________________
[બંધને બંધનને, મુગતિ મુકિત મૂકાયમુકત થાય. આશ્રવ કર્મના બંધનું કારણું સંવર-કર્મના બંધને રોકનાર હેય ત્યાગવા યોગ્ય ઉપાદેયઃગ્રહણ કરવા યોગ્ય. સુણયશાસ્ત્રમાં સંભળાય છે.]
બંધ થવાના કારણે મળવાનાં વેગે જ આત્મા કર્મો બાંધે છે. અને મુકિત મળવાના કારણે મળવાથી આત્મા કર્મોથી મુકત થાય છે. એ બનેયના કારણોના નામ અનુક્રમે શાસ્ત્રમાં “આશ્રવ” અને “સંવર સંભળાય છે. એ બેમાંના અનુક્રમે એક હેય-ત્યાગ કરવા યોગ્ય, અને બીજે ઉપાદેય–આદરવા યોગ્ય છે.
૧ કર્મના બંધનું કારણ આશ્રવ છે. તે છોડવા યોગ્ય છે. ૨ કર્મનો ને બંધ થતો અટકાવનાર સંવર છે. તે આદરવા યોગ્ય છે. આશ્રવ સંસારમાં રઝળાવનાર છે, અને સંવર મોક્ષમાં લઈ જવામાં મદદગાર છે. ૪. યુન્જન-કરણે હે અંતર તુજ પડ્યો. રે
ગુણ-કરણે કરી ભંગ. ગ્રંથ-ઉકતે કરી પંડિત-જન કલ્યો. રે
અંતર–ભંગ-સુસંગ, પદ્મ પ [ચજન-કરણે જોડનારા પ્રયત્ન, ગુણ-કરણુ ગુણના વિકાસરૂપ પ્રયાસથી. ગ્રન્થ-પુસ્તકો. ઉક્ત ઉક્તિઓથી, ગાથાઓથી. પંડિત-જન વિદ્વાન્ પુરુષોએ, અંતર ભંગ