________________
૨૯૦
અપુનર્ણધાર અને માર્ગનુસારી હોય એમ માનવાને કશી હરકત નથી.
માનુસારીતાના પાંત્રીશ બોલ-૩૫ અધિષ્ઠાનેબતાવ્યા છે, તે ઉપલક્ષણ માત્ર છે. આધ્યાત્મિક સંસ્કૃતિને અનુકૂળઃ પ્રાય: કરીને પ્રાથમિક ભૂમિકા રૂપ: વ્યાવહારિક જીવનના મુખ્ય મુખ્ય પ્રતીક રૂપ તેને સમજવાના છે.
ભૌતિકવાદની સંસ્કૃતિને અનુકૂળ વ્યાવહારિક જીવન, માર્ગ, તે ઉન્માર્ગાનુસારિતા હોય, એ સ્વાભાવિક છે.
આજનું વિદેશી પદ્ધતિનું શિક્ષણ જીવન વ્યવહાર ભાવનાઓ, વાદ: બંધાઃ સમાજ સુધારા: વિજ્ઞાન: યંત્રવાદ: વિગેરે ઉન્માર્ગાનુસારી પ્રવૃત્તિ છે, એમ સ્પષ્ટ કરવાની વિશેષ જરૂર રહેતી નથી. આનું પરિણામ એ આવે, કેતેનાથી માનવ જાતની અને ખાસ કરીને ભારતની મહાઆર્ય પ્રજાની અવનતિ થાય જ. તેમાં કશુંયે આશ્ચર્ય નથી જ. આજે ગમે તેટલી ભૌતિક સાધન સામગ્રી ભારતમાં વધતી જતી હોવા છતાં, આર્ય પ્રજા અંદરથી અવ્યવસ્થિતઃ અનારોગ્યવતીઃ અશાંતઃ અસંતુષ્ટ: અપાયુષીઃ રોગી માનસિક દુખી: થતી જાય છે. ઉત્તરોત્તર એવી પરિસ્થિતિમાં વધારે થતું જાય છે, તેને પ્રગતિ માની આજે સર્વ પ્રકારના બળોનો ટેકો મેળવી તેને ખૂબ વેગ અપાઈ રહ્યો છે તેથી દુઃખમાં વધારે થતે રહો છે અને હજુ થયે જ જશે. તેવા સંજોગે છે.
આજના ભૌતિકવાદના પ્રચાર પહેલાં, દરેક સાંસ્કારિક
ભારતની માતા
જ તેમાં
જે ગમે તેટલા