Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ - - - - - - तं णाम पडुच्चिज्जइ जं उवगारि तयं तु किं कुणइ? । હિં તબાવવબાસં કિં નં ૩મર્થ મજુમયં વા? - ર૫૦ . (तन्नाम प्रतीयते यदुपकारि तकत् तु किं करोति? । किं तदभावविनाशं किं तदुभयमनुभयं वा?) स्यादेतत्-इह विशिष्टं कारणं प्रतीत्य कार्यमुत्पद्यते, एष च प्रतीत्योत्पादः स्वभावसिद्धो ज्ञातव्यः, अथादि-स हेतुफलयोः स्वभावो येन तदेव तस्यैव हेतुः फलमपि च तदेव तस्यैव भवतीति। अत्र दूषणमाह-'तन्नामेत्यादि तन्नाम प्रतीयते-आश्रीयते-अपेक्ष्यते यदुपकारि भवति । यदाह भवदाचार्य:-"उपकारीत्यपेक्ष्यः स्यादिति” । 'तकत्' पुनर्निरंशं स्वलक्षणं किं करोति?, किं 'तदभावविनाशं' कार्याभावविनाशं, किंवा 'तत् कार्य, किंवा 'उभय कार्य कार्याभावविनाशं च 'अनुभयं वा' उभयाभावमिति, विकल्पचतुष्टयं गत्यन्तराभावात् ॥२४९-२५०॥ तत्राद्यं विकल्पमधिकृत्याह-- णो तदभावविणासं अहेउगो उ स तुम्ह इट्ठोत्ति । करणेऽवि य अविरोहो जेणऽन्नो तस्स णासोत्ति ॥ २५१ ॥ (नो तदभावविनाशं अहेतुकस्तु स युष्माकमिष्ट इति । करणेऽपि चाविरोधो येनान्यस्तस्य नाश इति) नो 'तदभावविनाशं' कार्याभावविनाशं प्राक्तनं निरंशं स्वलक्षणं करोति । तुर्यस्मादर्थे । यस्मादहेतुकः 'स' विनाशो युष्माकमिष्टः "अहेतुत्वाद्विनाशस्येति" वचनात्, तत्कथमेष तेन स्वलक्षणेन क्रियते इत्यभ्युपगम्यते?, 'करणेऽपि च' निर्वतनेऽपि च कार्याभावविनाशस्याभ्युपगम्यमाने 'अविरोधो नैव कश्चिद्विरोधः कार्याभावेन सहेति गम्यते । कथमविरोध इत्याह-येन कारणेनान्यः-अर्थान्तरभूतस्तस्य-कार्याभावस्य नाशः, अनर्थान्तरभूते हि तस्मिन् क्रियमाणे स एव कार्याभावः कृतः स्यात् स च प्रागेवास्तीति किं तेन कृतमिति ॥ २५१ ॥ यद्यविरोधस्ततः किमित्याह-- तदभावे य अणद्वे कह तब्भावो? सयं च किं न भवे? । णत्थित्तम्मि य (ज) तस्स अत्थित्तं होइ इतरस्स ॥ २५२ ॥ (तदभावे चानष्टे कथं तद्भावः? स्वयं च किं न भवेत् । नास्तित्वे च यत्) तस्यास्तित्वं भवतीतरस्य) 'तदभावे च' कार्याभावे चानष्टे भिन्नत्वेनाविरोधे सति नाशेन कार्याभावस्य नाशयितुमशक्यत्वात्कथं तद्भावः कार्यभावः?, नैवेत्यर्थः, अभावेन क्रोडीकृतत्वात, पूर्वकालवत् । अभ्युपगम्यापि विरोधदोषमाह--'सयं चेत्यादि स्वयंच कारणव्यापारनिरपेक्षं च तत्कार्य किन्न भवेत्?, भवेदेवेति भावः । यस्मात्तस्य कार्याभावस्य कारणकृतेन नाशेन सह — — — — — — — — — — — — — ––– –– ––––––––––– સ્વલક્ષણ ઉત્પન્ન થતું હોય, તો એમાં અમારો શો દોષ છે ? ધર૪૮ આ જ વાતની આરાંકા કરતા કહે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) વિશિષ્ટકારણને પ્રતીત્ય આશ્રયી કાર્ય ઉત્પન્ન થાય છે. આ પ્રતીત્યોત્પાદ સ્વભાવસિદ્ધ જ - સમજવો. તે આ પ્રમાણે હેતુ( કારણ) અને ફળ(=કાર્ય)નો તેવો જ સ્વભાવ છે, જેથી તે(વિવક્ષિતકારણdલક્ષણ)જ તેનો (વિવતિફળસ્વલક્ષણનો) હેતુ બને છે, અને તે(વિવક્ષિતકાર્યસ્વલક્ષણ) જ તેનું વિવક્ષિતકારણસ્વલક્ષણનું) ફળ બને છે. ઉત્તરપક્ષ :- અહીં દૂષણ આ પ્રમાણે છે કે તે જ પ્રતીય-આશ્રય અપેક્ય બને, જે ઉપકારી હોય. તમારા જ આચાર્યએ ક્યું છે. •ઉપકારી અપેક્ષ્ય બને' અર્થાત્ પૂર્વવિશિષ્ટકારણસ્વલક્ષણ ઉત્તરના કાર્યસ્વલક્ષણમાટે આશ્રય-અપેક્ષ્ય તો જ બને, જો તે (કારણસ્વલક્ષણ) કાર્યપર ઉપકાર કરતો હોય. તો, હવે એ બતાવો, કે તે નિરંશ વિશિષ્ટ કારણસ્વલક્ષણ કાર્યપર ઉપકાર થાય એવું શું કરે છે ? શું (૧) કાર્યના આભાવનો નાશ કરે છે ? કે (૨) કાર્ય કરે છે–કાર્યને ઉત્પન્ન કરે છે ? કે (૩) બને-કાર્યાભાવનો નાશ અને કાર્ય ? કે (૪) અનુભય–આ બેમાંથી કશું નહિ? કારણક્ત ઉપકારઅંગે આ ચાર વિક્ષોને છેડી અન્ય વિલ્પો સંભવતા નથી. માર૪૯-૫૦ના અહી “કાર્યાભાવનો વિનાશ' રૂપ પ્રથમવિલ્પને ઉદ્દેશી કહે છે. (કાર્યાભાવવિનાશરૂપ પ્રથમ વિલ્પનું ખંડન) ગોથાર્થ :- (કાર્ય)અભાવનો વિનાશ ( વિલ્પ) બરાબર નથી, કેમકે તે (વિનાશ) અહેતુક છે, એમ તમને ઈષ્ટ છે. અને કરણ (વિનારાકરણ)માં પણ વિરોધ નથી, કેમકે તેનો નાશ અન્ય છે. પૂર્વકાલીને વિશિષ્ટનરશસ્વલક્ષણ કાર્યાભાવનો વિનાશ કરે નહિ. (“ હેતુઅર્થે છે.) કેમકે “તમે વિનાશ અહેતુક છે આ વચનથી વિનાશને અહેતુક સ્વીકાર્યો છે. તેથી તે(=વિશિષ્ટ કારણભૂત) સ્વલક્ષણ કાર્યાભાવનો વિનાશ કરે છે તેમ શી રીતે સ્વીકારી શકાય? કેમકે વચનવિરોધદોષ છે, અને દાચ “સ્વલક્ષણ કાર્યાભાવનો વિનાશ કરે છે તેમ સ્વીકારી લો, તો પણ આ વિનાશને કાર્યાભાવ સાથે કોઈ વિરોધ નથી. (અર્થાત કાર્યાભાવની હાજરીને બાધક નથી.) શંકા :- કાર્યાભાવ અને તેના વિનાશને કેમ પરસ્પર વિરોધ નથી ? સમાધાન :- જો તે વિનાશ કાર્યાભાવથી ભિન્ન હોય, તો વિનાશની હાજરી કાર્યાભાવની હાજરીને વિરોધી નથી, જેમકે કપડાની હાજરી ઘટની હાજરી માટે. અને જો, કાર્યાભાવ અને તેનો વિનાશ પરસ્પર અભિન્ન હોય, તો કાર્યાભાવનો વિનાશ ર્યો એનો અર્થ કાર્યાભાવ ર્યો એવો જ થશે. અને કાર્યભાવ તો પહેલેથી જ છે. તેથી સ્વલક્ષણે કશું જ કર્યું નથી. શારપના કાર્યાભાવને વિનાશસાથે વિરોધ ન હોય, તો શું થાય તે બતાવે છે. ગાથાર્થ :- કાર્યાભાવ નાશ ન પામે તો કાર્યભાવ શી રીતે સંભવે? અને સ્વયં કેમ ન થાય? કેમકે કાર્યાભાવના નાસ્તિત્વમાં (ગેરહાજરીમાં) કાર્યનું અસ્તિત્વ હોય છે. એને મારી ની હાજરી વિનાશ કર્યોભાવથી પસાર વિરોધ નશો, બાધક નથી.) ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૭૦

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292