________________
૨૯ આ પ્રીતિ થવી તેજ મેક્ષમાગની પહેલી રેખા છે. આનંદ ઘન પદ હિ આનંદ-મક્ષ હિ-રેખાં પહેલી કક્ષા: પહેલું પગથિયું
સ્થળ–તિર્યંચ: નારકા દેવા મનુષ્યઃ ગતિ. પરંતુ મુખ્યપણે મનુષ્યગતિઃ
કાળ–અનંત ઉત્સર્પિણી અવસર્પિણીમય- છેલ્લે પાગલ પરાવર્તન
મુખ્ય પાત્રો—શરમાવતિ ભવ્ય જીવ. સહકારી પાત્ર—વિવિધ પ્રકારના બીજા છો.
અંક ૧ લો :
| દશ્ય ૧ લું થરમાવતમાં પ્રવિણ એક કે અનેક ઈવેને માર્ગમાં શ્રી આનંદઘનજી મહારાજ કે તેવા કેઈ ગુરુમહારાજ મળે છે. અને ઉપદેશ આપે છે, કે
“હે ભવ્ય જીવ! દેવ ગુરુ અને ધમ ઉપર તને પ્રીતિ થવા લાગી છે, તે તે બહુ જ સારી વાત છે. પરંતુ જે તારે પ્રીતિ જ કરવી હોય, તે-અવહારનયથીઃ શ્રી રાષભદેવ પ્રભુના ઉપલક્ષાણથી તેના જેવા કે વીતસર સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની સાથે. કર, અને છેવટે નિશ્ચયનયથી તારા પિતાના વીતરાગ પરમાત્મા સ્વરૂપ આત્મભાવને જાગ્રત કરવા માટે, તારા પિતાના આત્મગુણે ઉપર-આત્મા ઉપર પ્રીતિ કર. વાલ્મમાં પ્રીતિમય બની જા.
દુનિયામાં, સગાઈ સગપણની પ્રીતિના અનેક રંગરાગ દેખાય છે, પતિ-પત્ની પિતા-પુત્ર તથા અનેક પ્રકારના