________________
૩૦૨
સર્વની ઉત્પત્તિમાં પણ એજ મદદગાર હોવાનું લાગે છે. તેના વિના કાંઈ ન થતું હોય, એ ભાસ થાય છે. કર્મ રહિત આત્માઓની પ્રવૃત્તિઓ અને કર્મ સહિત આત્માઓની પ્રવૃત્તિઓમાં ઘણું જ અંતર દેખાય છે. સકર્મક જીવ કેમ જાથે વિવિધ પ્રકારની રંગભૂમિ ઉપર વિવિધ પ્રકારના નાચ નાચી રહ્યો હોય. પિતાની અને કર્મરહિત પરમાત્માની વચ્ચેનો ભેદ જેવા લાગે છે અને તે ભેદ ભાંગવાની તેયારી કરવા ઈચ્છે છે.
દય ૭ મું આ દ૨યામાં–જેમ સિંહનું બચ્ચું સિંહ તરીકે જાહેર થવા માટે સિંહની સોબત શેતું હેય, સિંહના ટોળામાં જવા માટે મહેનત કરતું હોય, તેમ જણાય છે.
એટલે જુદા જુલ ના જા જુદા સ્વરૂપે પરમાત્માને શોધી કાઢવાની મહેનત શરૂ કરે છે અને માર્ગની નજીક આવા સુધી પહોંચી જાય છે. છતાં, હજી તે ધારી માગને મળનારી બાજુની કેડી ઉપર જ ચાલી રહી છે. ધારી માર્ગ ઉપર આવી પહોંચ્યો નથી. માર્ગને મળનારી દર દરની કેડીઓ ઉપર હજુ ભટકતો માલુમ પડે છે અને પરમાત્માના જુદા જુદા નામ ઉપસ્થી પરમાત્માના સવરૂપની ઝાંખી કરવાના પ્રયત્ન કરે છે.