Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 164
________________ तस्मिन् विवक्षिते सहकारिणि प्राप्ते सति आत्मनः स स्वभावः किमपैति नवेति पक्षद्वयम्, तत्र पश्चादुपन्यस्तत्वेन चरमपक्षस्यातीव प्रत्यासन्नत्वात्तमेवाधिकृत्य तावदाह-'चरमपक्खम्मीत्यादि' चरमपक्षे आश्रीयमाणे पूर्वीमव पश्चादपि न सुखी स्यात्, उपलक्षणमेतत्, दुःख्यपि न स्यात्, पूर्वस्वभावाविच्छेदात, विवक्षितसहकारिसन्निधानाद्धि प्राक् य एवात्मनः स्वभाव आसीत् स एव विवक्षितसहकारिसन्निधानेऽपि, ततः प्रागिव तत्कालेऽपि न सुखी दुःखी वा भवेदिति ॥ २०९ ॥ पर आह-- णणु तं पुव्वमपत्तं पच्छा पत्तंति तह य एसो तु । तस्स सहावो भणितो वियप्पणा निष्फला तेण ॥ २१० ॥ (ननु तत् पूर्वमप्राप्तं पश्चात् प्राप्तमिति तथा च एष तु । तस्य स्वभावो भणितो विकल्पना निष्फला तेन) .. नन्विति पराक्षेपे, तदुक्तम्-"प्रश्नावधारणानुज्ञाऽनुनयामन्त्रणवाक्यारम्भप्रत्युक्ताक्षेपे नन्विति" यस्मात् तत् विवक्षितं सहकारिकारणं पूर्वमप्राप्तं पश्चाच्च प्राप्तम्, तथा आत्मनोऽपि च एष एव स्वभावो भणितः प्रागस्माभिर्यदुत अनुपकार्यपि सहकारिकारणं संप्राप्य सुखी दुःखी वा भवति नान्यथेति, तस्मात् या एषा-किमपैति नवेति विकल्पना सा निष्फलैव, प्रस्तुतार्थव्याघातकारित्वाभावात् ॥ २१० ॥ अनोत्तरमाह-- पत्तम्मि अपत्तम्मि य तम्मि सति सव्वहेगरूवस्स । एगावत्थस्सऽद्धाभेदोऽवि ण जुज्जती तस्स ॥ २११ ॥ (प्राप्तेऽप्राप्ते च तस्मिन् सति सर्वथैकरूपस्य । एकावस्थस्याऽद्धाभेदोऽपि न युज्यते तस्य) किं पुण सुहादिभेदो (वि.) मज्झत्थेणंतरप्पणा सम्मं । चिंतेहि ता सयं चिय ण एयमवि संगतं णिच्चे ॥ २१२ ॥ (किं पुनः सुखादिभेदोऽपि मध्यस्थेनातंरात्मना सम्यग् । चिन्तय ततः स्वयमेव नैतदपि संगतं नित्ये) ननु तस्यात्मनस्तस्मिन् सहकारिणि प्राप्ते अप्राप्ते वा सति सर्वथैकरूपस्य-अप्रच्युतानुत्पन्नैकस्थिरस्वभावस्य, एतदेव पर्यायान्तरेण व्याचष्टे-एकावस्थस्य-नित्यमेकस्वभावस्य सतोऽद्धाभेदोऽपि सहकारिप्राप्त्यप्राप्तिविशिष्टो न युज्यते, किं पुनः सुखादिभेदः, स पुनर्दूरापास्त एवेति भावः । इत्येतत्तावत् मध्यस्थेनान्तरात्मना सम्यक् चिन्तय-पर्यालोचय । यद्वा किमत्र चिन्तनेन?, निश्चितमेतत्, एतदपि पूर्वोक्तं 'नणु तं पुवमपत्तमित्यादिकं नित्ये आत्मन्यभ्युपगम्यमाने सर्वथा न संगतमेव, यथादि-विवक्षितसहकारिसन्निधानेन सह सुखि(त्व)भवनलक्षणः स्वभाव आत्मनो नित्य इष्यते, ततः सहकारिणोऽपि विवक्षितस्य नित्यं सन्निधानं प्राप्नोति, अन्यथाऽऽत्मनस्तत्स्वभावत्वहानिप्रसङ्गेनानित्यत्वप्राप्तेः, तथा च सति कुतः सहकारिप्राप्त्यप्राप्तिविशिष्टस्याद्धाभेदस्य संभव इति ॥ २११-२१२ ॥ द्वितीयपक्षमधिकृत्याह-- अहऽवेइ सो सहावो तस्संपत्तीए जुज्जती एतं ।। किंतु अणिच्चो पावइ ण यत्थि पक्खंतरं अण्णं ॥ २१३ ॥ (अथापैति स स्वभावस्तत्संप्राप्तौ युज्यते एतत् । किन्तु अनित्यः प्राप्नोति न चास्ति पक्षान्तरमन्यत्) - - - - - -- હતો, તે જ સ્વભાવ તે સહકારીની હાજરીમાં પણ રહે છે જ. તેથી જેમ પૂર્વે આત્મા સુખી ન હતો તેમ પછી પણ સુખી નહીં થાય. એજ પ્રમાણે જેમ પૂર્વે દુ:ખી ન હતો, તેમ પછી પણ દુ:ખી નહિ થાય. રિલા मी पूर्वपक्ष सीब 20 ગાથાર્થ :- (પૂર્વપક્ષ) તે સહકારીકરણ પૂર્વે પ્રાપ્ત થયું ન હતું, પછી પ્રાપ્ત થયું તથા આત્માનો પણ આવો સ્વભાવ છે કે સહકારીકરણને પામી સુખી કે દુ:ખી થવું અન્યથા નહિ. આ વાત અમે પૂર્વે કરી જ છે. તેથી આવી (સ્વભાવ દૂર થાય છે કે નહિ?) વિલ્પના નિરર્થક જ છે. કેમકે પ્રસ્તુત અર્થમાં તે(=વિલ્પના) વ્યાઘાત કરનારી નથી. (પ્રસ્તુતમાં નનુ પદ અન્યપર मालेपनुं सूर्य छ. ०४ (१) प्रश्न (२) अपधारा (3) अनुज्ञा (४) अनुनय (५) मामन्त्र (6) पाया (७) પ્રત્યુત્તરમાં તથા (૮) આક્ષેપ' આટલા અર્થે “નનુ પદ વપરાય છે.) ર૧ના અહીં પ્રત્યુત્તર આપતા કહે છે. ગાથાર્થ :- સહકારી પ્રાપ્ત થાય કે ન થાય, સર્વથા એકરૂપ અને એક અવસ્થામાં રહેલા આત્માઅંગે કાળભેદ પણ ઘટતો નથી, તો સુખઆદિભેદની તો વાત જ ક્યાં કરવી ? તેથી મધ્યસ્થ એવા અંતરઆત્માથી તમે સ્વયં વિચારો કે નિત્ય સર્વથા એકરૂપ અને એક વસ્તુમાં આ પણ આદિમાની તો વાત જ ક્યાં ય તમે આત્માને સર્વથા અનુત્પન, અવિનાશી, સ્થિર એકમાત્રસ્વભાવવાળો, બીજા શબ્દોમાં કહીએ તો હંમેશા એક જ અવસ્થામાં રહેલો સ્વીકાર્યો છે. આવા આત્માને સહકારી કારણો પ્રાપ્ત થાય તો ય શું ? અને પ્રાપ્ત ન થાય તોય શું ? વળી સહકારીવિશિષ્ટકાળ, અને “સહકારી વિનાનો કાળ' એવો કાળભેદ પણ સ્થનિત્ય આત્માને જો સંભવતો નથી, તો સહકારી કારણ કે તે કારણયુક્ત કાળને આશ્રયી સંભવતા સુખ વગેરેનો ભેદ તો સંભવે જ ક્યાંથી? આ વાત તમે જ મધ્યસ્થ થઈને વિચારે. અથવા આવા સુસ્પષ્ટ સ્થળે વિચારથી પણ સર્યું નિશ્ચલ જ થાય છે, કે ટ્રસ્થ નિત્યઆત્મામાં સુખઆદિભેદ ન સંભવે. વળી પૂર્વે જે કહ્યું કે “નણ તે પુત્વમપત્ત (ગા.ર૧૦) તે આત્માને એકત્તનિત્ય સ્વીકારવામાં સર્વથા અસંગત છે. જૂઓ તેવા પ્રકારના સહકારીની હાજરીમાં સુખી થવાનો આત્માનો સ્વભાવ નિત્ય હોય તેમ તમને ઈષ્ટ છે. આ સ્વભાવની નિત્યતા તો જ ટકી રહે જો સહકારીઓની હાજરી પણ નિત્ય હોય, નહિતર તો આત્માના તે સ્વભાવમાં ખામી આવી જાય.અને આત્મા ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૫૩

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292