________________
૧૯૯
જિન–વરમાં સઘળાં દર્શન છે. દર્શોને જિન-વર ભજના, રે સાગરમાં સધળી તટની સહી.
ટિનીમાં સાગર–ભજના, રે
૧૦૬ [ ભજના=હાય કે ન હાય સાગર=સમુદ્ર સહી= નક્કી, જ. તર્ટિની=નદી. ]
એ રીતે, જેમ સમુદ્રમાં બધી નટ્ટીએ સમાય જ છે, પણ નદીમાં સમુદ્ર હેાય કે ન પણ àાય. તે પ્રમાણે શ્રી જિનવર [ભાષિત દર્શન]માં સધળાંયે દર્શના આવી જાય છે, અને ખીજાં દર્શનામાં જિનવર-જૈન દર્શન હૈાય, કે ન પણ ઢાય.૬
કેમકે–બીજા દેશના એક એક વાતની મુખ્યતાએ રચાયેલા છે. ત્યારે જૈનદર્શન વિશ્વની તમામ વસ્તુઓનું સ્યાદ્વાદ દષ્ટિથી અવલેાકન કરીને નિરુપણુ કરનાર હોવાથી અનેક દૃષ્ટિ બિન્દુએથી સિદ્ધ થતી અનેક પ્રકારની વ્યવસ્થિતત-ત્વ દષ્ટિ બતાવનાર હોવાથી તેમાં સઘળાંચે દર્શન સમાય છે. પરંતુ, તે જૈનદર્શન બાકીના દાનામાં અંશત: દેખાય છે, પણ સ ંપુર્ણ ન દેખાય, એ સ્વાભાવિક છે. જ્યાંસુધી સમ્યક્ત્વ પ્રાપ્તન થયું હોય, ત્યાંસુધી કાઇપણ સંપ્રદાય કે દર્શન મારફત જીવ અંશથી જૈન ધર્મની આરા થના કરે છે. ત્યાર પછી સર્વીશે જૈન દર્શનની આરાધના પ્રાપ્ત થાય છે.
જિન-સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિન-વર હાવે. રે