Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ नोपय सत्तामेत्तेणं इत्यष्टाप्रसाधका' मारणादिस्वकासात् तस्मात्सोपक्रम विशेषेण विशेषहेतुः-सोपक्रमादिह्यादिश्चैव, भावप्रधानोऽयं निर्देशः, सोपक्रमत्वादिह्यत्वादिश्चैव, आदिशब्दादुभयत्रापि यथाक्रमं विषदृष्टान्तानुरूपदृष्टान्तान्तरज्वलनदृष्टान्तानुरूपदृष्टान्तान्तरयोग्यविशेषहेतुपरिग्रहः तदन्यसामग्रीविशेषपरिग्रहश्च, विषं हि उपभुज्यमानं सोपक्रमायुष्कमगदादिना चाऽप्रतिहतशक्तिकत्वमन्यं च कालविशेषादिकं विशेषहेतुमपेक्ष्य मारणाय प्रभवति नान्यथा, ज्वलनोऽपि च स्वविषयस्य दाह्यस्वभावत्वं शुष्कत्वं पवनादिकं च विशेषहेतुमवाप्य दाहनिमित्तं भवति न तदभावे । तथा चाह-'न य सत्तामेत्तेणं इट्ठत्थपसाहगा तेऽवित्ति, चो हेतौ, यस्मान्न सत्तामात्रेणस्वसन्निधानभावमात्रेण तेऽपि-विषादयो दृष्टान्तत्वेनोपात्ता 'इष्टार्थप्रसाधका' मारणादिस्वकार्यप्रसाधकाः, कुत इत्याह'सव्वत्थ अइप्पसंगाओ' सर्वत्र निरुपक्रमायुष्कादिष्वपि अतिप्रसङ्गात्, मारणादिलक्षणेष्टार्थकारित्वप्रसङ्गात् तस्मात्सोपक्रमत्वादिकं विशेषमपेक्ष्यैव विषादयो मारणादिनिमित्तं भवन्ति नान्यथा, न चासौ सोपक्रमादिको विशेषहेतुः सर्वत्रास्ति, ततस्तेषु सन्निहितेष्वपि विषादिषु मरणामरणादिवैचित्र्यमुपपद्यते, न त्वेवमिह बन्धाबन्धौ ॥१८३-१८४॥ यत आह-- रागादिपरिणती पुण फरुसत्तसमा विसेसहेउत्ति । अप्पाणगम्मि य जतो वेधम्मं तेण दोण्हंपि ॥ १८५ ॥ . (रागादिपरिणतिः पुनः परुषत्वसमा विशेषहेतुरिति । आत्मन्यपि च यतो वैधयं तेन योरपि) रागादिपरिणतिः पुनर्यस्माज्जलसंयोगस्य तथाविधपरुषत्वमिव कर्मबन्धस्य विशेषहेतुरात्मन्यपि जगद्धातयपि विद्यते, आस्तां शेषजीवेष्वित्यपिशब्दार्थः, तस्मादुभयोरप्यविशेषेण बन्धः प्राप्नोति, विशेषहेतोरुभयत्राप्यविशेषेण भावात् । तथा च सति यदुक्तम्-- 'यथा सद्भावाविशेषेऽपि वस्त्रं जलेन संयुज्यते न तु पद्मिनीपत्रं, तथेहापि रागादिमत्त्वाविशेषेऽपि शेषजीवा एव कर्मणा संभन्स्यन्ते न तु परमात्मेति तदयुक्तमवगन्तव्यम्, दृष्टान्तदाष्टान्तिकयोर्वैषम्यात् । एतदेवोपसंहरति--'वेहम्मं तेण दोण्हंपित्ति' येन कारणेन संयोगस्य तथाविधपरुषत्वलक्षणो विशेषहेतुरुभयत्राप्यविशेषेण न विद्यते कर्मबन्धस्य च रागादिपरिणतिलक्षणो विशेषहेतुरुभयोरप्यस्ति तेन कारणेन द्वयोरपि-दृष्टान्तदाष्टान्तिकयोर्वेषम्य(धम्यामिति स्थितम् । स्यादेतत्-यादृशा रागादयः शेषजीवानां न तादृशाः परमात्मनः, तत्कथमुच्यते? रागादिमत्त्वाविशेषादुभयोरप्यविशेषेण बन्धः प्राप्नोति', रागादिमत्त्वाविशेषस्यैवाभावात् ॥ १८५ ॥ अत आह-- तब्भावो अविसिट्ठो जदि णो थेवतरदोससब्भावो । पावेति तस्स अहवा रागादीणं अभावो तु ॥ १८६ ॥ (तद्भावोऽविशिष्टो यदि नो स्तोकतरदोषसद्भावः । प्राप्नोति तस्याथवा रागादीनामभावस्तु) यदि तस्य परमात्मनस्तद्भावो-रागादिपरिणतिभावोऽविशिष्टो नाभ्युपगम्यते तर्हि सामर्थ्यात् स्तोकतररागादिसद्भावः प्राप्नोति, तथा च सति तदनुसारी कर्मबन्धोऽपि, ततश्चैवमपि शेषजीवैस्तुल्य एव । 'अहवा रागाईणं अभावो उत्ति' अथवेति प्रकारान्तरेण दूषणान्तरसूचने, यदि पुनः कर्मबन्धप्रसङ्गात् स्तोकतरोऽपि रागादिदोषसद्धावो नेष्यते तर्हि सर्वथा तस्य रागादीनामभाव एवाभ्युपगतः स्यात्, तथा च सति तस्य वीतरागतया क्रीडाया अनुपपत्तेर्नेश्वरादिभेदेन चित्रान् सत्त्वान् कर्तुमुचितमिति स्थितम् ॥१८६॥ साम्प्रतं येन प्रकारेण एतहूषितं तं प्रकारमभिव्यक्तीकुर्वन्नाह-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હાજર હોય, તો જ અગ્નિ તે વસ્તુને બાળવા સમર્થ બને છે, નહિકે તેવા વિરોષકારણોના અભાવમાં (મૂળમાં “ચપદ હેત્વર્થક છે.) આમ દષ્ટાન્તતરીકે દર્શાવેલા વિષવગેરે પણ પોતાની હાજરીમાત્રથી મારણવગેરે સ્વકાર્યના પ્રસાધક બનતા નથી. કેમકે તેમ થવામાં નિરપક્રમ આયુષ્યવાળાવગેરેના પણ મારક બનવાધિરૂપ અતિપ્રસંગ આવે છે. તેથી ઝેર વગેરે સોપકમ_વગેરે વિશેષોને અપેક્ષીને જ ઘાતવગેરેના કારણ બને છે. અન્યથા નહિ. અને આ સોપદમઆદિ વિરોષહેતુ સર્વત્ર હોતા નથી. તેથી ત્યાં વિષવગેરેની હાજરીમાં પણ મરણ-અમરણઆદિ વિચિત્રતા સુસંગત છે. પરંતુ બન્ધ-અબજૂની બાબતમાં આમ કહી શકાય તેમ નથી. ૧૮૩૧૮૪ અહીં કારણ બતાવે છે. ગાથાર્થ :- પરયત્નતુલ્ય રાગાદિપરિણતિ વિરોષહેતુ છે. અને તે આત્મામાં (જગતíમાં) પણ છે. તેથી બે (शान्तान्तिड) पथ्ये वेधले. જળસંયોગમાં જેમ તથાવિધપરષતા વિરોષકારણ છે. તેમ કર્મબન્ધમાં વિરોષકારણ રાગાદિપરિણતિ છે. અને તે રોષજીવો ને તો દૂર રહો, પણ જગતક્તને પણ છે. તેથી શેષજીવો અને ઇવર બન્નેને કર્મબન્ધ થવો જોઈએ. કેમકે બન્નેમાં વિરોષનું ની હાજરી સમાનતયા છે. તેથી જેમં સદ્ભાવમાં સમાનતા હોવા છતાં પાણી સાથે વસ્ત્રનો જ સંયોગ થાય છે, નહિક કમળની પાંખડીનો, તેમ પ્રસ્તુતમાં પણ રાગવગેરે સમાનતયા હોવા છતાં રોષજીવો કર્મથી બંધાય, ઇવર નહિ એવું પૂર્વપક્ષે જે ક્યું તે તદ્દન અસંગત ઠરે છે. કેમકે દષ્ટાંત અને દાર્જેન્તિક્વચ્ચે વિષમતા છે. કેમકે દષ્ટાન્તસ્થળે સંયોગમાં વિશેષકારણભૂત તથાવિધ પરષતા બન્ને સ્થળે સમાનતયા નથી. જયારે દાર્જીન્તિકસ્થળે રાગાદિપરિણતિરૂપ વિરોષકારણ બને(=ઈવર અને શેષજીવો) માં સમાનતયા છે. પૂર્વપક્ષ :- અન્યજીવોને જેવા રાગવગેરે છે, તેવા પરમાત્માને નથી. તેથી “રાગાદિમત્તા બન્નેમાં સમાન હોવાથી બન્નેને સમાનતયા બંધ થવો જોઈએ.” એવું શી રીતે કહી શકાય? કેમકે બન્નેમાં રાગાદિમત્તા સમાનતયા નથી. ૧૮પા અહીં ઉત્તર આપતા કહે છે. ગાથાર્થ :- જે, તેની (રાગઆદિની) હાજરી સમાનતયા ન હોય, તો અલ્પતર દોષની હાજરી પ્રાપ્ત થાય છે. અથવા તે(=ઈવર)માં રાગઆદિનો અભાવ સિદ્ધ થાય છે.. ulincle un-1 *an

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292