Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 356
________________ ૩૧૩ ગુરુની વાત ધ્યાનમાં ન રહી, એટલે સરળ અને નજીકની નિસરણ ઉપરથી ચડવાની શરૂઆત કરે છે. જેમ જેમ ચડે છે, તેમ તેમ અનહદ આનંદ મળે છે. ધર્માનુણોનેના ત્યાગરૂપ ધર્મસન્યાસ કરે છે. વિષય, કષાય, નેકષાય, વિગેરે દબાઈ જાય છે. આત્મામાં ઠંડક થાય છે. આનંદની લહરીઓ ઉઠે છે. તરંગો શાંત થાય છે. નિર્વિકલ્પનામાં પ્રવેશે છે. સ્વ–પરને ભેદ ભૂલાવા માંડે છે. આ પષક અને શેષકને ભેદ ભૂલાઈ જાય છે. સડેડાટ સીડી ઉપર ચડયે જાય છે. આનંદઃ શાંતિઃ સમભાવ: શમભાવ, વિગેરે સાત્વિક ભાવને આનંદ અનુભવાય છે. “એ...૫૨માત્માની પાસે પહોંચે ! એ પહેંચે.” એ ભાસ થાય છે. અને એ ધ્વનિ સંભળાય છે. “બસ, હવે હું પ૨માત્મા પાસે આ આવી પહો !” એમ આનંદ વિહવળ થઈને કૃતકૃત્યતા અનુભવે છે. પિતાની જાતને ધન્ય માને છે. અને પિતાની ધન્ય જાતને પિત પ્રણામ કરે છે. શાંતિના સમુદ્રમાં સ્નાન કરે છે. દશ્ય ૧૭ મું: અરે! પણ આ શું? ત્યાંથી ઠેઠ ઉપર જઈને કડડભૂસ કરતે નીચે પટકાય છે. આ સીડી ઉપર ચડવામાં પતે ભૂલ કરી હતી, તેની તેને સમજ પડી, કે-“આ સીડીનું આખુયે ચણતરકામ સાવ કાચું છે. અંદર પિલાણે છે. સીડીને કેરી ખાનારા ભમરા અને ભૂણો બહાર દેખાતા નહેતા, છતાં, અંદર તો હતા જ, આ સીડી ઉપર જે ચડે, ૨૧

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380