Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ 'इति एवमुक्तप्रकारेण दृष्टस्य-सुखादियोगस्य घटपटसंवेदनादिभेदस्य चादृष्टस्य-बन्धमोक्षस्य विरोधभावादेकान्तनित्यपक्षः सर्ववस्तुविषयो मिथ्यात्वं भवति ज्ञातव्यः । इति नित्यत्वपरीक्षा ॥ २२७ । सांप्रतं यदुक्तम् 'अणिच्चपक्खे ण सो जुत्तोत्ति तत्समर्थयमान आह--- खणिगो चेगसहावो स कहं वेदेइ दोऽवि सुहदुक्खे ? । - वेदगभेदम्मि य सव्वलोगववहारवोच्छेदो ॥ २२८ ॥ (क्षणिकश्चैकस्वभावः स कथं वेदयते द्वेअपि सुखदुःखे । वेदकभेदे च सर्वलोकव्यवहारव्यवच्छेदः) क्षणिकोऽपि पदार्थः परैः परिकल्प्यमान एकस्वभावं एकान्तक्षणिकश्च परिकल्प्यते, · ततश्च यद्ययमात्मा क्षणिकस्ततः कथं द्वे अपि सुखदुःखे वेदयते?, तावत्कालमवस्थानाभावात्, दृष्यते च क्रमेणोभयमपि वेदयमानः, तथानुभवात् । अथाऽन्य एव दुःखवेदकः क्षण आसीत्, अन्य एव चाधुना सुखवेदकः क्षण उत्पद्यते, तत्कथमुच्यते दृश्यते क्रमेणोभयमपि वेदयमान इति?, अत्राह--"वेदगेत्यादि सुखदुःखयोर्वेदकस्य भेदे-अन्य एव दुःखवेदकः क्षणोऽन्य एव च सुखवेदक इत्येवंरूपे इष्यमाणे सकललोकव्यवहारव्यवच्छेदः प्राप्नोति॥२२८॥ यत इत्थं लोकव्यवहारस्वथाहि-- सुहितो स एव दुहितो पुणोऽवि तस्साहणत्थमुज्जमइ । पावेइ किल स एव तु सुमरइ य मए कयं एतं ॥ २२९ ॥ (सुखितः स एव दुःखितः पुनरपि तत्साधनार्थमुद्यच्छति । प्राप्नोति किल स एव तु स्मरति च मया कृतमेतत्) य एव प्राक् । सुखित आसीत् स एवेदानी दुःखितो जातः, पुनरपि च य एव तत्साधनार्थसुखसाधनार्थमुद्यच्छति-उद्यमं करोति, स एव किल सुखमाप्नोति, किलेत्यनेन च लोकबाधया पराभ्युपगमस्यातीव पापीयस्तां दर्शयति । तथा येनैव च प्राक् अनुभूतं किंचित् स एवाधुना तत्स्मरति नान्यः, तत्र तथाभूतानुसन्धानानुपपत्तेः। स्मरणस्यैवोल्लेखं दर्शयति-मया कृतमेतदिति ॥२२९॥ तथा-- वेदेइ य पुवकयं कम्मं इह अज्जियं च अण्णत्थ । परमपदसाहणत्थं कुणइ पयासं च उवउत्तो ॥ २३० ॥ (वेदयति च पूर्वकृतं कर्म इहार्जितं चान्यत्र । परमपदसाधनार्थ करोति प्रयास चोपयुक्तः) मेत्तादिसुगुणपगरिसमब्भासातो य पावए कोइ । एमादिलोगसिद्धो णणु ववहारो कहं तत्थ? ॥ २३१ ॥ (मैत्र्यादिसुगुणप्रकर्षमभ्यासाच्च प्राप्नोति कोऽपि । एवमादिलोकसिद्धो ननु व्यवहारः कथं तत्र?) येनैव पूर्वस्मिन् भवे कृतं कर्म-ज्ञानावरणीयादि स एव इह भवे वेदयति, येनैव च इह भवे कर्म अय॑ते स एवान्यत्र-भवान्तरे वेदयिष्यते । य एव च शारीरमानसानेकदुःखभरापूरितशरीरः स एवापरिमितानन्दमन्दिरपरमपद- - - - - - - - - - - - - - - - - - - (भनित्यपक्षनुन) હવે “અનિત્યપણે તે યોગ્ય નથી (ગા.