Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 370
________________ ૩૭ સ્તવન ૧૨ મું. ગાથા–૧ લી ૧ ઘનનામી=મજબૂત નામવાલા-જેનું નામ કોઈપી ન શકે, એવા નામવાળા [અર્થાતર ] ૨ પરનામી-નામી નામનાવાળા–ખ્યાત, પ્રસિદ્ધ, પર ઉત્કૃષ્ટ પનામી. ઉત્કૃષ્ટ નામનાવાળા– [અથત૨] સ્તવન ૧૩ મું ગાથા ૧ લી ૧. બેટ = ખે– અતિ ઈત ખેટ - આકાશ ચારી –ચંચલ. અસ્થિર-કન પાળનાર. વ્યુત્પત્તિ પ્રમાણે નીકળતે અર્થ ગાથા ૬ ડી. થિઃ શરાજ-મિરની છાયા. મe d૦ ગા. ૧૨ સ્તવન ૧૪ મું - ગાથા ૩ છે, ૧. ન લાજે.ક્રિયાપદ રાખીને અર્થ ઘટાવ. લાજતા નથી ગાથા ૫ મી ૨ છાર = છે – ચુનાનું પ્લાસ્તર તે અતિશે લીસું હોવાથી તેના ઉપર કરેલું લીંપણ ટકતું નથી. [ અથૉતર ] સ્તવન ૧૭ { ગાથા ૨ જી ૧ સાપખાયે-સાપકરડે = મારવાડમાં કરડવા અર્થમાં ખાય એ શબપ્રયોગ હજુ પણ પ્રચલિત છે. સાપ કરડે એમાં એના મોંમાં કાંઈ આવતું નથી. [ અર્થાતર ]

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380