________________
૨૮૩ ૭. માને કે લગભગ ૨૦૦ કડીને એક વિકાસકમને વ્યવસ્થિત ગ્રંથ હેય, તેવી આ સ્તવનની વિશિષ્ટતા છે. માત્ર, સ્તવનાઓ જે નથી (૧) સ્તવનાઓ કરવાની કારશુતા પણ સ્તુત્ય આત્મા તે તે દરજજે ચડીને ઠેઠ વિકાસ ભૂમિની પરાકાષ્ઠા–મક્ષ–સુધી પહોંચેલા હોય છે, તે પણ બતાવી છે. એ રીતે (૨) સ્તવના કરતાં કરતાં જે આત્મા તે તે ભૂમિકાને સ્પર્શ કરીને ઠેઠ સુધી પહોંચી શકે, તે જ ઉદ્દેશ તેનું સ્તવન કરવાનું હોય છે, અને (૩) સતવનકાર અને સ્તવનાર આત્મા પણ સ્તવન ચોગ્ય બની શકે છે. તે (૮) તથા તે વિષયની સમજાવટ માત્ર–વિષયનું નિરુપણ માત્ર-કરનાર ગ્રંથ તરીકે નહીં, પરંતુ સ્તવન રૂપ આરાધનાના પ્રકારના અવલંબન સાથે, તે સર્વ તરફ સાધકનાં પિત્તને આકર્ષિત કરવાની વિશિષ્ટ સયાજના પણ છે.
એ સવ આ સ્તવનમાં સ્તવનકારે અનુલક્ષિત કરેલા જણાઈ આવે છે.
૮ સ્તવનકાર માત્ર ગ્રંથ રચના જ કરે છે. કેવળ વિષય નિરુપણુ જ કરે છે. પરમાત્માના ગુણ ગાવાની અન્ય સાધકને સગવડ જ આપે છે. એ રીતે નહીં, પરંતુ પિતે પણ એક તન્મય હાર્દિક સાધક છે પિતાના આત્માને વિકાસ કરવાની તાલાવેલી અનુભવતે આત્મા છે. એ રીતે સ્વાત્મ કલ્યાણની ભાવનાના એક વિશિષ્ટ સાધન તરીકે પરમાત્માના ભાવ પૂર્વકના સ્તવનને માનીને તેવી મનોવૃત્તી સાથે તવનની રચના કરી હોય, એમ સ્પષ્ટ જણાઈ આવે છે.