૧૯૪) આ વાતનું સમર્થન કરે છે. ગાથાર્થ :- બીજાઓએ(બૌદ્ધોએ) ક્ષણિક પદાર્થની લ્પના કરતી વખતે પદાર્થને એકસ્વભાવી અને એકાન્ત ક્ષણિક ધ્યો છે. પણ જો આત્મા ક્ષણિક અને એકસ્વભાવી હોય, તો તે(આત્મા) સુખ અને દુઃખ બન્નેનું વેદન(સંવેદન) શી રીતે કરી શકે ? કેમકે તેટલા કાળસુધી (સુખદુ:ખ બન્નેના અનુભવકાળસુધી) તે(આત્મા) રહેવાનો જ નથી. પણ આત્મા સુખ અને દુ:ખ બન્નેને ક્રમશ: અનુભવતો દેખાય જ છે. કેમકે આ વાત અનુભવસિદ્ધ છે. (અર્થાત્ ક્ષણિજ્વાદમાં “અનુભવવિરોધ દોષ છે.) પૂર્વપક્ષ :- પૂર્વની દુ:ખવેદક ક્ષણ ભિન્ન હતી, અને વર્તમાનની સુખવેદક ક્ષણ ભિન્ન જ ઉત્પન્ન થઈ છે. તેથી એક જ આત્મા કમરા: સુખદુ:ખઉભયનું સંવેદન કરતો દેખાય છે. તેવું કહેવું શી રીતે વ્યાજબી ઠરે ? ઉત્તરપક્ષ :- આમ જો, સુખવેદક ક્ષણને(=ક્ષણવર્તી આત્મા) અને દુઃખવેદક ક્ષણને ભિન્ન સ્વીકારશો, તો તો બધો જ લોળ્યવહાર છિન્નભિન્ન થવાની આપત્તિ છે. દરરતા લોળ્યવહારની છિન્નભિન્ન થવાની આપત્તિ એટલા માટે છે, કે લાવ્યવહાર આવા પ્રકારનો છે. ગાથાર્થ :- પૂર્વે જે સુખી હતો, તેજ હવે દુઃખી થયો. અને જે સુખના સાધનઅર્થે ઉદ્યમ કરે છે, તે જ સુખ પામે છે.” (“ક્લિ=ખરેખર પદથી મૂળાકાર લોકબાધાદોષથી બીજાઓ(=બૌદ્ધો)નો સિદ્ધાંત અત્યંત પાપયુક્ત છે તેમ દર્શાવે છે.) વળી પૂર્વે જે વ્યક્તિએ અનુભવ ર્યો હોય છે, તે જ વ્યક્તિ તે અનુભવનું “આ મેં કર્યુ ઈત્યાદિરૂપ સ્મરણ કરે છે. (અન્ય નહિ કેમેકે અન્ય વ્યક્તિમાં તેવા પ્રકારનું અનુસંધાન અનુપપન્ન છે.) છે રર૯ ! - जी, ગાથાર્થ :-“પૂર્વક્ત કર્મને અહીં વૈદે છે અને અહીં કરેલા કર્મોને અન્યત્ર(આવનારા ભવોમાં) અનુભવે છે. વળી ઉપયુક્ત થઇ પરમપદ(મોક્ષ) પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. અને કેટલાક અભ્યાસથી મૈત્રીવગેરે સદ્ગણોનો પ્રર્ષ પામે છે.” ઈત્યાદિ લોકસિદ્ધ વ્યવહાર ક્ષણિજ્વાદમાં શી રીતે સંભવી શકે ? પૂર્વભવમાં જે વ્યક્તિએ જ્ઞાનાવરણીયવગેરે કર્મો બાંધ્યા હોય તે જ વ્યક્તિ આ ભવમાં તે કર્મના વિપાકો અનુભવે છે. જો કરે સો પાવે. તથા આ ભવમાં જે વ્યક્તિ કર્મ બાંધે, તે જ વ્યક્તિ ભવાંતરમાં તે કર્મનો ભોક્તા બનશે. વળી શારીરિક અને માનસિક અનેક પ્રકારના દુ:ખોથી ઘેરાયેલા શરીરવાળો એ જ જીવ અપરિમિત આનન્દના સ્થાન ભૂત મોક્ષ પદે પહોંચવાની ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨ ૧૬૨

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292