Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 354
________________ ૩૧૧ આગળ વધવા પ્રયાસ કરવાની ભલામણને સ્વીકારી ગફલતમાં ન પડતાં સાવચેત થઈ આગળ વધતે જોવામાં આવે છે. " દય ૧૫ મું: સાવચેતીપૂર્વક દિવ્ય શાસ્ત્રી અને ઉપગ કરવામાં ચાલાક શત્રુને જોઈને પેલા મલ્લો હતાશ થતા દેખાય છે. તેઓ મરડીને પિતપોતાને સ્થાને પાછા ફરતા દેખાય છે. તેઓએ ઘેરેલા કર્મોની ઝંઝીરે તુટવા જેવી થઈ જાય છે. કુખ્યા કુચા થઈ ગયેલા દેરડાના નબળા બંધને જેવા કર્મોના બંધ થઈ જાય છે. બસ, હવે સતત પરિશ્રમથી આગળ દોડવા ઝુંબેશ ચલાવે છે. આંખમાં ગુરુ પ્રવચનનું દિવ્ય અંજન આંજે છે. તત્ત્વ પ્રીતિનું નિર્મળ શીતળ પાણી પીઈને તાજેમા થાય છે. પરમાત્તનું ભાતું સાથે બાંધેલું છે. જગદીશની તિથી સામે પરમનિધાન પ્રગટ દેખાય છે. આનંદ આનંદમાં ગરકાવ છે. હૃદયના દિવ્ય ચક્ષુથી મહેલમાં બિરાજમાન મેરુ પર્વત સમાન મહિમાવાળા પરમાત્માના દેદાર દેખાવા લાગે છે, સાથે ગુરુ ગમને મદદમાં રાખીને પરમાત્માની સામે એ દેડે છે, એવો દેડે છે, કે ઠેઠ ટુકડે જઈ પહોંચે છે અને પરમાત્માને પિતાના સાચા પ્રેમની ખાત્રી આપે છે. છતાં પરમાત્મા સામે જોતા નથી. પાસે ખેંચી લેતા નથી. એટલે વિનવે છે, કે – અહે! આટલે સુધી આવે છતાં પણ પરમાત્મા હજુ મને બોલાવતા યેનથી. માત્રદયનજ આપે છે. તે, હજુ મારામાં

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380