________________
૪૧
૨. જ્યારે જીવરૂપી સરોવર ભરપૂર આનંદરસથી છછલ ભરાયું હશે, ત્યારે તેમાં પદ્મની પ્રભા જેવો મારો આત્મા આપના જેવો થઈને મ્હાલત હશે, આમ બતાવીને શ્લેષથી પદ્મપ્રભ નામની સાર્થકતા સૂચવી જણાય છે. પયઈ-ઠિઈ-અણુભાગ–પ્રદેશથી, રે
મૂળઃ ઉત્તરઃ બહુ-ભેદ. ઘાત અને ઘાતી હૈ બંધદય ઉદીરણું રે સત્તાઃ કર્મ-
વિદઃ પદ્મ. ૨ [ પયઈ=પ્રકૃતિ ઠિઇ=સ્થિતિ. આણુભાગ રસ મૂલ મુખ્ય. ઉત્તર પેટા. ઘાતી મૂળ ગુણે ઢાંકનાર. અઘાતી=અપ ઘાતી, ઉત્તર ગુણે ઢાંકનાર. બંધ નવાં કર્મોને જૂનાં કર્મો સાથે મેળવી આત્મ પ્રદેશ સાથે મિશ્રિત કરવા તે ઉદય કમનું ફળ ભેગવવું તે. ઉદીરણુ-કમને ઉદયમાં આવવાનો વખત આવી પહોંચતાં પહેલાં જ પરાણે ઉદયમાં લાવવાં, તે. સત્તા-કર્મ બંધાયાં પછીથી તે ઉદયમાં આવી જાય, ત્યાં સુધીની-પિતાના કર્મ સ્વરૂપમાં કમની વિદ્યમાનતા. કમ-વિચછેદકર્મનાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાને અભાવ ].
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ-રસ અને પ્રદેશથી તથા આઠ મૂળ ભેદ તથા ઘણા ઉત્તર ભેદથી કર્મના ભેદ ઘણા છે. ઘાતીઃ અઘાતીઃ એવા બે ભેદ છે. કર્મનાં બંધઃ ઉદય ઉદીરણા સત્તા હોય છે. અને વિચ્છેદ એટલે ગુણસ્થાનકના કામે ચડતાં ચડતાં