________________
૩૦૬
એકજ વસ્તુ અનેક સ્વરૂપે કેવી રીતે હોઈ શકે છે ? તથા અનેક વસ્તુઓ પણ એક સ્વરૂપે કેવી રીતે હોય છે? તેનુ' લક્ષ્ય વેધી આણાવળી ક્ષત્રિયની અદાથી ગુરુ ચરણુ પાસે બેસીને તે જ્ઞાન મેળવતો, અને આનંદ તા જોવામાં આવેછે. દશ્ય ૧૧ મુ
“ કાઇ પણ
એક વિષયને લગતુ વ્યવસ્થિત જ્ઞાન, તૈ વિજ્ઞાન: તેવા અને અનંત વિજ્ઞાનાના સમૂહપ વિશ્વનુંજગતનું જ્ઞાન, તે વિશ્વજ્ઞાનઃ વિશ્વમાંના જુદા જુદા વિજ્ઞાન, અને વિશ્વ સાથે પેાતાના આત્માના અધઃ પોતાના આત્માનું સ્વરૂપ: વિજ્ઞાનામાંના અનેક વિજ્ઞાના તથા વિશ્વ પેાતાના આત્મવિકાસ માટે કયા કયા અને કેવી રીતે તૈયઃ ઉપાયઃ અને ઉપેક્ષ્ય છે! તે જ્ઞાન, તે તત્ત્વજ્ઞાન,
વિજ્ઞાન અને વિશ્વજ્ઞાન પ્રત્યક્ષાદિક પ્રમાણેાથી જુદા જુદા નયાની મદદથી થઇ શકે, પરંતુ તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદની મદદ વિના નજ થઇ શકે. સ્યાદ્વાદ એ તત્ત્વજ્ઞાન કરવાની અનન્ય ચાવી છે. સ્યાદ્વાદની મદદ વિના તત્ત્વજ્ઞાન નજ થાય. અને તત્ત્વજ્ઞાનના અનન્ય પ્રાણ સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું જ્ઞાન વાદવિવાદ કરવા, કે કાઇને વાદમાં હરાવવા કે પેાતાની ડંફાશ ઢાંકવા માટે જગમાં અસ્તિત્વ ધરાવતું નથી, તે માટે તે મેળવવવાનું પણ નથી હતું, પરં'તુ પેાતાના પરમાત્મ સ્વરૂપ ભાવ અધ્યાત્મ પ્રાપ્ત કરવા માટે સ્યાદ્વાદનું જ્ઞાન જરૂરનું છે.” એમ સમજીને તેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્ત્વજ્ઞાન સમજવાની અનન્ય ચાવીરૂપ સ્વાાઇજ્ઞાનના રંગ જેમ જેમ ચડતા જાય છે તેમ તેમ