________________
૩૨૮
સ્તવન ૨૧ મું
બે હાથ–
ગ ને સાંખ્ય. સૌગત ને મીમાંસક ચાર્વાક
મતક
જૈન
આ પ્રમાણે છએય દર્શનની અંગમાં વહેચણ કરી છે. તેમાં તાત્વિક દૃષ્ટિએ યોગ અને સાંખ્યને પગ-ચરણ કહ્યા છે પગ ઉપર ઊભા રહેવાય છે, ઉક્ત બન્નેય દર્શનેની વિચારણા – જેટલી વાસ્તવિક છે, તેના ઉપર જ દર્શને સ્થિર રહે છે. એ વિચારણાને જે દૂર કરીએ, તે દશને પગ વગરના-પંગુ બની જાય મીમાંસક અને સૌગત સંચાલન-પ્રવૃત્તિ ઉપર વધુ પડતે ભાર આપનારા છે. એને હાથની ઉપમા બંધ બેસતી છે.
પેટને પ્રવૃત્તિ કે પરિણામની કાંઈ પડી નથી. પણ દરેક અવયવને ઊંચા નીચા કરી મૂકવાનું કાર્ય તે કરે છે, ચાવીક દર્શનની એ સ્થિતિ છે.
ઉત્તમાંગ તરીકે જૈન દર્શન છે. એ પક્ષપાત તરીકે નહિં, પણ વાસ્તવિકપણે લાગે એવું છે. સ્તવન રર મું.
ગાથા ૧૦ મી. ૧ લક્ષણ સેત-લક્ષણે શ્વેત. અર્થાત્ ઉજજવળ લક્ષણવાળા.
[ અર્થતર]