितुमशक्यत्वाद् । इदमुक्तो पति--तस्य हेतोः स्वहेतुशक्तितस्तादृश एव स्वभाव(भाव) उत्पेदे येन तदनन्तरमेव तद्विवक्षितं कार्यमुपजायते, तथा च तत्कृतं कार्यस्यापि तत्स्वाभाव्यमिति । आचार्य आह-किन्नो--नैवान्यत्-पटादिकं तदनन्तरमेव भवति? येन विवक्षितहेतुस्वभावबलात् तस्यैव विवक्षितस्य घटक्षणलक्षणस्य तत्स्वाभाव्यं कल्प्यते नान्यस्य, अन्यदपि तदनन्तरं भवति तत्कथमेतत्तस्य कल्प्यत इति भावः । तस्मात् 'हन्तेति' परपक्षस्य विचारासहनत्वेन विषादसूचने । तदुक्तम्"हन्त हर्षेऽनुकम्पायां, वाक्यारम्भविषादयोरिति” । किं तेन-तदनन्तरं सद्भाव इत्यनेनोद्घोषितेन?, यस्मादयमित्थं विचार्यमाणो व्यामोहहेतुरिति ॥२८२॥ पर आह--
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- - - - ગતષિાના અનુગમરૂપ વિશેષનો અભાવ વિવક્ષિતકાર્ય અને કાર્યાન્તરમાં સમાનતયા છે. તેથી તેના સ્વભાવની લ્પના યુક્તિસંગત નથી. તેથી તમે પોતાના સિદ્ધાન્ત-દર્શનની માન્યતાનાં રાગથી ચપળ થયેલી બુદ્ધિથીજ આમ કહો છો. દારા
હવે કાર્યઅંગેના સ્વભાવનિયમનું વિઘટન કરવા કહે છે.
ગાથા :- વળી વિવક્ષિતકારણ જેમ કારણોત્તરક્તપટાદિમાં સ્વયરૂપ-રસ–ગન્ધ-શક્તિ-પરિમાણના અનુગમાદિરૂપ ઉપકાર કરતું નથી, તેમ સ્વકાર્યતરીક ઈષ્ટ કાર્યમાં પણ ઉપકાર કરૂં ન હોય, તો કારણાન્તજન્યપટાદિકાર્યોની જેમ વિવક્ષિત કાર્યમાં પણ ઉપકાભાવ અવિશેષરૂપે હોવાથી તે પટાદિકાર્યની જેમ વિવક્ષિતકાર્યને પણ તે કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું લ્પવું યોગ્ય નથી. પરવા
અહી બૌદ્ધના ઉત્તરની આરાંકા કરે છે.
ગાથાર્થ :-(બૌદ્ધ) વિવક્ષિત(અભિપ્રેત) ઘટક્ષણરૂપકારણ વિવક્ષિતધટઉત્તરક્ષણરૂપકાર્યને ઉત્પન્ન કરે છે. આ જ તેનો (=કારણનો) ઉપકાર છે, નહિક અનુગમરૂ૫. કારણ કાર્યને ઉત્પન્ન કરે એટલાથી સર્યું એનો કાર્યક્ષણમાં અનુગમ આવશ્યક નથી.
રાંકા :- જે કારણના અનુગમ વિના પણ કાર્ય-કારણભાવ થઈ રાક્તો હોય, તો ઘટક્ષણનું વિવક્ષિત ઉત્તરઘટક્ષણ જ કાર્ય અને અન્ય પટવગેરે ઉત્તક્ષણો કેમ નહિ ? કેમકે તે બધા સમાનરૂપ જ છે. (વિવક્ષિત ઘટક્ષણની ઉત્તરક્ષણે જ થનારા છે.)
બૌદ્ધ :- પટવગેરેમાં ઘટઆદિવિવલિતકાણકણમાંથી ઉત્પન્ન થવાનો સ્વભાવ નથી. તેથી તેઓ વિવક્ષિત ઘટક્ષણના કાર્ય બની શકે નહિ, ( ઉત્તરપક્ષ :- તે-તે વિવલિત કાર્યનો વિવક્ષિત કારણમાંથી જ ઉત્પન્ન થવાનો સ્વભાવ કોણે ઉત્પન્ન કર્યો ?
બૌદ્ધ :- અહીં પૂછવાનું શું છે ? કાર્યના સ્વભાવનો ર્જા હેતુનો સ્વભાવ જ છે. પર૮૧ાા शथी पूछे छे.
ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- (નનુ પદ આપસૂચક છે.) તો તેવો ક્યો સ્વભાવ છે કે જેના બળપર કાર્યનો તેવો सभाप Gपन्न थाय .
બૌદ્ધ :- વિવક્ષિતકાણની પછીની ક્ષણે જ વિવસિતકાર્ય પણ ઉત્પન્ન થાય બસ આજ હેતનો સ્વભાવ છે. અહીં હેતુના સ્વભાવથી જન્ય કાર્યની ઉત્પત્તિને પણ નુસ્વભાવ એમ કહેવામાં કાર્યમાં કારણનો ઉપચાર કામ કરે છે. નહિતર તો
...
।
SEE MIR-1 * ८०

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292