________________
ર૯૧
પ્રજાએ ભારતની આગેવાની નીચે આધ્યાત્મિક આદર્શોના પાયા ઉપર છે વધતે અંશે રચાયેલા વ્યાવહારિક જીવન જીવતી હતી. ઈસ્લામ અને ખ્રીસ્તીધર્મ પણ એક રીતે આધ્યાત્મિક ભૂમિકા ઉપર રચાયેલ છે. છતાં આજના ભૌતિવાદીઓ તેને પિતાના ઉત્કર્ષમાં ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ભારતના આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાના મહાન ધર્મોને પણ જમાનાને અનુરૂપ રૂપાંતર આપવાની
જનાઓને પ્રચાર કરીને જાણતા અજાણતાં જમાનાને અનુસરવાની વાતને પ્રચાર કરી, તે સ્વરૂપે રૂપાંતર કરી કરાવી ભૌતિકવાદનું અંગ બનાવી રહેલા છે.*
૬. છેલ્લા પાગલ પરાવર્તનમાં આવેલ છવ કોઈ પણ દેવ ગુરુ ધર્મ તરફ ભાવથી-પ્રીતિથી જેતે થાય છે
૭. કઈ પણ જીવ એકાએક ભગવાન મળવાથી કે શાસ્ત્રો જાણવાથી કે તપનુષ્ઠાન કરવાથી કે ચાગી થઇ જવાથી મોક્ષ પામીજ જાય છે.” એવું નથી. દરેક જીવને વિકાસ તે તે જીવની તથાભવ્યતા પ્રમાણે કૃમિક થાય છે. એમને એમ કુકે મારીને મેક્ષમાં પહોંચી જવાતું નથી. જન શાસનમાં વિકાસકમ બહુ જ વ્યવસ્થિત રીતે ઝીણવટથી બતાવ્યો છે. જેની સૂચના ત્રીજા પ્રભુના સ્તવનમાં સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. દરેક જીવને આધ્યાત્મિક વિકાસના પગથિયાં ક્રમસર ચડવા પડે છે તે તે
કોઇ
+ વિશેષ સમજવા માટે શ્રી વિશ્વનાથ નું ઇંટર નેશનલ હૈ ઈન ઈન્સેન્ટ ઈંડયા જુઓ.