________________
૨૮૬ શાસ્ત્રી એગ: અને અંશતઃ સામર્થ્યોગની પ્રાપ્તિ થઈ શકે, તેવા સ્વરૂપે પરિણમે, તેવા છે. પછી, સ્તવન બેલનારની જેવી વિકાસ ભૂમિકા.
૪. સામાન્ય જનસમાજને આ સ્તવમાં મતિ પ્રવેશ ઘણે દુર્લભ જણાય છે. ખાસ અલયાસીની મદદથી અભ્યાસ કર્યા વિના, આ સ્તવનેના ભાવ સમજવા ઘણા મુશ્કેલ છે–અલકે સમજી શકાય તેવા નથી, છતાં લલકારીને સ્તવન બોલનારના મોંમાંથી કેટલાક એવા શબ્દો જ એવી પૂબીથી નીકળે, કે કેમ જાણે, તેના આત્માને સ્પર્શ કરતા હાય, તે બોલનારને અને સાંળળનારને ભાસ થાય તેવી રચના તવનેની હોવાથી, કેઈ પણ ભૂમિકાના સાધકને બોલવા ગમે, યાતે કઈ પણ બેલે, તે તે સાંભળનાર તને સાંભળવા પણ ગમે, તેવાં છે.
૫. આનંદઘનજી મહારાજ અને સાધક આત્મા જાણે કે–પરમાત્મા સાથે મન મોકળું મૂકીને વાત કરતે હેય, કાલાવાલા કરતે હોય, પ્રીતિના ઠપકો આપતે હેય,
રૂપે, પુત્રરૂપે, સેવક, મિત્ર રૂપે, ગરજા રૂપે, અભેદ રૂપે-એકાકાર રૂપે, પતિને માલિકને શોધનાર રૂપે એમ અનેક રીતે આ સ્તવમાં ખાવા દે છે. ૩. આત્મવિકાસને ક્રમ
૧. જો કે, અવ્યવહાર રાશિ રૂપ નિગોદમાં અનાદિ કાળથી રહેલા ભવ્ય આત્મા ક્રમે ક્રમે તથાભવ્યતાને ચાગે વિકાસ સાધતે જ હોય છે. તે આત્માના પતન અને