________________
૨૪૯ વળી જેમ જેમ મનઃ વચન કાયાના યોગો સ્થિર થતા જાય છે, અને છેવટે તદન સ્થિર થઈ જાય છે, ત્યારે તેને આત્માની વીર્ય શક્તિ-બળ જરા પણ ખસેડી શકતી નથી. ડગાવી શકતી નથી. આત્મા યોગોને પકડી રાખી શક્તો નથી.
પરિણામે, આત્મા અને મન: વચનકાયાના પરમાણુના જસ્થાઓ સદાને માટે છુટા પડી જાય છે, મન વચન કાયાના પુદગલો પુરાળ રૂપે સ્થિર રહે છે, તેને આત્માનું વીર્ય કાંઈઅસર કરી શકતું નથી. એટલે કે-છેવટે, તે ત્રણની મારફત કોઈ પણ પ્રવૃત્તિ કરતું નથી. આ બીજી વિચિત્ર ઘટના બને છે. અર્થાત્, આત્મા પુશળથી તદ્દન છુટ પડી જતો હોવાથી તેને મન વચન કાયા રૂપે બનાવી ઉપયોગ કરી શકતો નથી.
ઉત્કૃષ્ટ વીર્યને યોગો અસર કરી શકે નહી, અને યોગની ઉત્કૃષ્ટ સ્થિરતાને ઉત્કૃષ્ટ વીર્ય પણ ડગાવી શકે નહીં. નેય સદાને માટે છુટા પડી જાય છે, એ ગાથાને સાર છે. ૪ કામ-વીર્ય–વશે જિમ ભેગી,
તિમ આતમ થયે, ભેગી રે. શૂરપણે આતમ-ઉપગી,
થાય તેહ અ-ગી રે વી. ૫ T કામ-વીર્ય-વશે-મથુનપૂર્વક વિષય સુખ ભગવ