________________
૩૧૯ : સંસારરૂપી અગાધ અને ભયંકર સમુદ્રમાં સર્વ સામગ્રીથી ભરપૂર મહાધર્મ વહાણું તૈયાર કરીને તરતું મૂહુર્યો. સમકિતના ઓવારા સાથે તીર્થકર દેવ અને ગુરુ આજ્ઞાના દરડાએથી નગરી રાખ્યું.
મક્ષબંદરના મુસાફરે તેમાં બેસીને યથેચ્છ મુસાફરી કરી જુદા જુદા બંદરે ઉતરતા જાય, માલ ભરતા જાય, ને છેવટે મોક્ષ બંદરે પહોંચી જાય, તેવું અપ્રતિહત અપશભવનીય શાસન વહાણ તૈયાર કરી આપ્યું.
દશ્ય ૨૨ મું
પરમ-વીતરાગ-દશા તેની સાથે સાથે વીતરાગ દશા પૂરતી ખીલી ઊઠી, –પરનો ભેદ રહ્યો નહીં, મેહ રહ્યો નહીં મુક્તિ સાથેની પ્રીતિ બંધાઈ ગઈ. પૂણે વીતરાગતા પ્રાપ્ત થવાના દરેક લક્ષણે જણાઈ ગયા. ગત્ જોઈ શકે તેવા ખીલી ઊઠયા. | , પાછા ફરવાનું જ નહીં સોટચનું સોનું ચમકી ઉઠયું. રાજીમતીજીએ પરીક્ષા કરી લીધી, અને પોતે પણ શ્રી નેમિનાથજીની પહેલાં વીતરાગ થઈ મોક્ષે પોંચી ગયા.
ધ્યાતાએ ધ્યેયની પહેલાં જ સિદ્ધ પરમાત્મા થઈ ફલાવંચક ચોગ સાધી લીધે. મેક્ષ પ્રાપ્ત કરવામાં ગુરુ કે શિષ્ય વીતરાગ કે સરાગઃ પતિ કે પત્નીઃ પિતા કે પુત્ર વચ્ચેને કઈ કમ ટકી શકતું નથી
દશ્ય ૨૩ મું
સવજ્ઞતા આત્મારૂપી પારસમણિની સહજ અચિન્ય જ્ઞાન શકિત જ એવી છે, કે જે–