Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 127
________________ तथा प्रमाणमेव, तथाव्याख्याने दृष्टस्य सचेतनाचेतनत्वलक्षणस्य वैचित्र्यस्य जातिस्मरणादेश्चोपपद्यमानत्वात् । तच्च व्याख्यानमिदम् -- ज्ञानदर्शनोपयोगलक्षणविज्ञानानन्यत्वाद्विज्ञानघनः, यद्वा प्रतिप्रदेशमनन्तानन्तविज्ञानपर्यायघटितत्वात् विज्ञानघन आत्मा, एतेभ्यो भूतेभ्यो घटादिरूपेभ्यो ज्ञेयेभ्यः सहकारिभ्यः समुत्थाय समुत्पद्य घटविज्ञानादिभावेन, पुनस्तान्येव भूतानि घटादीनि विज्ञेयभावेन विनश्यन्ति सन्ति अनु प्रतीत्य तद्विज्ञानभावेन विनश्यति, तस्यार्थान्तर उपयुक्तत्वात्, 'न प्रेत्य संज्ञास्तीति न प्रेत्य-न प्राक्तनी घटविज्ञानादिरूपा संज्ञा तदाऽवतिष्ठते इति। अपरोऽर्थः -- विज्ञानघन आत्मा, एतेभ्यो भूतेभ्यः समुत्थाय -- समुत्पद्य पुनस्तान्येव विनश्यन्ति सन्ति अनु-प्रतीत्य विनश्यति, यथा भौतिकपुरुषवादिभिरुच्यते इति, एतन्न, यस्मात्प्रेत्यसंज्ञाऽस्ति-प्रेत्यभावोऽस्ति य एवायं प्रेत्य-परलोके देवो नारको वाऽभवत् स एवाधुना मनुष्यः संवृत्त इति प्रेत्यव्यवहारोऽस्तीतियावत् । तस्मादागमतोऽपि जीवः सिद्ध इति स्थितम् ॥१३३॥ तदेवं प्रमाणतो जीवस्य सिद्धिमुपपाद्य सांप्रतं यद्यदाशङ्कय परेण प्रतिक्षिप्तं तत्तत्समर्थयन्नाह--- जो पडिसेहे तथा स एव जीवोत्ति जुत्तमेयंपि । भूतेहिं चेतन्नं अण्णनिमित्तं जओ ठवियं ॥ १३४ ॥ (यः प्रतषेधति तथा स एव जीव इति युक्तमेतदपि । भूतेभ्यश्चैतन्यमन्यनिमित्तं यतः स्थापितम् ) यः प्रतिषेधति जीवं स एव जीव इति यत् प्राक् आशङ्कितं, तदपि युक्तमेव, जीवमन्तरेणान्यस्याचेतनत्वेन प्रतिषेधकत्वायोगात्। तदेवाचेतनत्वमन्यस्य समर्थयते - 'भूएहिं इत्यादि' यतो यस्माद्भूतेभ्यः - पृथिव्यादिभ्योऽन्यो यो जीवस्तन्निमित्तं चैतन्यं प्राक् स्थापितं व्यवस्थापितं तत्कथं भूतानामात्मप्रतिषेधकत्वं स्यात् ? अचेतनत्वात् यदन्यनिमित्तं च चैतन्यं प्राक् व्यवस्थापितं स सामर्थ्यादात्मैव, तस्यैवानुरूपतया चैतन्यं प्रति धर्मित्वाद्युपपत्तेः । स च परिणामित्वात् सुरनारकादिपरिणामरूपेण परिणमते, सुरनारकादिभावश्च परलोकशब्दवाच्यो, यद्वक्ष्यति - 'सुरभावो होइ परलोगो' इति । तत आत्मा परलोक्यपि सिद्ध:, तथा च सति यदभिहितं प्राक् 'नत्थि परलोगगामी जं भणिमोत्ति' तन्महामोहविजृम्भितमित्युपेक्षणीयम् ॥ १३४ ॥ अधुना यथा आत्मनः सुरनारकादिरूपेण परिणमनं भवति तथोपपादयन्नाह- संतस्स णत्थि णासो एगंतेणं ण यावि उप्पातो । अत्थि असंतस्स तओ एसो परलोगगामि व्व(त्ति) ॥ १३५ (सतो नास्ति नाश एकान्तेन नचापि उत्पादः । अस्ति असतस्तत एव परलोकगामीति) નિરૂપણ ર્ક્યુ છે. આજ પ્રમાણે, વિજ્ઞાનઘન એ વૈતેભ્યો ભૂતેભ્યો ઇત્યાદિ વચનની યથેચ્છ વ્યાખ્યા કરી સાક્ષી બતાવવી યોગ્ય નથી. પરંતુ વિમલમતિએ(ભગવાન મહાવીર સ્વામીએ પૂછ્ય ગૌતમસ્વામીને) બતાવેલી વ્યાખ્યા જ પ્રમાણભૂત છે. કેમકે એ પ્રમાણે વ્યાખ્યાન કરવાથી જ સચેતનત્વ અચેતનત્વરૂપ દૃષ્ટ વૈચિત્ર્ય અને જાતિસ્મરણવગેરે યુક્તિયુક્ત બને છે. શ્રીમહાવીર ભગવાને વિજ્ઞાનઘન ઇત્યાદિ વચનનું વ્યાખ્યાન આ પ્રમાણે ક્યું છે. + વિજ્ઞાન જ્ઞાનદર્શનઉપયોગરૂપ છે. અને આત્મા સતત જ્ઞાન કે દર્શનના ઉપયોગમાં રહે છે. આ ઉપયોગથી આત્મા કથંચિત્ અભિન્ન છે. તેથી આત્મા •વિજ્ઞાનઘન” છે. અથવા, આત્માનો પ્રત્યેક પ્રદેશ અનન્તાનન્ત વિજ્ઞાનપર્યાયોથી યુક્ત છે. તેથી આત્મા વિજ્ઞાનઘન છે. આવો આત્મા આ ઘટાદિ રૂપ, જ્ઞેયાત્મક અને(વિષય બનવાદ્વારા) સહકારી(=ઘટઆદિજ્ઞાનની ઉત્પત્તિમાં સહકારીકારણ)રૂપ ભૂતોમાંથી ઘવિજ્ઞાનઆરૂપે ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઘટવગેરેભૂતો વિશેયરૂપે નષ્ટ થાય છે (=અર્થાત્ ઉપયોગના વિષય બદલાય છે) ત્યારે તેઓને આશ્રયીને આત્મા તેઓના જ્ઞાનરૂપે નાશ પામે છે. કેમકે આત્મા અન્ય અર્થમાં ઉપયોગવાળો હોય છે. ન પ્રેત્ય સંજ્ઞાસ્તિ' + અને ત્યારે પ્રેત્ય=પૂર્વકાલીન ઘવિજ્ઞાનઆદિ રૂપ સંજ્ઞા રહેતી નથી. નાસ્તિકમાન્ય અર્થ + વિજ્ઞાનઘન આત્મા આ ભૂતોમાંથી ઉત્પન્ન થઇ તેઓના વિનાશમાં વિનાશ પામે છે.” પણ આ અર્થ બરાબર નથી. કેમકે પ્રેત્યસંજ્ઞા-પ્રેત્યભાવ=પરલોક્ભાવ છે. અર્થાત્ ‘પરલોકમાં જે આ દેવ કે નરક હતો, તે જ આ ભવમાં મનુષ્ય થયો. એવો વ્યવહાર થાય છે. (આત્મા ભૂતોમાંથી ઉત્પત્તિ-વિનાશ પામતો ન હોય, તો જ આ વ્યવહાર સંભવે.) આમ આગમથી પણ જીવની સિદ્ધિ નિશ્ચિત થાય છે. ૫૧૩૩ા આમ પ્રમાણથી જીવની સિદ્ધિ કરી. હવે નાસ્તિકે જે જે આશંકા કરીને પ્રતિક્ષપ ર્યો, તે તેનું સમર્થન કરતા કહે છે ગાથાર્થ :- ત્યારે (આશંકા વખતે) જે પ્રતિષેધ કરે છે, તે જ જીવ છે. (એવી જે આશંકા કરેલી) તે પણ બરાબર છે. કારણ કે ચૈતન્ય ભૂતોથી ભિન્ન નિમિત્ત (કારણ) વાળું છે. એમ નિશ્ચિત થયું છે. જીવતત્ત્વનો જે પ્રતિષેધક છે તે જ જીવ છે. પૂર્વે આવી જે આશંકા કરી હતી, તે યોગ્ય જ છે. કેમકે જગતમાં જીવને બ્રેડી બાકીના બધા તત્ત્વો અચેતન-જડ છે. અને જડવસ્તુ પ્રતિષેધક બની શક્તી નથી, કેમકે પ્રતિષેધક્તા ચેતનનો ધર્મ છે. અન્ય (=જીવથી ભિન્ન)માં અચેતનપણાનું સમર્થન કરતાં ક્યુ છે, ભૂએહિં, ઇત્યાદિ. આગળ અમે એવી સ્થાપના કરી જ છે કે ભૂતોથી ભિન્ન એવો જીવ જ ચૈતન્યનું નિમિત્ત (=કારણ) છે. આમ ભૂતો અચેતન છે, તેમ સિદ્ધ થાય છે. તેથી ભૂતો શી રીતે આત્મપ્રતિષેધક બની શકે ? શંકા :- પૂર્વે તમે ચૈતન્યના નિમિત્તતરીકે ભૂતોથી ભિન્ન વસ્તુની સિદ્ધિ કરી. પરંતુ તેનાથી આત્મા જ ચૈતન્યનું નિમિત્ત છે, તેમ શી રીતે કહી શકે ? (આત્મા પરલોગામી છે.) સમાધાન – ચૈતન્યના નિમિત્તતરીકે સિદ્ધ થયેલી ભૂતોથી ભિન્ન વસ્તુતરીકે સામર્થ્યથી આત્મા સિદ્ધ થાય છે. કેમકે તે જ(=આત્મા જ) ચૈતન્યના અનુરૂપ ધર્માંતરીક ઉપપત્ન છે. આ આત્મા પરિણામી હોવાથી દેવ, નારક આરૂિપ પરિણામ પામે છે. અને આત્માનો દેવ, નારઆદિ ભાવ(=પર્યાય) ‘પરલોક” શબ્દથી અભિષય બને છે. આગળ મૂળકાર જ કહેવાના છે કે સુર ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૧૯

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292