________________
૩૦૩
અંક ૨ :
દશ્ય ૮ મું માર્ગની નજીક આવી પહોંચતાં જ ઝપાટા બંધ મેક્ષ માગની ઉચી ધારી સડકમાર્ગ ઉપર ચડી જાય છે. ને તેને ખુલ્લી હવા, સ્વચ્છ પાણી, તાબે ખેરાટ વિ. મળવાની શરૂઆત થાય છે. તેની આંખમાં દિવ્ય અંજન અંજાવાથી સામે દૂર દૂર પરમાત્માને ભવ્ય રાજમહેલ દેખાવા લાગે છે. તેનાથી આપણને તે તરફ જવાની જોર તાલાવેલી જાગે છે.
પિતે “કયાં કયાં ભટકશે?” તેનું સિંહાવલોકન કરતાં, એ દુગછનીય અવસ્થાઓમાં પોતે પસાર થયે, છતાં તેની છા આટલી ન આવી, તેનું તેને હવે આશ્ચર્ય થવા લાગ્યું, કે-“અહે! હું બાટલે કાળ આટલા આટલા સ્થળોમાં ભટા, છતાં મને સાથે માર્ગ ત્યાં સુધી મજ નહી, પરંતુ, હવે જ માર્ગ મળે. તેમાં હવે પૂબ રંગથી આગળ વધું, તે ઠીક.”
પરંતુ, એ ભાગમાં આગળ વધવું કયાં સહેલું છે? ભોમીયા વિના, યોગ્ય વાહન વિના આગળ કેમ વણાય? તેથી ભેમીયા તરીકે સાગુરુ અને વાહન તરીકે સદનુષ્ઠાને અને મેક્ષમાં જવાની પાકી ચીઠી મૂલ્ય પત્રિકા તરીકે ફળાવંચકપણે તેને મળી ગયેલ છે, તેની મદદથી રાજમહેલ તરફ જમાને રસ્તેજ આગળ વધી રહે છે.
રાજમાર્ગને અનેક રીતે શણગારતે શણગારતે આગળ વધે છે અનેક પ્રકારની શાસન પ્રભાવનાઓ કરતો કરતે માલુમ